કેન્દ્રમાં ભાજપ સરકાર હોવા છતાં ગુજરાતને નાણાં ફાળવણીમાં ઠેંગો કેમ?: સંસદમાં રજુ થયેલ સ્વચ્છ ભારત મિશનના આંકડાઓ જ વાસ્તવિકતા ખુલ્લી પાડી દીધી : કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કર

શહેરી વિસ્તારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવેલ ૨૭૫૩.૦૫ કરોડમાંથી માત્ર ૨૫.૩૧ કરોડ એટલે કે એક ટકાથી…

અમદાવાદના સ્પા વિવાદ બાદ હર્ષ સંઘવી બોલ્યા, સ્પામાં ચાલતાં ગોરખ ધંધા બંધ કરાશે

અમદાવાદના સ્પા વિવાદ બાદ ગૃહપ્રધાને મોટું નિવેદન આપ્યું છે. એક જાહેર કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ગેરકાયદે સ્પા…

રાજકોટના જેતપુરના રાજવી ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું નિધન

રાજકોટમાંથી આજે વધુ એક દુ:ખના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું…

સ્વચ્છતાથી ભીતર અને બહાર  પવિત્રતા પ્રગટે છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

  રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને,…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં જોડાયા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ…

વડાપ્રધાનશ્રીના સ્વચ્છતાના આહવાનને નવી પેઢીએ પોતાનો ‘જીવન મંત્ર’ બનાવ્યો : શંકરભાઈ ચૌધરી

દેશભરમાં ‘૦૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ…

વડાપ્રધાન મોદીના આહ્વાન પર દેશભરમાં નેતાઓએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો,ગૃહમંત્રી અમિત શાહ,CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતે કરી સ્વચ્છતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર રવિવારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કાર્યક્રમ શરૂ થયો છે. દેશભરમાં…

શહેરમાં ચેઈન સ્નેચિંગ, ચોરીની બૂમ, એલસીબી એ પકડી મોટી લૂમ, સિખલીગર ગેંગ જબ્બે..,

LCB-2 GHARFOD DETECTION PRSSS NOTE 30-09-2023 ( પ્રેસનોટ વાંચવા ઉપર આપેલી લિંક ક્લિક કરો)

બોમ્બે હાઈકોર્ટે ડબલ મર્ડર કેસમાં આરોપીને જામીન આપ્યાં, કહ્યું પેન્ડિંગ કેસમાં આરોપીને જાજો સમય જેલમાં પુરી ના શકાય

બોમ્બે હાઈકોર્ટે ડબલ મર્ડર કેસમાં આરોપીને જામીન આપતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને અનિશ્ચિત સમય માટે…

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી એન્ટ્રીનો નિયમ કરો; રાજકોટમાં આવેદન અપાયું

હાલમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે, જેના થોડા સમય પછી જ નવરાત્રિનો તહેવાર ઉજવાશે. જો કે…

ભૂતિયા વકીલ છે કે સાચાં, 3જી ઓકટોબર સુધીમાં રીપોર્ટ આપો: સુપ્રીમ કોર્ટ

ગુજરાત સહિત દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોની ઓળખ અને વેરિફ્કિેશન માટે સુપ્રીમકોર્ટે બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયા…

દાદાની કમાણી ઓન લાઇન ગેઇમમાં સમાણી, પૌત્રએ 13 લાખ ઉડાવી દીધા..

દાહોદ પોલીસ સ્ટેશનમાં આજકાલનાં માતા-પિતાને ચોંકાવી દે તેવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગીર યુવક…

GJ- 18 ની સિવિલ હોસ્પિટલ બની રૂપિયા કમાવાનો અડ્ડો, 2 નર્સ લાંચમાં પકડતા એસીબીએ પુર્યો ડબ્બો, ગુનો નોંધાયો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં સર્જીકલ વિભાગની ઈન્ચાર્જ નર્સ નયના ડોડીયા અને સ્ટાફ નર્સ જૈમિનિ પટેલ વિરુદ્ધ નોકરી…

ચોરી થયેલ મો.સા સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાંન્ચ

અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલીક તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૦૧ ચિરાગ કોરડીયાની સુચનાથી તથા…

રેલ્વેની ટીકીટ બુકિંગ બારી પર વાંદરો બેસી ગયો.. જુઓ વિડીયો