નવી દિલ્હી,તા.29 નીટ પેપરલીક મામલે દિલ્હીમાં યોજાયેલા છાત્રોના દેખાવો દરમિયાન 20 જુલાઈએ પેલેટ ગનના થયેલા ઉપયોગ…
Category: General
જન્મ અને મૃત્યુ નોંધણી બિલ લોકસભામાં થશે રજૂ: જાણો સરકારના આ નવા કાયદાથી શું બદલાશે?
મોદી સરકારનો મોટો નિર્ણય: જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ સુધારા બિલ સંસદમાં રજૂ, જાણો શું બદલાશે અને…
200થી વધુ હથિયારના લાયસન્સ રદ્ : પોલીસ કમિશનરનો સપાટો
રાજકોટ, તા.29 શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એક્શન મોડમાં આવ્યા હોય તેમ એક સાથે 200 થી…
દેવભૂમિ દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર પ્રતિબંધ, દેશની સુરક્ષાને લઈ કલેક્ટરનું મહત્વનું જાહેરનામું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.…
15 ઓગસ્ટથી આ શહેરના રેસ્ટોરાં સ્વિગીનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે? ઓર્ડર સ્વીકારવામાં કે ડિલિવરી કરવામાં આવશે નહીં.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રેસ્ટોરાં 15 ઓગસ્ટ, 2026થી સ્વિગીનો બહિષ્કાર કરશે. 15 ઓગસ્ટથી, રેસ્ટોરાં સ્વિગીના ઓર્ડર સ્વીકારશે…
Rahul Gandhi in Parliament : સંસદમાં રાહુલ ગાંધી એવું શું બોલી ગયા કે શરૂ થઇ ગયો હોબાળો
લોકસભા (Lok Sabha)ના ચોમાસા સત્ર દરમિયાન વિપક્ષના નેતા (Leader of Opposition) રાહુલ ગાંધી (Rahul Gandhi)એ દેશની…
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
સંસદના ચોમાસુ સત્રમાં બે મોટા અને મહત્વના બિલ પાસ થયા છે. એક તરફ રાજ્યસભામાં “વંદે માતરમ”ને…
ઉદ્ઘાટનના 17 દિવસમાં જ ધસી પડયો ₹16 કરોડનો બ્રિજ!!!
ઉત્તરાખંડના દેહરાદૂનમાં માત્ર 17 દિવસ પહેલાં જ લોકો માટે ખુલ્લો મુકાયેલો ₹16 કરોડના ખર્ચે બનેલો નવો…
Delhi : રક્ષાબંધનથી મહિલાઓને દર મહિને મળશે ₹2500, કેબિનેટે લક્ષ્મી યોજનાને આપી મંજૂરી
રક્ષાબંધન પહેલા દિલ્હી સરકાર મહિલાઓને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. દિલ્હી કેબિનેટે આખરે મહિલાઓના…
રાજકોટ શહેર પોલીસમાં વધુ એક મોટું ફેરબદલ, 84 કર્મચારીઓની એકસાથે આંતરિક બદલી
રાજકોટ શહેર પોલીસ(Rajkot Police) તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા…
PoK Protest: વિરોધ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર, રસ્તાઓ પર મૃતદેહોના ઢગલા
“ફિલ્ડ માર્શલ” અસીમ મુનીરના આદેશ હેઠળ, સેના, પંજાબ રેન્જર્સ અને સ્નાઈપર્સે નિઃશસ્ત્ર નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર…
શું ફરી રસ્તા પર ઉતરશે CJP? સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશથી પાર્ટી ભડકી, દેશવ્યાપી આંદોલનની આપી ચેતવણી
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પોતાના આંદોલન સાથે જોડાયેલા કેસોમાં સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ સામે ગંભીર વાંધો…
3 બાળકોને રઝળતાં મૂકીને 20 વર્ષ નાના પ્રેમી સાથે રફૂચક્કર થઈ મહિલા: 15 વર્ષના સંબંધ પર ભારે પડ્યો સોશિયલ મીડિયાનો love
બિહાર અને ઉત્તર પ્રદેશ વચ્ચેના એક પરિવાર સાથે જોડાયેલો મામલો સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચાનો વિષય…
સોનામાં રોકાણકારો માટે મોટો ખતરો. આ એક રિપોર્ટથી ભલભલાની ઊંઘ ઊડી ગઈ, શું હવે ભાવમાં આવશે ‘મોટો કડાકો’?
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જળવાયેલી હાલની સ્થિરતા (કન્સોલિડેશન) ને લઈને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (World Gold Council)…