મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં અનેક ખેડૂતોને લેન્ડ ગ્રેબિન્ગ કાયદો લાવ્યા બાદ ન્યાય મળ્યો છે. અનેક…
Category: GJ-18
GJ-18 કોલવડા સે-૨૫ GIDCમાંથી ઝેરી કેમીકલ ગટરોમાં છોડવામાં આવ્યું
ગુજરાતમાં લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઇ નથી, ત્યાં ગટરોમાં ઝેરી કેમીકલ GIDC માંથી છોડવામાં આવતા આજુબાજુ ખેતીની…
GJ-18, સે-૨૧ ખાતે વેપારી દ્વારા બાટલીઓનો જુગાડ…
GJ-18 સે-૨૧ ખાતે આજ રોજ રાત્રે શ્વાન, ગાયો દુકાન પાસે બેસીને ગંદકી કરી જતા વેપારી દ્વારા…
કેબિનેટ મંત્રી અર્જુનસિંહની પ્રતિષ્ઠા ખરડાવવા પેંતરો હોવાની ભારે ચર્ચા, ચૂંટણી ટાણે જ કારકિર્દી ખરડાવવા બદનામ કરવાનું ષડયંત્ર હોવાની ચર્ચા
કોમનમેનની છાપ ધરાવતા અને નાના મકાનમાં રહેતા તથા પોતાની માલિકીની ગાડી પણ નથી, કેબિનેટ મંત્રી અર્જુનસિંહની…
GJ-18, સે-૨૬ ખાતેના ખ-૬ સર્કલ પાસે મસમોટો ભૂવો પડતા ભારે હાલાકી
GJ-18 મનપા મોનસુન મા ફેઇલગઈ છે, ત્યારે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બાદ હવે ભુવા રાજ વધી…
GJ-18નો અંડરબ્રિજમાં વાહનચાલકોને લાઈટો ચાલુ થતાં દેખાતું નહીં હોવાની રાવ
GJ-18 મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઘ-૪ પાસે બનાવેલ અંડરબ્રિજમાં અનેક પ્રશ્નો સર્જાયા છે, ક્યારેક સળિયા…
ગ્રીન ગ્લોબલનું સેટિંગ ડોટ કોમ, મહેકમ સ્ટાફમાં ધુપ્પલ, ભૂતિયા સંખ્યા બતાવી મનપાની તિજાેરી સફાચટ છતાં નગરસેવકો ચૂપ ?
GJ-18 મનપા દ્વારા GJ-18 OLD એટલે કે ૧ થી ૩૦ સેક્ટરોમાં છમ્ડ્ઢમ્ કંપની અને ન્યુ GJ-18…
GJ-18 મનપાના વોર્ડ, ૧,૨,૩ ના નગર સેવકને કલેક્ટરનું તેડુ, ચા, ચૂંટણીખર્ચ એકસરખો, ગેરલાયક ઠરશે?
કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોના ચૂંટણીખર્ચ એક સરખાં હોવા બાબતે કોંગ્રેસના કોર્પોરેટરે રાજ્ય ચૂંટણીપંચમાં ફરિયાદ કરી…
પથિકાશ્રમ બસ સ્ટેન્ડ બન્યું કચરો ગંદકીનું ડમ્પિંગ સ્ટેશન?કાયાપલટ ક્યારે?
GJ-18 પથિકાશ્રમ બસ સ્ટેન્ડની હાલત સફાઈના નામે મીંડું જેવી હાલત છે ,ત્યારે મોટા બોર્ડ ઞંદકીના દંડ…
GJ-18શહેર ગંદકી સાફ-સફાઈ બાદ હવે ગ્રીનસિટીમાંથી ખાડા નગરી
સેકટર ૪-૫, ખ- રોડ ખ-૧ થી ખ-૩ સુધી મહાત્મા મંદિર વી.વી.આઇપી ગણાતા રોડ હળવા વરસાદથી અસંખ્ય…
GJ-18 ભાઈજીપુરા પ્રાથમિક શાળામાં પાણી ભરાતા ચાર દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત
ભાઇજીપુરા પ્રાથમિક શાળામાં તળાવના પાણી ભરાતા રોગચાળાની ચિંતા વાલીઓને સતાવી રહી છે. ગામનું તળાવ અને શાળાની…
તસ્વીરમાં બાળકોની કિટ જે લપસણી ઉપર કપીરાજ બેઠા છે,ત્યારે શ્વાન કપીરાજની પૂછડીને બચકું ભરવા કુદાકુદ કરી…
GJ-18 માણસાના સોલૈયા ગામમાં બે ગાયો લમ્પી વાયરસના શિકાર બની હોવાની ચર્ચા
રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત નીપજી રહ્યા છે અને આ રોગચાળો ઝડપભેર ફેલાઈ…
આપ, કોગ્રેસ, બહાર કરે કજિયા, જાેડે ખાય ભજીયા, ચાય પે ચર્ચા, થોડા સા ખર્ચા, વિધાનસભા કા ભરો પર્ચા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે. ત્યારે હવે ત્રિપાખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. હવે…
ભુવા પડવાની અનેક ફરિયાદો આવતા ડેપ્યુટી મેયર લાકડી લઈને તંત્ર પાસે કામ લીધું, વાંચો કઈ જગ્યાની ઘટના
ગુજરાતમાંદરેક જગ્યાએવરસાદનું જોર વધી રહ્યું છેત્યારેદરેક જગ્યાએ ગટર પાણીની નવી લાઈન નાખવામાં આવતાસુવ્યવસ્થિત પુરાણ ન…