૧૧મી જુલાઇ “વિશ્વ વસ્તી દિવસ” : ૧૧ જુલાઇ થી ૨૪ જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવાશે
વસ્તી નિયંત્રણ માટે વર્ષ ૨૦૩૦ સુધીના ૨.૧ ટકા પ્રજનન દર ના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ ૨૦૨૦…
રિવરફ્રન્ટમાં ક્રુઝ ચલાવવા માટે સાબરમતિ નદીનું લેવલ ૧૩૪.૫ ફૂટ વધારતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા : કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી ઉપરોક્ત ઇમેઇલ દ્વારા ભાજપ શાસીત કોર્પોરેશનના…
કોંગ્રેસ આગામી બુધવારે દરેક રાજ્યની રાજધાનીમાં ગાંધી પ્રતિમાઓ પાસે મૌન સત્યાગ્રહનું આયોજન કરશે
AICC સાંસદ, જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારના સૌથી…
Gj 18 ખટાક ખટાક અંડરબ્રિજ મા વાહનોની નંબર પ્લેટો નીકળી ગઈ, જુઓ વિડિયો
Gj 18ખાતે બનાવેલ ઘ-4 પાસેના Khatak Khatak બ્રિજમાં વાહનો પસાર થાય છે ત્યારે વાહનો ઉછળ કૂદ…
DRI એ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 48 કિલો ગોલ્ડ પેસ્ટ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX172 દ્વારા શારજાહથી આવતા 3 મુસાફરોને ભારતમાં…
પોલીસ કઠોર હોય, એમ જ સંવેદનશીલ પણ હોય ….
આપણે ખાખીનું એક કઠોર રૂપ જોયું છે પણ એક સંવેદનશીલ રૂપ આજે અમે તમને બતાવીશું…સુરતમાં ઉધના…
આવતીકાલે મુખ્યમંત્રી નાગરિકોને નહિ મળે, વાચો કારણ…
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે સોમવારે તા 10 જુલાઈએ નાગરિકો , પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને…
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર , નલિયા તાલુકામાં રોડ-રસ્તા પર પાણી-પાણી…
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડી…
વડોદરાના વેમાલીમાં રહેતા રહેતા 58 વર્ષીય આધેડનું અમરનાથ યાત્રામાં મોત
અમરનાથમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ગયેલા યાત્રાળુઓ ફસાયા છે. જેમાં વડોદરાના વેમાલીમાં રહેતા રહેતા 58 વર્ષીય…
ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ સ્થાને
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં…
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા અમદાવાદ આવશે
અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ બન્યા બાદ આવતા અઠવાડિયે પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. તેઓ…
પહેલાં સોનું , રૂપિયા ચોરાઈ જતાં , હવે બટેટાની ચોરી , કોણે ચોર્યા બટેટા … જુઓ
વધતા જતા શાકભાજીના ભાવો વચ્ચે હવે સુરતમાં બટેકાની ચોરીની ઘટના સામે આવી છે. મોટા વરાછા વિસ્તારમાં…
દિલ્હીમાં ધોધમાર વરસાદ, અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સાથે વાત કરી
ભારતની રાજધાની દિલ્હીમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની…
બિયાસ નદીમાં પૂર , નેશનલ હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો
હિમાચલ પ્રદેશમાં ગઈકાલ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદના કારણે બિયાસ નદીમાં પૂર…