ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકમાં દાખલ થયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો…
Category: GJ-18
રમશે, જીતશે, કૂદસે જોવા આવશે રાંધેજા પેથાપુર જીજે 18, સ્વતંત્રતા દિવસથી ઉજવણી વખતે મેયર મીરા પટેલે ગ્રામ્ય વિસ્તાર માટે પટારો ખોલ્યો
ગાંધીનગર શહેરને સ્વતંત્રતા દિવસની ભેટ રૂપે 10 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવી છે. 79મા સ્વતંત્રતા દિવસની…
નવા સેકટરો તથા આજુબાજુ મનપા મા સમાવેશ વિસ્તારમા, જીમખાના, સ્વીમિગપુલ, લાયબેરી અને કિક્રેટગ્રાઉન્ડ જેવી સુવિધા-સગવડનો નવા વિસ્તારના નાગરિકોને લાભ મળે તે માટે ગાંધીનગર વસાહત મંડળ દ્વારા પત્ર પાઠવ્યો
ગાંધીનગર દક્ષિણ વિભાગના નવા સેકટરો તથા આજુબાજુ મહાનઞર પાલિકામા સમાવેશ વિસ્તારમા શહેરના નાગરિકો માટે…
‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત ગાંધીનગર મનપાની મેગા સફાઈ ઝુંબેશ
ગાંધીનગર મહાનગરપાલિકાએ ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત સેક્ટર-25 GIDC પાસે આવેલી વિવેકાનંદ…
રક્ષાબંધને એકસ્ટ્રા બસો દોડાવી:પ્રતિ દિન 3.80 લેખે 5 દિવસમાં 19.04 લાખની આવક
ભાઇ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન તહેવાર નિમિત્તે એસ ટી નિગમે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી…
ટુરિઝમ કંપનીના ડાયરેક્ટર સાથે ઠગાઈ આચરવામાં આવી, સરગાસણમાં ફ્લેટ બુકિંગના બહાને 16 લાખની છેતરપિંડી આચરનાર ઇસમ વિરુધ ગુનો નોંધાયો
ગાંધીનગરના સરગાસણમાં સ્પર્શ બ્રીઝ ગ્રીન સ્કીમમાં ફ્લેટ બુકિંગના બહાને સેક્ટર- 8 ના ઈસમે પોતાના…
મંદિર બનાવવા મુદ્દે કલોલના કોઠા ગામે મારામારી થઇ
ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભા દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. જય…
ગાંધીનગરમાં તિરંગા યાત્રામાં જનમેદની ઉમટી, બેન્ડની સુરાવલીઓ સાથે રાષ્ટ્રગાન અને ભારત માતાનો જયઘોષ
ગાંધીનગર શહેર આજે તિરંગાના રંગે રંગાયું હતું. “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન…
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું સુરક્ષા મંત્ર, બહારથી આવતા લોકો પર નજર રાખો
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચો સાથે સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે…
R.O. મશીનનું પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જ જોખમી : WHO રિપોર્ટ
ઉચ્ચ મધ્યમ વર્ગીય વરોમાં રિવર્સ ઓસ્મોસીસ- આર.ઓ. મશીન દ્વારા સુહ થતાં પાણીનો ઉપયોગ થાય…
ભાટમાં 25 MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ભાટ ખાતે 25 એમએલડી ક્ષમતા ધરાવતો અદ્યતન સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ…
વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત:8, 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે સત્ર, ધારાસભ્યો આજથી તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે
રાજ્યપાલ દ્વારા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્ર 8, 9…
ગાંધીનગરમા બે એજન્ટે 25.80 લાખ લઈ હાથ ખંખેર્યા, પાસપોર્ટ પણ પડાવી લીધો
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામના રવિસિંહ ડાભી અને તેમની પત્ની ગાયત્રીનું કેનેડા જવાનું સપનું રોળાઈ…