Global Population Decline Crisis સાવધાન! હવે વસ્તી ઘટવી બની રહ્યું છે નવું સંકટ, ભારત સહિત મોટા દેશોમાં ચિંતા વધી

અત્યાર સુધી સમગ્ર વિશ્વ જે વસ્તી વિસ્ફોટ (Population Explosion) ના જોખમથી ડરી રહ્યું હતું, હવે તેનાથી…

India Bangladesh Meeting Pakistan Plan ભારતબાંગ્લાદેશ હાથ મિલાવશે તો પાકિસ્તાનનું શું થશે? ષડયંત્રોનો પર્દાફાશ થતાં પાડોશી દેશમાં ફફડાટ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય મીટિંગ યોજાઈ છે. આ મીટિંગથી બંને દેશો વચ્ચેના સંબંધો…

1997 જેવું ફરી મોટું નાણાકીય સંકટ? HSBCના મુખ્ય અર્થશાસ્ત્રીની ચેતવણી, AI બની શકે વિલન

એશિયાના શેરબજારો અને અર્થતંત્ર માટે ફરી એકવાર ચિંતાજનક સંકેતો જોવા મળી રહ્યા છે. HSBCના મુખ્ય અર્થશાસ્ત્રી…

મધ્ય પ્રદેશમાં ઝેરી દારુથી પિતા-પુત્ર સહિત 22નાં મોત, 112ની સ્થિતિ લથડી; 30 વિરુદ્ધ કેસ-10ની ધરપકડ

સાગરમાં ઝેરી દારુ પીવાને કારણે મરનારાઓની સંખ્યા 22 થઈ ગઈ છે. મૃતકોમાં પિતા-પુત્ર પણ સામેલ છે.…

દાયકાઓ જૂની પરંપરા તૂટી! નેશનલ ફિલ્મ એવોર્ડ્સ હવે દિલ્હીમાં નહીં યોજાય, ગુજરાતમાં અહીં જમાવશે બોલિવૂડ રંગ!

ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મોટો ફેરબદલ થવા જય રહ્યો છે. અત્યાર…

ઘરમાં કેટલી રોકડ રાખી શકાય? આવકવેરા વિભાગના આ નિયમો નહીં જાણો તો થશે દંડ

ભારતીય આવકવેરા વિભાગના કાયદા અનુસાર, કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રોકડ રાખી શકે તેની કોઈ જ…

ભારત સમુદ્ર પર 64 કિલોમીટર લાંબો બંધ બાંધશે, ખંભાતના અખાતમાં બનશે વિશાળ જળાશય

નદીનું પાણી સમુદ્રમાં વહીને જતું અટકાવવું સામાન્ય રીતે મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં વર્ષોથી ચર્ચામાં…

કિંજલ રબારીના કેસમાં નવો ખુલાસો, વકીલે કર્યો મોટો ધડાકો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણને લઈને ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં હવે નવો…

Botad: કથિત 1 કરોડના તોડ કાંડ સામે કોળી સમાજ લાલઘૂમ, ભાજપ નેતાએ આંગડિયાથી 60 લાખ લીધાનો ઉમેશ મકવાણાનો દાવો

બોટાદ જિલ્લાના કાનીયાડ ગામના કોળી સમાજના યુવાનો સાથે પોલીસ અને રાજકીય નેતાઓની મિલીભગતથી કરોડો રૂપિયાનો તોડ…

વિશ્વમાં પહેલી વાર ડુક્કરની કિડની માનવ શરીરમાં કાર્યરત થઈ

વિશ્વમાં પહેલી વાર વિલ્મા નામની આનુવંશિક રીતે સુધારેલી ડુક્કરની કિડની માનવ શરીરમાં કાર્યરત થઈ છે. તેણે…

હૈદરાબાદ હાઇડ પબમાં બે જૂથો વચ્ચે અથડામણ, કોંગ્રેસના સાંસદના ભાઈ સહિત 3 કેસ દાખલ

દિલ્હીમાં 1 વર્ષમાં 6 ઇમારતો ધરાશાયી, 35 લોકોનાં મોત

 

સુરતમાં સોલાર પેનલ સાફ કરતી વખતે ડોક્ટર નીચે પટકાયો: ખુલ્લા પ્લોટમાં પડ્યા, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું

સુરતના અલથાણ વિસ્તારમાં સોલાર પેનલની સફાઈ દરમિયાન એક ડોક્ટર અકસ્માતે ટેરેસ પરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા…

કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો ધમાકો: “મારું અપહરણ નથી થયું, પતિ સાથે સ્વેચ્છાએ ગઈ છું” – ગાયિકાનો નવો વિડિયો સામે આવ્યો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગુજરાતી ગાયક કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો છે. પહેલા સમાચાર સામે…

ફરજમાં બેદરકારી બદલ મહેસાણા-ભાવનગરના 2 અધિકારી સસ્પેન્ડ: CM ભૂપેન્દ્ર પટેલનો આકરો નિર્ણય

ગુજરાતમાં સરકારી તંત્રમાં ફરજ પ્રત્યે બેદરકારી સામે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. જમીન સર્વે અને…