અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિવિધ સેવાઓની આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શરૂઆત કરવામાં આવી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજરોજ વિવિધ સેવાઓની શરૂઆત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવી છે. જેમાં સિવિલ…
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે વાહન ચોરને ઝડપી પાડ્યો..
ગાંધીનગર જિલ્લા અદાલતનાં ગેટ – 1 પાસેથી ચીફ કોર્ટના સુપ્રિટેન્ડન્ટનાં 25 હજારની કિંમતના એક્ટિવાની ઉઠાંતરી કરી…
હીરાઉદ્યોગમાં મંદી, 10 મહિનામાં સુરત શહેર મા 44 રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધા
કેન્દ્ર અને રાજ્ય સરકાર, વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને દેશ-વિદેશ તમામ ભલે કહે કે દેશ…
રાહુલ ગાંધી આક્રમક, ચૂંટણી કમિશને વિચારીને બોલવાની સલાહ આપી…
ભારત જોડો યાત્રા લઈને લોકો વચ્ચે નીકળેલા રાહુલ ગાંધી આક્રમક જોવા મળી રહ્યા છે. તેમના આ…
ઉનાળાની મોસમ શરૂ થાય એ પહેલાં બેંગ્લુરુ શહેરમાં પાણીની કટોકટી
ભારતના સિલિકોન વેલી ગણાતા બેંગ્લુરુ શહેરમાં પાણીની કટોકટી સર્જાતા જે દૃશ્યો જોવા મળ્યા છે તે આ…
અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગની ઘટનામાં એક બાળકનું મોત, આઠ લોકો ઇજાગ્રસ્ત,૨૭ રેસ્ક્યુ કરાયા
દાણીલીમડામાં આજે ફ્લેટમાં આગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરું છું અને દાહોદ ખાતે રાહુલ ગાંધીની…
એક એવી મહિલા, જેણે તેનાં પતિ પાસેથી પ્રેગ્નેટ થવાંનાં 2 કરોડ લીધાં, અને બીજી વસ્તુઓ તો અલગ…
દરેક કપલનું સપનું હોય છે કે લગ્ન કરીને એક સુંદર પરિવાર બનાવવો. જો કે, કુટુંબ શરૂ…
લોકોને સાચો પ્રેમ કેમ નથી મળતો, વાંચો આ વાર્તા…અને સમજો તમારી ભુલ…
એક છોકરીએ વૃદ્ધ બાબાને પૂછ્યું કે મોટાભાગના લોકો તેમના સાચા પ્રેમને કેમ શોધી શકતા નથી, તેનું…
34,000 થી વધુ બર્ગર ખાઈ વૃધ્ધે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું
દુનિયામાં સૌથી વધુ બર્ગર ખાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર અમેરિકી વ્યક્તિનું નામ ચર્ચામાં છે. ડોનાલ્ડ ગોર્સ્કે વિશ્વના…
જો તમારે કપડાનો બિઝનેસ કરવો હોય તો અહીં પાણીનાં ભાવે કપડાં મળે છે.. જાણો ક્યાં છે આવું માર્કેટ…
દુનિયામાં અમીર અને ગરીબ બંને લોકો જોવા મળે છે. શ્રીમંત લોકો પાસે ઘણી સુવિધાઓ છે. તે…
કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો પગલા લેવા સરકારનો આદેશ….
સરકારી કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈ પેનડાઉન કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના પગલે સરકાર હવે જાગી છે.…
👆 બોર્ડ જોઈને અનેક ચર્ચાનો વિષય, શિવરાત્રી પહેલા શંભુ મેળો
ગુજરાતમાં અત્યારે વંડી ઠેકવાની મોસમ ખીલી છે, ત્યારે વર્ષો જૂના ભાજપના કાર્યકરો ચિંતામાં દેખાઈ રહ્યા છે,…
રાજકોટ પેનડાઉન કાર્યક્રમમાં શ્રીમુરલીધર હાઈસ્કૂલનો તમામ સ્ટાફ જોડાયો..
શ્રીમુરલીધર હાઈસ્કૂલ, વર્ધમાનનગર, રાજકોટ પેનડાઉન કાર્યક્રમ મા તમામ સ્ટાફ જોડાયેલ છે. ગુજરાત રાજ્ય મહામંડળ અને સંકલન…
દારૂનો એક પેગ માર્યા પછી નશો ચઢી જતો હોય તો કોવિડ હોય શકે છે કારણ…વાંચો શું થાય છે…
લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે. સામાન્ય ભાષામાં તેને દારૂનો નશો કહેવામાં આવે…
રાજકોટ થી અમદાવાદ તરફ કિંમતી જ્વેલરી સાથે ચાંદી ભરીને આવી રહેલી પીકઅપ વાન લુંટાઈ..હાઇવે પર નાકાબંધી….
સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પીકઅપ વાનમાંથી 120 કિલોથી વધુની ચાંદીની લૂંટ થઈ છે. કિંમતી જ્વેલરી…