કાયમીને નવાજ્યા, આઉટશોર્શિગની બાદબાકી કેમ? કોરોના વોરીયર્સનું સન્માન કે ધુપ્પલ,

ગુજરાતમાં કોરોનાની મહામારી વખતે અનેક લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા હતા.ત્યારે ય્ત્ન-૧૮ મહાનગરપાલિકા ૨૦૨૦ ની…

ભાજપના એક નગરસેવકનું ત્રણ મહિનાથી ટલ્લે ચઢેલું કામ ન થતા ડે.મેયર સામે તંત્ર વિરુદ્ધ બળાપો કાઢતા ડે. મેયરે રોકડું પરખાવ્યું

ગુજરાતનું કહેવાતુ પાટનગર GJ-18 મનપામાં અસ્તિત્વમાં આવ્યા બાદ આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. ત્યારે ભાજપનું…

વ્યસન મુક્તિ અભિયાન કે વિમલ કંપનીની પબ્લીસીટી?

વ્યસન મુક્તિ હોય તો કેન્સર જેવા દર્દીઓનાં કરેલા ઓપરેશનથી લઇને લોકોને જે હાલાકી પડી છે. તે…

GJ-18 મનપા દ્વારા રંગમંચ અને લગ્નવાડીમાં કરેલ ભાડા સંદર્ભે દલિત અધિકાર સંઘ દ્વારા ફેરફાર કરવા મેયરને રજૂઆત

ગુજરાતનું કહેવાતું GJ-18  પાટનગર હવે મહાનગરપાલિકા બની ગયું છે ત્યારે વર્ષો પહેલા માર્ગ મકાન અને પાટનગર…

બ્લેક લીસ્ટ થયેલ, ભાજપના પૂર્વ મહિલા નગરસેવકના પતિથી લઇને અનેક ટેન્ડરો ઉપર જશુ જાેખમની કાતર ફરી?

gj-18  મનપા દ્વારા સમિતિની બેઠક મળી હતી, ત્યારે ૩૧ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કર્યા બાદ ૧૫…

GJ-18 ખાતે મેંગો ફેસ્ટિવલમાં મોટા વેપારી માલામાલ, સ્થાનિક પાયમાલ, ૫૮ લાખ રૂપિયાની કેરી વેચાણી

Gj -18 ખાતે મેંગો ફેસ્ટિવલ જે ભારતના તમામ રાજ્યોની કેરીનું એક્ઝિબિશન સેલ મુખ્યમંત્રીએ ખુલ્લુ મૂકયુ છે…

GPSB ભ્રષ્ટ સભ્ય સચિવને ડાઉનગ્રેડ કરી પોરબંદર ટ્રાન્સફર કર્યા

ગુજરાત પોલ્યુશન બોર્ડના વિવાદાસ્પદ સભ્ય સચિવ અનિલ વી. શાહ ને ગુરુવારે ગુજરાત સરકારે નીચલી પાયરી પર…

તસવીરમાં કાકા પોતે નાની ચીજ વસ્તુઓ વેચીને પેટિયું રળી રહ્યા છે. પાપી પેટકા સવાલ હૈ, જીવનમાં…

પાર્કિંગ પોલીસની ચિંતા, તોડો ગેરકાયદેસર દબાણો, અનેક કોમ્પ્લેક્સોં પાર્કિંગ વિનાના, પાર્કિંગ પોલીસીની જાજમ કોના માટે?

  GJ-18 મનપા દ્વારા પાર્કિંગની સમસ્યા નિવારવા માટે પાર્કિંગ પોલીસી અને તેના પેટા નિયમો બનાવવામાં આવ્યા…

જી.એમ.સી.ના ઇતિહાસમાં પ્રથમવાર અધિકારી સસ્પેન્ડ, સ્ટોર શાખાના અધિકારી સંજય શાહ પર કાર્યવાહી…

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશ કટિબદ્ધ રહ્યા…

મા તુજે સલામ, તસવીરમાં સાફ- સફાઈ કર્મચારી પોતાના બાળકને લઈને કામે આવે છે, કારણકે મોંઘવારીએ માઝા…

રખડતા ઢોરોના પ્રશ્ને વાતોના વડા, મનપામાં આખલા ચરી રહ્યા છે? સિક્યુરિટી શું કામ કરે છે?

ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતેથી બધા જ પરિપત્રો,આદેશો,હુકમો, ભલે અહીંથી નીકળે, આખા ગુજરાતને આ દેશનું ચુસ્તપણે…

પી.એમ.આવતા GJ-18 ખાતે સાફ-સફાઈ, ઢોર પકડ ઝુંબેશ, રોડ, રસ્તા કલીન થઇ જશે, સાહેબ મહિને બે આટા મારી જાવ તેવી પ્રજાની અપીલ

ભારતના વડાપ્રધાન તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પોતે ગુજરાતના વિકાસ માટે હરહંમેશા તત્પર રહ્યા છે બે…

ગાંધીનગર ઉત્તર-દક્ષિણ વિધાનસભામાં ભવ્ય વિજયનો શહેર ભાજપનો નિર્ધાર

ગાંધીનગર મહાનગર ભાજપની કારોબારી બેઠક મંગળવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ સે-૧૭ ખાતે યોજાઈ હતી. જેમાં મહાનગરના પ્રભારી…

GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલાઓનો આતંક

GJ-18 ખાતે આવેલ ધોળાકુવા ગામ ખાતે ગાયો અને આખલા નો ત્રાસ, ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળીને ધોળાકુવા…