GJ-18 મનપાના સફાઇ કામદોરોની હડતાલનો જશ શહેરપ્રમુખ રુચિરભટ્ટને મળ્યો

      GJ-18 ખાતે આઉટ શોર્શિગ કર્મચારીયો દ્વારા ૧૦૧ દિવસે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું.…

GJ-18 ખાતે ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિનની તડામાર તૈયારી

દેશમાં આજે ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે ત્યારે ૬ એપ્રિલે ભાજપના સ્થાપના દિને આવે છે…

રાયસણના પંચેશ્વર મંદિરમાં સમૂહ રામચરિત માનસ નવ્હાન પારાયણનો ચોથો દિવસ

સમગ્ર GJ-18 ન્યુ માં સૌ પ્રથમ વખત ચૈત્રી નવરાત્રી પ્રસંગે રાયસણ ખાતે આવેલ સુવિખ્યાત પંચેશ્વર મંદિરમાં…

ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન…..

GJ-18 ખાતે આજરોજ ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા રણશીંગફુંકીને માલધારી અને ગાયો વિરુદ્ધનો કાળો કાયદો…

નગરજનોનો ફૂટપાથ નો પથ બન્યો, વેપારીઓ નો રથ, ફોર લેન રોડ ઉપર ૧ લેનની જગ્યામાં ટ્રેક્ટર, ટ્રોલી એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની?

ગુજરાતનું કહેવાતું પાટનગર નો વિકાસ દિવસે થતો નથી તેટલો રાત્રે થાય છે. ત્યારે વિકાસની વાતોના વડા…

GJ-18 ખાતેના સચિવાલયના મુખ્ય માર્ગ ઉપર બેરીકેટ લગાડેલા છે.તેમાં લખ્યું છે કે ફોલોવ ટ્રાફિક રૂલ્સ- ત્યારે…

GJ-18 આપ પાર્ટી ના મહામંત્રી રણવીર સિંહ રાઠોડ (બંકા)નુ રાજીનામું

આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રણવીર સિંહ રતનસિંહ રાઠોડ દ્વારા જિલ્લા પ્રમુખ મુકેશ પટેલને રાજીનામું આપ્યું…

GJ-18 ખાતે આજરોજ ઘ- ૫ સર્કલ પાસે મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શન દ્વારા કોંગ્રેસે મોંઘવારી જે બેરોકટોક…

માલધારી સમાજ GJ-18 ને ઘેરસે, ૫ લાખ માલધારીઓ રખડતાં ઢોર ના વિરોધમાં એકઠા થશે, ટેમ્પો જમામવા ગામેગામ તેર તાહણાઓની બેઠકો

ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક ૨૦૨૨ સરકારે બહુમતીના જાેરે પસાર કરાવ્યું છે. આ કાયદો…

ભાજપના આગેવાનના જ પેટ્રોલ પંપે આપ પાર્ટી દ્વારા લિટરે ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ

દેશમાં અગાઉ કોરોના થી લોકો પીડિત હતા , અને હવે કાયમી મોંઘવારીથી દેશની પ્રજા પરેશાન થઈ…

વિરોધ પક્ષ ભલે કાગારોળ મચાવે, ટ્રેનિંગ, ફરવામાં હમ સબ એક હૈ, પ્રજાના પૈસાનું પાણી, ટ્રેનિંગના નામે વિકાસની વાણી, પ્રજા ટેક્સ ભરી ને નથી બનતી શાણી

      GJ-18 મનપા દ્વારા ૨૫થી વધુ નગરસેવકો પ્રજાના પૈસે ગોવાના પ્રવાસે ટ્રેનમાં નહીં પ્લેનમાં…

રાજસ્થાન સમાજ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા ૧૧ વોર્ડના નગરસેવકનું સે-૨૪ ખાતે સન્માન કરાશે

ગુજરાતમાં રાજસ્થાની વેપારીઓની સંખ્યા પણ ઘણી જ છે , ત્યારે વેપારીવર્ગ ધરાવતો આ સમાજ કોરોનાની મહામારી…

GJ-18 ના યુવાનો દ્વારા અબોલજીવ માટે ચકલીના માળા, કુંડાનું વિતરણ રાહત દરે

રવિવારના દિવસે યુવાનો દ્વારા કોઈપણ સંસ્થા માં જાેડાઈ ને સેવા કરવા લાગી જાય છે. ત્યારે ઋષિવન…

Gj-18 ઉનાવા ખાતેના ગોગા મંદિરમા ગોગા દેવે સાક્ષાત દર્શન દીધા , જુઓ વિડિયો ફોટા

Gj -18 ખાતે આવેલા ગોગા મંદિરમાં આજરોજ ગોગાદેવદ્વારા દર્શન દીધા હતાત્યારે એક ભક્તેવિડીયો વાયરલ કરતાચર્ચાનો વિષય…

GJ-18માં બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચાણના કૌભાંડમાં પરપ્રાંતિય મહિલાનું મોટું કનેક્શન

પાટનગરના સેક્ટર ૨૨ માં ચાલતા બોગસ ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડનો પર્દાફાસ થયો તેમાં મહિલા સૂત્રધાર અને…