પ્રજાના ટેક્સના નાંણા છે, રોડ, કામમાં ગોબાચારી જરાય નહીં ચલાવું પ્રેમલસિંહ ગોલ, ડામર વધારે નાંખો, રોડ પૂર્ણ થયો ત્યાં સુધી ડે. મેયરની ફિલ્ડીંગ

વાવોલ ખાતે આવન-જાવન કરતા વાહન-ચાલકો ડે. મેયર અને કોન્ટ્રાક્ટની ચર્ચા-ચર્ચી સાંભળવા જાેવા ઉમટ્યા, ડે.મેયર રોડ, કામ…

આઈપીએસ હસમુખ પટેલના નામનું ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેક આઈડી બન્યું હોવાનું સામે આવતા સેકટર – 21 પોલીસ મથકમાં ગુનો દાખલ, તપાસનો ધમધમાટ

આઈપીએસ હસમુખ પટેલના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગાંધીનગરનાં સેકટર – 21 પોલીસ…

Gj 18 ખાતે કેસરીયા ગરબો રમઝટ બોલાવશે, હાઉસફુલ, ભર ચક ભીડ ઉમટશે, અયોધ્યામંદિરની ઝેરોક્ષ હુંબહુ કોપી, શ્રીરામની પાદુકાઓ-અંબાજીની જ્યોતથી ૫૧ હજાર દિવડાની આરતી સાથે છેલ્લાનોરતા એ રાવણદહનનું ભવ્ય આયોજન

  ગાંધીનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરીત સહાય ફાઉન્ડેશનના નેજાં હેઠળ પાટનગરની મધ્યમાં સેકટર –…

મેચના પાસના મુદ્દે નગરસેવક શહેરના હોદ્દેદારની તું…તું… મેં… મેં… કમલમ પાસે બાઝમબાજી

ગઈકાલે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી ત્યારે મેચ જાેવા અનેક લોકોએ…

ગુડા દ્વારા ૫૦ હજાર આજીવન મેન્ટેનન્સ લીધું, હવે ગુડાએ હાથ ખંખેર્યા વ્યાજમાંથી ખર્ચ નીકળી જાય, તકલાદી મકાનો ૧૦ વર્ષ પછી રહેવા લાયક હશે ખરા?

ગુડા દ્વારા જે મકાનો, દુકાનો રાયસણ, કુડાસણ, ચિલોડા, અડાલજ ખાતે ૧૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા…

કોંગ્રેસના MLA નાં PA વંડી ઠેકીને ભાજપના MLA ની વંડીમાં, હવે એક મહિનામાં વંડો ઠેકીને પાછા કોંગ્રેસના MLAની ટુલ્લરમાં,

દેશમાં પક્ષ બદલવો એ રાજકારણમાં નવું નથી, ત્યારે ગુજરાતમાં ૧૮૨ ધારાસભ્યો છે, ૧૫ થી ૨૦ વર્ષનો…

પોલીસનાં વેશમાં ગઠિયા ફરે છે, સાચી પોલીસ કે ખોટી , પહેલાં તપાસો પછી દંડ ભરજો

પોલીસનો સ્વાંગ રચીને રિક્ષાચાલકો પાસેથી તોડ કરતા વૃદ્ધની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. વહેલી પરોઢે વૃદ્ધે…

પોલીસે રીક્ષાની તલાશી લેતાં સ્પીકર બોક્સનાં ખાનામાંથી દારૂની 30 બોટલો ઝડપાઈ

ગાંધીનગરના અડાલજ બ્રિજ નજીક વાહન ચેકીંગ દરમ્યાન પોલીસને હાથતાળી આપીને બુટલેગર બિનવારસી હાલતમાં રીક્ષા મૂકીને ગયો…

ગુડા એટલે લાખના ૧૨ હજાર કરનારું તંત્ર, ગુડાના અનેક પ્રોજેક્ટ ફેઇલ બિલ્ડરોના ફાયદા, પ્રજા માટે કાયદા

રાજ્યમાં અનેક જગ્યાએ ડેવલોપમેન્ટ કરવા અર્બન ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે રાજકોટ રૂડા, ભાવનગર ભૂડા,…

દહેગામ માંથી 1320 બોટલ બિયર સાથે બુટલેગર ઝડપાયો, 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત

દહેગામ હાઉસિંગ ચોકડીથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઇનોવા કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને આંતરી…

GJ-18માં સરગાસણ વિસ્તારમાંથી દારૂનો વેપલો ઝડપાયો, 75 હજારના મુદ્દામાલ સાથે બે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધાયો

ગાંધીનગરનાં કુડાસણ – સરગાસણમાં લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 ની ટીમે ત્રાટકીને જુદી જુદી બ્રાન્ડની 35…

સચિવાલય બન્યું ઘરડાઘર, નિવૃત્ત થયા બાદ CMO કાર્યાલય, મહાનગરપાલિકા, બોર્ડ નિગમોમાં ઘૂસણખોરી : મનીષ દોશી

રાજ્યમાં હમણાં એક પરિપત્ર બહાર પડ્યો જેમાં જે અધિકારીઓ કામ ન કરતા હોય તેમને તગેડી મુકવામાં…

મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે પાણી રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો, ભાજપ નગરસેવકોમાં કોબાના નગરસેવકની ઝૂંપડા વાસીઓ માટે ફ્લેટની માંગ

ચાંદખેડાથી ગુમ થયેલ છે,. જો કોઈનો સંપર્ક થાય તો જાણ કરવા વિનંતી…

ઉપરોક્ત ભાઈ શ્રી ચેતનસિંહ છત્રસિંહ વાઘેલા તારીખ 02.10 2023 ના રોજ ચાંદખેડા ગામ થી પોતાનું બાઈક…

કડી, કેનાલમાંથી આ યુવતીની લાશ મળેલ છે, કોઈ વાલી, વારસોએ gj૧૮ પોલીસનો કોન્ટેક્ટ કરવો, કોઈ ઓળખતું હોય તો જણાવો