GJ-18 કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહની નિંમણુંક થઇ છે, ત્યારે પાછળ અટક વાઘેલા લખવામાં આવી છે,…
Category: GJ-18
શિક્ષણ રાષ્ટ્રનું સૌથી મોટું સંરક્ષણ છે : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર …….
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની ડુમેચા, નારણાવટ, જિંડવા અને ઝાલાવાડ પ્રાથમિક…
દેશમાં મહાનગરપાલિકાઓના વિકાસ અને તેમાં સાફ સફાઈ અભિયાન અને ડસ્ટબીન એવા કચરાના નિકાલ માટે કરોડો રૂપિયા…
ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી ૮૦ મીટરનો રોડ વડાપ્રધાનનાં માતાના નામથી ઓળખાશે ઃ મેયર હિતેશ મકવાણા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા ૧૮ મી જુનના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના…
કોન્ટ્રાક્ટ બેઝ કે આઉટશોર્સમાં નોકરી કરતાં ‘‘મોસાળે જમણવાર અને માં પીરસનાર’’ જેવો ઘાટ, નિયમો કી ઐસી કી તૈસી,…..
ગુજરાતમાં રીટાયર્ડ બાદ નવયુવાોની નોકરી પર તરાપ મારીને સીનીયર સીટીઝનો એક યા બીજી રખે નવી ટેન્કીકલ…
વાહ ભાઈ વાહ, દિવ્યાંગની હિંમતને સલામ,
દેશમાં અનેક દિવ્યાંગો છે, ત્યારે જેને મહેનત કરવી જ છે, અને કામ કરવું જ છે, તેના…
રાજ્યના ૧૧૫ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો કરાયા
કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે…
કમાવા માટે નહીં, લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક જ્યૂસ વેચતા દાદા, પૈસા આપે આપે કે ના આપે સ્વાસ્થ્યની સેવા કરવાની
આ વાત છે એક ૬૦ થી ૬૫ વર્ષની ઉંમરના એક એવા વૃદ્ધની જેઓ આજના મોંઘવારીના યુગમાં…
રાજ્ય પોલીસનો ભષ્ટ્રાચાર ચરમ સિમાએ પહોચ્યો
ગુજરાત પોલીસ વિભાગને તેમના જ સ્ટાફનાં પોલીસ કર્મચારીઓના કલકિંત ભ્રષ્ટ્રાચારથી કપાળે કાળી ટીલી લગાવતા કિસ્સાઓ ઉજાગર…
ઓળખ બદલી સરકારી હોસ્પિટલમાં ગયા મંત્રી, જાેતા જ આંખો પર ના થયો વિશ્વાસ
કોરોના મહામારીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એકશનમાં છે અને સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા…
કાયમીને નવાજ્યા, આઉટશોર્શિગની બાદબાકી કેમ? કોરોના વોરીયર્સનું સન્માન કે ધુપ્પલ,
ગુજરાતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હતા.ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલિકા ૨૦૨૦ ની…
ભાજપના એક નગરસેવકનું ત્રણ મહિનાથી ટલ્લે ચઢેલું કામ ન થતા ડે.મેયર સામે તંત્ર વિરુદ્ધ બળાપો કાઢતા ડે. મેયરે રોકડું પરખાવ્યું
ગુજરાતનું કહેવાતુ પાટનગર GJ-18 મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે ભાજપનું…
વ્યસન મુક્તિ અભિયાન કે વિમલ કંપનીની પબ્લીસીટી?
વ્યસન મુક્તિ હોય તો કેન્સર જેવા દર્દીઓનાં કરેલા ઓપરેશનથી લઇને લોકોને જે હાલાકી પડી છે. તે…
GJ-18 મનપા દ્વારા રંગમંચ અને લગ્નવાડીમાં કરેલ ભાડા સંદર્ભે દલિત અધિકાર સંઘ દ્વારા ફેરફાર કરવા મેયરને રજૂઆત
ગુજરાતનું કહેવાતું GJ-18 પાટનગર હવે મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે વર્ષો પહેલા માર્ગ મકાન અને પાટનગર…
બ્લેક લીસ્ટ થયેલ, ભાજપના પૂર્વ મહિલા નગરસેવકના પતિથી લઇને અનેક ટેન્ડરો ઉપર જશુ જાેખમની કાતર ફરી?
gj-18 મનપા દ્વારા સમિતિની બેઠક મળી હતી, ત્યારે ૩૧ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ૧૫…