ઇન્ડીયા હોમ લોનમાંથી છેતરપીંડીથી ચાર કરોડની લોન લેનાર ચાર આરોપીઓની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી
અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા ( EOW ) ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદની ટીમે ઇન્ડીયા હોમ લોન લીમીટેડ…
સતત પડતી મુદત સાથે હવે ઓનલાઈન હિયરીંગ ખામીથી અદાલતોમાં પેન્ડીંગ કેસ વધ્યા
દેશની અદાલતોમાં લાખો, કરોડો પેન્ડીંગ કેસ માટે દરેક કેસમાં જે રીતે વારંવાર સુનાવણી મુલત્વી રાખવામાં આવે…
કોર્ટે મુસ્લિમ પતિ સાથે રહેવાની મહિલાને આપી દીધી મંજૂરી
કેરળ હાઈકોર્ટે ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયા ના મુસ્લિમ નેતા સાથે લગ્ન કરવાના ખ્રિસ્તી મહિલાના ર્નિણયમાં…
રાજકોટમાં ઘરેથી ભાગી ગઈ યુવતી, તેને શોધવામાં પોલીસે ખર્ચેલી રકમમાંથી અડધો ભાગ પ્રેમી ચૂકવશે
ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને, તે જેની સાથે ભાગી ગયો હતો તે મહિલાને ટ્રેસ કરવા માટે રાજ્ય…
પરિવારની બહારની વ્યકિત વસીયતમાં સંપત્તિની હકદાર
સુપ્રિમ કોર્ટે એક મહત્વનો ફેંસલો સંભળાવતા કહ્યું છે કે, સંપત્તિનો માલિક વસીયત થકી પરિવારની બહારની વ્યકિતઓના…
પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મનો આક્ષેપ, જાણો પોલીસે હાઈકોર્ટમાં શું કહ્યું
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે…
બે વર્ષ સેવા આપનાર સિનિયર સિવિલ જજ હવે ડિસ્ટ્રિક્ટ જજ બની શકશે!!
સુપ્રીમ કોર્ટે એક મોટો ફેરફાર કરતા બે વર્ષ સુધી સિનિયર સિવિલ જજ તરીકે સેવા આપનાર ન્યાયાધીશો…
હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનને ગણાવ્યો ‘અભિશાપ’, કહ્યું તેના કારણે વધી રહ્યા છે સેક્સ ક્રાઈમ
મધ્યપ્રદેશ હાઈકોર્ટે યૌન ઉત્પીડન સાથે જાેડાયેલા એક મામલાની સુનાવણી કરતા લિવ-ઈન રિલેશનશિપ પર કડક ટિપ્પણી કરી…
GJ-18 તારાપુર, અડાલજ, સરગાસણ,ઉવારસદની ટીપી- ૨૯ની સ્કીમમાં જમીન માલિકો ખેડૂતોને બખ્ખા
GJ-18 નો દિવસે વિકાસ નથી થતો કેટલો રાત્રે થઈ રહ્યો છે ત્યારે જી એમ સી દ્વારા…
નોકરી મળ્યા બાદ ૧૨% છુટાછેડા,૧૩% પાઇપમાં, પગાર ધોરણ, સ્ટેટસ, મોટું કારણ,
ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષમાં જે ભરતી થઈ તેમાં ૧૨ ટકા જેટલા સરકારી નોકરીયાતો મા છૂટાછેડાનું પ્રમાણ…
એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ વચ્ચે વિદ્યાર્થીઓને ધોમધખતા તાપમાં વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉભા રાખવા ફરજ પડાઈ
ડૉ. મનિષ દોશી ભાજપ સરકાર તાત્કાલિક ધોરણે બાળકોને આવા જાહેર ભિડના હિસ્સો – ભાગીદાર બનાવવામાંથી દૂર…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદને રૂ. રૂ.૨૧૮૦૯.૭૯ કરોડના વિકાસ કામોની ભેટ ધરશે
ગુજરાતની મુલાકાતે પધારેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદ જિલ્લાના આદિવાસી બાંધવોને રૂ.૨૧૮૦૯.૭૯…
SGSTએ નવ માસથી નાસતા ફરતા રૂ. ૧૧૮ કરોડના બોગસ બિલીંગ કૌભાંડના ભેજાબાજ મોહમંદહસન અસલમ કલીવાલાની ધરપકડ કરી
આરોપી મોહમંદ હસન અસલમ કલીવાલા વિદેશ ભાગવાના પ્રયત્નમાં મુંબઇ એરપોર્ટ પરથી ઝડપાયો અમદાવાદ…
GJ-18 સામર્થય ફાઉન્ડેશન દ્વારા માડી અને બાપા ઘ-૦ થી ચ-૦ પાસે સીનીયર સીટીઝન અને બાપાને આંખે…
સ્માર્ટ વોચ નો ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકાર્યો જેવો ઘાટ, પ્રજાના ટેક્સની બો….. પૈ…..
GJ-18 સફાઈ કામદારો દ્વારા ૧૦૨ દિવસથી વધારે હડતાલ ચાલી હતી. ત્યારે ૧૦૨ દિવસ પછી મનપા પોપટ…