દિવાળી તહેવારો પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ ગામમાં ભેળસેળિયાઓને ગોતે, પાટનગરમાં ભેળસેળ, અખાદ્યચીઝનો મોટો વેપલો

કોશિયા સાહેબ gj-૧૮ ખાતે કેટલા નમૂના લીધા એનો આંકડો આપો, સસ્તી સિદ્ધપુરી પ્રસિદ્ધિ કરતાં gj-૧૮માં રેડ…

આ વર્ષે નવરાત્રીના પ્રથમ નોરતે જ મેઘરાજા ત્રાટકી શકે હવામાન નિષ્ણાંતની આગાહીથી ખેલૈયાઓ-આયોજકો ચિંતાતુર

રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી…

કેસરિયા ગરબા ધમાકેદાર એન્ટ્રી ‘‘રામ મંદિર થીમ’’ થી આકર્ષણ gj-૧૮ના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક પબ્લિક આવશે

Gj-૧૮ સેક્ટર-૧૧ ખાતે ‘‘કેસરિયા ગરબા’’નું આયોજન ધૂમ મચાવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે મેચની ટિકિટોની…

વરસાદમાં ગાડી ફસાતા ડેપ્યુટી મેયર, નગરસેવકે 10મિનિટમાં જેસીબી મોકલીને ગાડી બહાર કઢાવી

Gj 18 ખાતે સેક્ટર 24 ખાતે આજરોજ વરસાદ પડતા ગાડી ફસાઈ જતાં ચાલકે dy. મેયર પ્રેમલસિંહ…

Gj૧૮ ખાતે ધમધોકાર વરસાદ, જુવો વીડિયો

Gj -૧૮ના સે-૨૨ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં રાજકીય નેતાઓનો કાફલો ઉતર્યો

રાજ્યમાં નહીં દેશમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ છે ત્યારે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારથી ૫૪ વર્ષથી…

પાણીના પ્રશ્ને બાપુ, દેસાઈ, પટેલની જુગલજાેડીએ પાણી વિતરણને ત્યાં ધાડ પાડી,

ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ ખજાનચી જગદીશભાઈ પટેલ એ…

સે-૧૭ ખાતેની એક ટ્રસ્ટની જમીન કરોડોમાં ખાનગીમાં શોદો નામ સેવા, ખાવાના મેવા સે-૧૭ની ૬૦૦ મીટર ટ્રસ્ટ, ૧૦૦ મીટર મંદિરની જગ્યા લેવા સેક્ટર-૧૨નું ટ્રસ્ટ મેદાને

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે જેમની વસ્તીની સંખ્યા વધુ છે, તેમને સકોરું પણ નહીં ત્યારે ૩૫ વર્ષથી…

દિકરો કહેતો ” મા તું મરી જા”…અને મા આત્મહત્યા કરવાં પહોંચી, ત્યાં તો ડીવાયએસપી પહોંચી ગયા

આજે સવારના સમયે ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારવાની તૈયારી કરતી અમદાવાદની મહિલાનો જીવ કરાઈ…

GJ – 18માં ઘોર કળિયુગ: નરાધમો વૃધ્ધાને પણ નથી છોળતા,72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ

ખેડા જિલ્લાના એક ગામમાં રહેતાં દીકરાના ઘરેથી પરત અમદાવાદ પોતાના ઘરે જવા નીકળેલ 72 વર્ષીય વૃદ્ધાની…

દશેલા તળાવમાં કાર ડૂબવાની ઘટના: અકસ્માત કે હત્યા ?, સસ્પેન્સ યથાવત,…

ઉદયપુરથી અમદાવાદ આવી રહેલા 5 યુવાન કેવી રીતે ડૂબ્યા?:પરિવારને જુદી માહિતી આપી, પોલીસે કહ્યું, ‘મૃતકોના પેટના…

Gj-૧૮ ખાતે ‘સભ્યતા’ શોરૂમનું ઉદઘાટન જાનકી બોડીવાલાના હસ્તે કરાયું અભિનેત્રીને જાેવા માનવ મહેરામણ ઉમટ્યું

ગુજરાતનું કહેવાતું gj-૧૮ એક સમયે કર્મચારીઓની નગરી ગણાતી ૧ થી ૩૦ સેક્ટર એટલે gj-૧૮ પણ હવે…

આ વરસાદનું પાણી નથી, બે મહિનાથી ઉભરાતી ગટરના પાણીથી અડાલજ હાઇવે દુર્ગંધથી વાહન ચાલકો ત્રસ્ત

Gj-૧૮ જિલ્લા તાલુકા શહેરમાં રોડ રસ્તા ની હાલત હાલ કફોડી થઈ ગઈ છે, ત્યારે અડાલજ ખાતેનો…

ભાજપના બે હોદ્દેદારોના ટાયર ખટાક-ખટાક અંડરબ્રિઝમાં ફૂટતા તડામાર કામ શરૂ, મનપાના અધિકારી બાલ બાલ બચ્યા…

ગુજરાતનું કહેવાતું ય્ત્ન-૧૮ ખાતે ૩ અંડર બ્રીઝ બનાવવામાં આવ્યા છે ત્યારે શ્રેષ્ઠ હોય તો પ્રથમ વાવોલ…

સુવિધામાં મીંડું, કમાણીમાં તગડું ઍટલે RTO, ફી માં કર્યો તોતિંગ વધારો

શહેરની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) સગવડમાં ભલે ત્રાહિમામ છે, પણ કમાણીમાં રીતસરની બેફામ છે. આ વાતની…