પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારોઃ બીજા તબક્કામાં 1515 ઉમેદવારીપત્રો ભરાયા : શ્રીમતી પી. ભારતી

રાજ્યમાં મોરબી વિધાનસભા વિસ્તારમાં બે બેલેટ યુનિટ અને લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ત્રણ બેલેટ યુનિટનો ઉપયોગ કરાશે…

GJ-18 ઉત્તરસીટના ભાજપના ઉમેદવાર અપક્ષના ટેકેદાર બન્યા?

ગુજરાતમાં ચૂંટણીઓના ફોર્મ ભરાઈ જતા અને GJ-18 ની સીટોના ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો, ત્યારે…

ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરીની આરોપી નશિમબાનુને વટવાથી પકડી 

આરોપી પાસેથી સોનાનાં દાગીનાનો કુલ રૂ.૮૭,૦૦૦ મુદ્દામાલ મળી આવ્યો અમદાવાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર…

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે સોનાના દાગીનાની લૂંટ કરનાર બે ઇસમોને ૪.૫ કિલો સોનાના દાગીના સાથે ઝડપી પાડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

આરોપીઓ પાસેથી દાગીના કુલ નંગ-૭૬૮ જેનુ કુલ ગ્રોસ વજન ૪૯૩૧.૪૪ ગ્રામ તથા ગોલ્ડન કુલ નેટ વજન…

Gj 18 ખાતે બસની ટકરે સ્કૂલ વાનને ઉલાડી જુઓ લાઈવ વિડિયો👆🙋‍♂️breking

‘‘નલ સે જલ’’ ખાઓ ફલ, નહીં કરના હૈ કામકા હલ, આઉટસોર્સિંગથી રીટાયર્ડ બાદ ઘૂસણખોરી,

ગુજરાતમાં નવયુવાનોની સંખ્યા વધી રહી છે, અને ડિગ્રી ધારકો પણ મોટી સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે…

ભાજપ, કોંગ્રેસના બે ભૂદેવ, ઝેર પીધા જાણી જાણી, અનેક વિષના પ્યાલા પીને પણ પક્ષને વફાદાર રહ્યા, પક્ષ માટે સેનાપતિ એવા કટપ્પા

ભાજપના રુચિર ભટ્ટ, કોંગ્રેસના નિશિત વ્યાસને એક ઇંચે છેટુ થઈ જાય છે આ વખતે નિશિતે રંગ…

GJ-18 માં અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧ ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં…

કોંગ્રેસની છેલ્લી યાદીમા ૩૭ ઉમેદવાર જાહેર : જગદીશ ઠાકોરના ભાઈને કાંકરેજથી ટિકિટ આપી

વિધાનસભા ચૂંટણીને લઇ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોની યાદી…

GJ-18 ની ઉત્તર સીટમાં વિરેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર જાહેર

ગુજરાતમાં ચૂંટણીઓની ટિકિટો અને ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપ કોંગ્રેસમાં તડા પડ્યા છે ત્યારે આવતીકાલે છેલ્લો દિવસ…

કોંગ્રેસના 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, જુઓ લીસ્ટ

કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી 37 ઉમેદવારોના નામ કર્યા જાહેર પાલનપુર – મહેશ પટેલ…

રાહુલ ગાંધી ૨૧મી નવેમ્બરે રાજકોટ અને ચીખલીમાં જાહેરસભાને સંબોધશે : પ્રિયંકા ગાંધીની પણ બે સભાનું આયોજન 

રિપોર્ટ : પ્રફુલ પરીખ અમરેલીમાં મોદી અને કેજરીવાલની એક જ જગ્યાએ સભાના લીધે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં…

GJ-18 માણસા સીટના ભાજપના ઉમેદવાર js Patel જાહેર

ગુજરાતમાં 182 સીટો ના ઉમેદવાર જાહેર કરતા ભાજપે ત્રણ જેટલી સીટમાં ખૂબ જ સમય કાઢ્યો છે…

ભાજપ-માણસા, કોંગ્રેસ-ઉત્તરનું કોકડું ગુંચવાયુ , ટિકિટોની ગુંચ, ઉમેદવારોને જીતાડવા કૂંચ, બાકી વાગી જશે બુચ,

રાજપૂત સમાજને જે પક્ષ ટિકિટ આપશે તેનો ટેમ્પો જામશે, GJ-18 ની ૫ સીટમાંથી ભાજપે ત્રણ ઠાકોર…

વાદ નહીં, વિવાદ નહીં, દક્ષિણ સીટમાં વિષ્ણુજી સિવાય કોઈ વાત નહીં,

ઠાકોરની ફોજમાં રહો મોજમાં, દક્ષિણ સીટમાં વિષ્ણુજી ઠાકોરનો લલકાર, પાર્ટીને આપ્યો પડકાર, ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થયા…