રાજ્યની કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં ચોક્કસ કોરોનાના કેસો નિયંત્રણમાં આવશે – મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૬૦ ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના…
ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં કામ કર્યુ છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને સરકારના લાખો કર્મચારીઓ- અધિકારીઓએ ગુજરાતના નાગરિકોના સહયોગથી…
GJ-18 ની મહાનગરપાલિકાની ચૂંટણી મોફૂક : સુત્રો
GJ-18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ ૧૮ એપ્રિલના રોજ યોજાવાની હતી ત્યારે કોરોનાની મહામારી ને ધ્યાને લઇ લીધી…
GJ-18 સિવિલ ખાતે કોરોના ના દર્દીઓ ચોરોથી ત્રસ્ત , ઠગો મસ્ત જેવો ઘાટ
GJ-18 સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ના દર્દીઓ નો રાફડો ફાટયો છે ત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે…
GJ-18 વોર્ડ નંબર 5 ખાતે કોંગ્રેસના ઉમેદવારોએ માનવ હિતનું રક્ષા કરવા સેનેટાઈર, માસ્ક ઘરે-ઘરે આપીને જાગૃતિ લાવવા મેદાને ઉતર્યા
GJ-18 ખાતે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મનપાની ચૂંટણીમાં ઉમેદવારો મત લેવા માટે પ્રચાર પ્રસાર…
કોરોનાની મહામારી માં રાજકીય આગેવાનો કાર્યકરો અગાઉ માસ્ક સેનેટાઇઝરનું વિતરણ કરતા હતા હવે ક્યાં ગાયબ થઇ ગયા?
GJ-18 ખાતે કોરોના નું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને GJ-18 આખા જિલ્લામાં ૨૨૦૦ જેટલા…
ન્યુ GJ-18 ખાતે ફેરીયા રાજકીય આગેવાનો કાર્યકરો માટે નો એન્ટ્રી , GJ-18 ની પ્રજા મતદાનથી દૂર રહેશે
GJ-18 ખાતે કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને ઘરે ઘરે કોરોનાની બિમારીના…
કોરોના પોઝિટિવ દર્દીઓ હોય તેમણે આ કરવું આ વસ્તુ વસાવી લો
રિપોર્ટ કેટલા કરવા 1] રેપિડ ટેસ્ટ પોઝિટિવએ આવે તો તેજ દિવસે RT-PCR ટેસ્ટ કરવો 2]…
GJ-18 ખાતે કોરોના વોરિયર્સ એવા નવયુવાનો નું બગીચામાં ભોજન કરતાં સોશિયલ ડિસ્ટન્સ
દેશમાં કોરોના નો કહેર વધતો જાય છે ત્યારે ભારતમાં 1.20 હજાર જેટલા કેસો પોઝિટિવ નોંધાયા છે…
GJ-18 સિવિલમાં એક બેડ માટે ત્રણ દર્દીનો ઝઘડો થતાં પોલીસ સિક્યુરિટી બોલાવવી પડી
GJ-18 સિવિલ ખાતે કોરોના ના દર્દીઓ ની સ્થિતિ સ્ફોટક બની રહી છે ત્યારે બેડ પણ હાઉસફૂલ…
GJ-18 ખાતે કોંગ્રેસના આ નગરસેવકને ત્યાં 24×7 દિવસ અવિરત પીવાના પાણીની પરબ હંમેશા ચાલુ રહે છે
દેશમાં રાજકારણમાં આવ્યા છે તું કાંઈ કાપીને કે પ્રજાને કાંઈ કામ કરીને જાવ ત્યારે ઘણા એવા…
GJ-18 જિલ્લામાં 2200 કોરોના પોઝિટિવ કેસો
સાત દિવસમાં ૧૧૪ જેટલા મૃત્યુ તંત્રનું રજીસ્ટર નહીં સ્મસાનનું તપાસો? GJ-18 ન્યુ ગાંધીનગર ખાતે 800 કોરોના…
GJ-18 ખાતેના લવારપુર ગામે લોકડાઊન કરતા સરપંચ હર્ષદ પટેલ
GJ-18 શહેરમાં ચૂંટણીઓ ચાલી રહી છે અને દરરોજ ચૂંટણી લડતા મુરતિયાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા…
કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલ : નિતિનભાઈ પટેલ
બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણયો રાજયના ખાનગી નર્સીંગ હોમને કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવા…