ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવતા 2 ઇસમો વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઇન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચૂંટણી કાર્ડની કોપી જેવા ડોક્યુમેન્ટ…

નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયા બાદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા..

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની નિયુક્તિ કરવામાં આવી હોય ત્યારે, નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખનો પદગ્રહણ…

દસ મિનિટમાં પાછા આવીએ કહીને યુવતીને બાઈક ઉપર બેસાડી યુવક કુડાસણની એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું

ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુવતીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાના ચર્ચાસ્પદ પ્રકરણમાં નવો વળાંક આવ્યો…

👆 ગુજરાતમાં અનેક વકીલોને નોટરી ની લોટરી લાગી, જુઓ લીસ્ટ ની યાદી

Gujarat_Result_2024 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો

પ્રચાર દરમિયાન જાતિ, ધર્મ અને ભાષાના આધારે વોટ ન માગો અને ભક્ત અને દેવતા વચ્ચેના સંબંધનું અપમાન ન કરો : ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ભડકાઉ અને દ્વેષપૂર્ણ ભાષણ ન કરવા તેમજ ખોટા અને પાયાવિહોણા નિવેદનો…

ભાજપની 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓ કંઈ સીટ પરથી લડશે ? …જુઓ લિસ્ટ..

લોકસભા ચૂંટણીઓ હજુ જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવા લાગ્યાં છે. સૌથી…

ભાજપે મોડી સાંજે લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરી કોંગ્રેસ અને AAP ને દોડતું કર્યું… ગુજરાતમા 15 ઉમેદવારોના નામ જાહેર… વાંચો લિસ્ટ..

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આપ અને કોંગ્રેસનું ગુજરાતમાં ગઠબંધન…

ભાજપે જાહેર કરી 195 ઉમેદવારોની પહેલી યાદી, PM મોદી વારાણસીથી લડશે,ગુજરાતમાંથી 15 બેઠકોના ઉમદવારો જાહેર, ગાંધીનગર થી અમિત શાહ અને નવસારીથી સી આર પાટીલ,અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા

ગુજરાતની લોકસભાની 15 માંથી 10 રીપીટ પાંચના પત્તા કપાયા,હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીઓનું એલાન અમદાવાદ લોકસભા…

ભારતને રાઇઝ કરાવનાર પ્રધાનમંત્રી મોદી ગુજરાતના અને તેમને રોકવા માટે જિન્નાહની માનસિકતા વાળા લોકો પણ મોદીને રોકવાના નિરર્થક પ્રયાસો પણ ના રોકી શક્યા :  રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદી

જિન્નાહની માનસિકતા વાળા લોકો આવનાર સમયમાં પણ  “BHARAT RISING” અટકાવી શકશે નહીં : ‘ભારતીય વિચાર મંચ’…

‘‘અર્બુદા સેના’’ હવે ‘‘અર્બુદા સેવા સમિતિ’’ ની સંગઠન બેઠકમાં સેવાનો લલકાર

GJ-૧૮ ખાતેના ઘુંઘટ હોટલ ખાતે આજરોજ અર્બુદા સેવા સમિતિની સંગઠન બેઠક મળી હતી, ત્યારે મોટી સંખ્યામાં…

ગુજરાતના સર્વશ્રેષ્ઠ મેયરનું સર્વશ્રેષ્ઠ કામ, નંબર 1 મેયર કેમ, વાંચો,

ગુજરાતમાં જિલ્લા પંચાયત, પાલીકા, નગરપાલીકા અને મહાનગરપાલીકાઓ આવેલી છે, ત્યારે GJ-૧૮ની સિવિલમાં ફક્ત ૧ સોનોગ્રાફી મશીન…

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા હસ્તકલા સેતુ, કમિશનર, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ, INDEXT-c, તેમજ EDII, અમદાવાદ સાથે ત્રણ દિવસીય “રંગ સૂતા” પ્રદર્શનનું આયોજન

ગુજરાતની હસ્તકલા અને વણાટ સંસ્કૃતિ માટેના તમામ સમર્થન બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો : જીસીસીઆઈના પ્રમુખ…

Gj 18 ખાતે ધમધોકાર કમોસમી વરસાદ, રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા ,જુઓ વિડિયો

ગાંધીનગરનાં રાજભવન પાછળનાં કંપાઉન્ડમાં રહેતી સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ વાનમાં સફળ રીતે નોર્મલ પ્રસૂતિ કરાવી

તાજેતરમાં ગાંધીનગરનાં રાજભવન પાછળનાં કંપાઉન્ડમાં રહેતી સગર્ભાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમે રસ્તામાં જ એમ્બ્યુલન્સ…

ભાજપના શીર્ષ નેતૃત્વ જિન્નાહની કબર પર માથું ટેકવીને જિન્નાહ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરે છે : હેમાંગ રાવલ

ભારતીય જનતા પાર્ટીના નેતાના મનમાં અને મગજમાં રાહુલ ગાંધી ઘર કરી ગયા હોય એમ લાગે છે…