રામે દીઠો રે મીઠો રોટલો ,કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો

રામે દીઠો રે મીઠો રોટલો ,કોઈને ખવડાવીને ખાય ,કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય…

સિવિલના ઇએનટી વિભાગના સર્જન નીરજ સૂરી ઓપરેશન કરીને વિદેશના ૩૦૦ સર્જન નિહાળશે, GJ-૧૮ સિવિલનું ગૌરવવંતી મહિલા નીરજ સૂરી

દુનિયામાં જન્મ લેતા કેટલાક નવજાત શિશુઓ જન્મ પછી બોલી અને સાંભળી શકતા નથી. ત્યારે શ્રવણશક્તિ નહી…

શહેરનું ટાઉનહોલનું કામ ડાઉન, તંત્ર આ પ્રશ્ને સાઉન્ડ, પ્રજા ચર્ચામાં ક્લાઉડ, ક્યારે કામ પૂર્ણ કરશો?

GJ-૧૮ નું સૌથી મોટું અહલાદાયક ટાઉનહોલ ગણાતું હોય તો તે સેક્ટર ૧૭ ખાતે આવેલું છે, ત્યારે…

નિવૃત્ત કર્મચારીનો સમારંભ યોજવા હોટેલો, રેસ્ટોરેન્ટો, હાઉસફુલ, ઢાબામાં સમારંભ યોજાયો

રાજ્ય સરકારમાંથી શુક્રવારે અંદાજે પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ નિવૃત્ત થયા છે. સચિવાલયમાં જ વર્ગ-૧થી લઇને…

GJ -૧૮ ખાતે રાજ્યના ૮મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી મુર્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા આરોગ્યમંત્રી

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક…

ઘ -૨ થી ઘ – ૦ જતા માર્ગ ઉપર સર્જાઈ તળાવ જેવી સ્થિતિ

ગુજરાતના પાટનગરને અપાયેલા સ્માર્ટ સિટીનાં દરજજનો ફિયાસ્કો . એક જ વરસાદમાં, શહેરના હાર્દ સમા ઘ -૨…

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગાંધીનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ સાથે એન્ટ્રી કરી

કામરેજ 5 ઈંચ,પલસાણા 4 ઈંચ,માંડવી (સુરત) 3 ઈંચ,વિસાવદર 3 ઈંચ,કુકાવાવ, વડિયા 3 ઈંચ,મહુવા (સુરત) 3 ઈંચ,જૂનાગઢ…

GJ-18 ખટાક ખટાક અંડરબ્રિજમાં પાણી ભરાયાં,જુઑ વીડીયો..

09 દિવસ પહેલા ઉદ્ઘાટન કરેલ રક્ષાશક્તિ ઓવરબ્રીજ રોડના ડામચા ઉખડી ગયા, તકલાદી કામ??

ગુજરાતનું કહેવાતું જીજે 18 એવા સ્માર્ટ સિટીથી લઈને અનેક ઓવરબ્રિજ અંડરબ્રિજો બનાવવામાં આવ્યા છે, ત્યારે એક…

સતુભાનો શિક્ષણ માટે શોર, લાવ્યા ચોપડાનું ભરેલો પટારો, લઈ જાઓ, અને ભણો, ભલે ખલાસ થઈ જાય મારો પટારો

Gj 18 ચોટીલા પગપાળા સંઘ દ્વારા વાસણીયા મહાદેવ કામે માતાજીના ભક્ત એવા માઈ ભક્ત રતુભા ચાવડા…

ખટાક-ખટાક અન્ડરબ્રિઝનો અવાજ બંધ કરાવવા મનપાના કમિશ્નર મેદાને,

ગુજરાતનું કહેવાતું પાટનગરમાં એન્ટીક પીસ હોયતો તે ખટાક-ખટાક અંડરબ્રિઝ ત્યારે ત્રણ જેટલા કમિશ્નર બદલાઇ ગયા, પણ…

આદુ ખાઈને તંત્રની પાછળ પડેલા નગરસેવકની પીપૂડી તો વાગી પણ આદુના ભાવ ૪૦૦ રૂપિયા કિલો થઈ ગયા

GJ-૧૮ ખાતે ભાજપના ૪૧ નગર સેવકો છે ,ત્યારે કોંગ્રેસના બે અને એક આમ આદમી પાર્ટીના, ત્યારે…

ભાજપનો ડોર ટુ ડોર સંપર્ક અભિયાન, કેન્દ્ર, રાજ્ય સરકાર ની મહિલા લાભાર્થીઓ સાથે શહેર પ્રમુખ રુચિરભટ્ટની મુલાકાત

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ…

GJ-18 સરઢવ ખાતેથી,,આવો ગાંવ ચલે,, પ્રોજેક્ટ રી લોન્ચ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય…

સ્ટ્રક્ચરની ગુણવત્તા નબળી હોવાના કારણે GJ-18ની નવી બની રહેલ પ્રાંત કચેરીને હથોડા જીકાશે

ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલી પ્રાંત કચેરી અચાનક તોડવામાં આવી ગુણવત્તા નબળી કે ડિઝાઈનમા ફેર ફાર તેને…