એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચે એન.ડી.પી.એસ.ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડયો
આરોપી ફિરોજખાન ઐયુબખાન પઠાણ અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ…
ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ તથા કારતૂસ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ
આરોપી સાહિદ ઉર્ફે સાહિલ સલીમભાઇ કુરેશી અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ…
બજેટમાં મંદી અને મોંઘવારીમાંથી રાહતનો કોઇ પ્રયાસ ના કરી ભાજપ સરકારે જનતાની આશાઓ ઉપર પાણી ફેરવ્યું : કૉંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
બજેટ જનતાને નિરાશ કરનાર છે અને “દેવુ કરી ઘી પીવાની” ભાજપ સરકારની વૃત્તિને આગળ વધારનાર છે…
ગુજરાત રાજ્યના 2023-24ના બજેટને GCCI અને તેની રિજનલ ચેમ્બરોનો આવકાર
GCCI પ્રમુખ પથિક પટવારી CNG/PNGમાં વેટ ઘટાડા અને બજેટ ખર્ચ રૂ. 3.01 લાખ કરોડ અને…
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતને અગ્રેસર રાખનારૂં ર૦ર૩-ર૪ રાજ્યના વિકાસને નવી ગતિ આપવા પાંચ સ્તંભ પર ફોક્સ કરતું બજેટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સામાજિક ન્યાય અને અધિકારીતા માટે કુલ ૬ ૫૫૮૦ કરોડ,આદિજાતિ વિકાસ માટે કુલ ર૩૪૧૦ કરોડ, શ્રમ,…
એક માસ અગાઉ સરખેજ ખાતે ફાયરીંગ કરી નાસી ગયેલ ત્રણ આરોપીઓને શોધી કાઢતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ એક માસ અગાઉ જયહિંદ હોટલ ની પાછળ તાજપીરના ટેકરા સરખેજ ખાતે ફાયરીંગ કરી નાસી ગયેલ…
ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકે નિમણૂકની કાયદેસરતા ચકાસવા NSUIની સીએમને પત્ર લખી માગણી
NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી અમદાવાદ NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર…
ગુજરાત વિધાનસભામાં પેપરલીક સામેનું બિલ સર્વાનુમતે પસાર : રાજ્યપાલની મંજુરી મળતા કાયદો બની જશે
નવા કાયદામાં પેપર લીક ગુનાના ગુનેગારને ૧૦ વર્ષ સુધીની સજા અને રૂ.૧ કરોડ સુધીના દંડની જોગવાઇ…
GCCIએ અમેરિકાના ડેલાવેર રાજ્યના ગવર્નર અને પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ બિઝનેસ મીટિંગ કરી
આ બેઠકનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય તેમજ ડેલાવર, અમેરિકા વચ્ચે વેપાર અને વાણિજ્યની વિશાળ તકોનું આદાનપ્રદાન…
YMCA ક્લબ ખાતે આજે થાઈલેન્ડ વીક રોડ શો -નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો : 25- 27 ફેબ્રુઆરીના રોજ સુરતમાં પણ થાઇલેન્ડ રોડ શો યોજાશે
અમદાવાદ DITP-મુંબઈ, GCCI અને ઈન્ડો થાઈ ચેમ્બર ઓફ MSME” દ્વારા થાઈલેન્ડ અને ગુજરાત વચ્ચે વ્યાપાર અને…
ભારતનો સૌ પ્રથમ ખાનગી કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો વટવા ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે શુભારંભ
અમદાવાદ ભારતનો સૌ પ્રથમ ખાનગી માર્કેટ યાર્ડનો શુભારંભ વટવા, અમદાવાદ ખાતે બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે…
થાઈલેન્ડ વીક રોડ શો 22 અને 23 ફેબ્રુ. અમદાવાદ YMCA તથા 25, 26, 27 ફેબ્રુ.એ સુરત SIECCમાં થશે
ફૂડ એન્ડ બેવરેજીસ, ફેશન, જ્વેલરી, હાઉંસોલ, પાલતુ પ્રાણીઓ માટેની પ્રોડક્ટ્સ અને હેલ્થ એન્ડ બ્યુટી પ્રોડક્ટ્સ વગેરે…
ભાજપના નગર સેવકને વારંવાર ફોન કરીને અપશબ્દ બોલવા મજબૂર કરી અપશબ્દોનો ઓડિયો ક્લિપ ફરતી કરી
દેશમાંમોબાઇલ માધ્યમ સારું છે અને જાેખમી પણ એટલું જ છે ત્યારે ભાજપના નગરસેવક ભરત ગોહિલને બદનામ…
કોબામાં ખેડૂત જે જમીન બતાવી છે તેમાં વેચી હોવાની પુષ્ટિના પુરાવા
કોબા ગામની સીમામાં આવેલી જમીનમાં બંગલાઓથી લઈને દુકાનો મકાનો બની ગયા છે ત્યારે ખેડૂત પાસે પોતાની…