માફિયા અતીક અહેમદની અપરાધમાં કમાયેલી લગભગ 50 કરોડ રૂપિયાની જપ્ત કરાયેલી સંપત્તિને ન્યાયાલયે રાજય સરકારના પક્ષમાં કરી દીધી

માફિયા અતીક અહેમદની અપરાધમાં કમાયેલી લગભગ 50 કરોડ રૂપિયાની જપ્ત કરાયેલી સંપત્તિને ન્યાયાલયે રાજય સરકારના પક્ષમાં…

ઉત્તર પ્રદેશમાં ભાજપની અંદર જ આંતરિક ડખો,અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો ન છોડ્યો

ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે હોબાળો મચી ગયો છે. ભાજપની અંદર જ આંતરિક ડખો ચાલી રહ્યો હોવાની…

પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી મારી હોવાનો ખુલાસો

ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, પિરોજપુર ગામમાં એક સરકારી અધિકારીએ…

કેનેડા જવા વાળા જુઓ,… ગુજરાતમાં અભ્યાસ માટે આવી રહ્યા છે વિદેશથી વિદ્યાર્થીઓ…

આમ તો ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓની વિદેશ ભણી દોડ જોવા મળતી હોય છે. પરંતુ…

નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44 કરોડની ઉચાપત, 14 સામે ફરીયાદ,10 લોકોની ધરપકડ

ગુજરાતમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44…

રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરાઈ :આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા…

ચાંદીપુરા વાઈરસથી 20થી વધુ માસૂમ બાળકોના જીવનદીપ બુઝાઈ ગયા, ઘણાં બાળકોનાં રીપોર્ટ આવે તે પહેલાં જ મોત

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસમાં રોકેટગતિએ વધારો થયો છે અને ચાંદીપુરાના…

સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરતી ગુજરાત એ.ટી.એસ.

અમદાવાદ ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક  એસ. એલ. ચૌધરીએ તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે,…

ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત, રાજ્યમાં ક્યાં કેટલાં કેસ, જુઓ આંકડા…

ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં…

ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો,3ની ધરપકડ

ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો…

સુપર સ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ ભાઈની બેની લાડકીનું જબરજસ્ત પોસ્ટર લોન્ચ :  રક્ષાબંધનના પવિત્ર તહેવારે ધમાકેદાર રજૂઆત

કેપરીકોર્ન ફીલ્મ પ્રોડક્શન હાઉસ, એસોસીએટ પ્રોડક્શન,ડી એમ કોટવાલ ફિલ્મ, હરિ મોહન ફિલ્મ, અને પ્રભાવી ફીલ્મનુ સહીયારુ…

ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ, 2.30 વાગ્યે અકસ્માત, 5 મુસાફરોના મોત, 25 ઘાયલ..

યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો છે. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના 3 એસી સહિત 15 બોગી પાટા પરથી…

અનંત – રાધિકાનાં લગ્નમાં રાધિકાએ શ્રીનાથજી ભગવાનનાં ચિત્ર વાળી ચણીયાચોળી પહેરતાં વૈષ્ણવ સમાજમાં ભારે રોષ

હાલમાં જ મુંબઈ શહેરમા ધનાઢય એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ નીતાબેન અંબાણીના દિકરા અનંત અંબાણીના લગ્ન…

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા…

દહેગામમાં શિક્ષિકાને કાર ચાલકે ઉડાળી, ઘટનાં સ્થળે જ મોત, ખરેખર અકસ્માત કે પછી હત્યા?,

ગાંધીનગરના દહેગામની નહેરુ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક શિક્ષિકાને કારના ચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની…