GUTSનો ૪થો પદવીદાન સમારંભ : અમદાવાદ સિવિલ મેડિસિટી ખાતે આયોજિત ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાઈન્સીસના ચોથા પદવીદાન સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

મેડિસિટીના ડૉક્ટરો એક ધ્યેય અને એક લક્ષ્ય સાથે કાર્ય કરી વિવિધ રાજ્યો માટે આશાનું કિરણ તરીકે…

પશ્ચિમ રેલ્વેની 68મી રેલ્વે સપ્તાહ ઉજવણી 2023 : જીએમ અશોક કુમાર મિશ્રાએ 85 વ્યક્તિઓને શ્રેષ્ઠ સેવાઓ માટે “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર” (VRSP) એનાયત કર્યો

અશોક કુમાર મિશ્રા જનરલ મેનેજર, પશ્ચિમ રેલવે અને શ્રીમતી. ક્ષમા મિશ્રા – પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ અમદાવાદ ખાતે SGVP આયોજિત પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

  પુસ્તક વિમોચન, રામમંદિર માટે પવિત્ર જળકુંભ અર્પણ, વીર શહીદોના પરિવારોનું સન્માન, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિ…

હિન્દુસ્તાન લીવર લી.એ કમીશનમાં કાપ મૂક્યો, વેપારીઓએ પ્રોડક્ટ્સ ખરીદવા કર્યો બહિષ્કાર

દેશમાં કોસ્મેસ્ટીક સહિતના ઉત્પાદનોમાં ટોચની હિન્દુસ્તાન લીવર લી.એ તેના ડીસ્ટ્રીબ્યુટર્સના કમીશનમાં મોટો કાપ મુકવાની જાહેરાત કરતા…

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કમુરતા પછી લોક સંપર્ક કાર્યાલય શરુ કરાશે, ગુજરાત ભાજપમાં ફરી સિનિયર નેતાઓને કામે લગાડાયા

કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપ કામે લાગી જશે. કમુરતા ઉતરતા જ ગુજરાતની 26 લોકસભા બેઠકો પર…

ભાજપની રાજ્ય સરકાર પહેલીવાર વોટ ઓન એન્કાઉન્ટ ને બદલે ફૂલ ફ્લેજ્ડ લાવી રહી છે

માર્ચ-એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણી…

એક્સપાયરી ડેટ નો ગોળ, ૨૦૨૩માં પકડાયેલા નકલી કારનામા વાંચો

વર્ષ 2023માં ગુજરાતે જોયેલી અનેક ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓમાં એક પેટર્ન ઊડીને આંખે વળગે તેવી છે. આ…

સ્પાના નામે ચાલતા કુટણખાના માંથી ઝડપાયેલા અરજદાર ગ્રાહકો વિરૂૂદ્ધ ગુનો નોંધી શકાય નહીં : હાઈકોર્ટ

સ્પાના નામે ચાલતા કુટણખાના(અનીતિના ધામ)માંથી ઝડપાયેલા આરોપીઓ વિરૂૂદ્ધની FIR રદ કરવાનો મહત્ત્વનો આદેશ હાઇકોર્ટે કર્યો છે.…

હવે તમારી ગાડીમાં પેટ્રોલ પુરું થઇ ગયું હોય તો ઓન લાઈન મંગાવી શકો છો, જુઓ વિડિયો

SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેતા અમિત શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય  અને કેન્દ્રીય…

“ શિલ્પ – ૩” કોમર્શિયલ બિલ્ડીગને ગંદકી બદલ રૂા. ૧,૦૦,૦૦૦ વહીવટી ચાર્જ દંડ વસુલાતની નોટીસ ઈશ્યુ કરાઈ

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ વોર્ડમાં “શિલ્પ – ૩ ” દ્વારા બિલ્ડીગ બહાર ગ્રીન વેસ્ટ,…

ગાંધીનગર નજીકથી ટ્રેનમાં 1500 રૂપિયાની લાંચ લેતાં ચીફ ટીકીટ ઇન્સ્પેક્ટર ઝડપાયો

એસીબી સફળ ડિકોય ડિકોયર : એક જાગૃત નાગરીક આરોપી : શ્રી વિજયભાઇ ચીમનભાઇ પટેલ, નોકરી સી.ટી.આઇ.(ચીફ…

આહીર યુવા ફોરમ ગાંધીનગર દ્વારા ર૩ મો વાર્ષિક સન્માન તથા સત્કાર સમારંભ રવિવારે યોજાશે

ગાંધીનગર પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની રપ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર…

વાંચો પરિપત્ર :સબ રજિસ્ટ્રાર કચેરીઓ બંધ કરી તેના સ્થાને નવી કચેરીઓ શરૂ કરવામાં આવી, કોર્પોરેશન વિસ્તારમાં માત્ર ખેતીની કચેરીઓના દસ્તાવેજોની નોંધણી,

નોંધણી સર નિરીક્ષકની કચેરી પ્રેસ નોટ (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર કલીક કરો)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસની નવીન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું

૨૦૨૪ ની આવનારી લોકસભાની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફુંકાશે , યુવા કોંગ્રેસ રચનાત્મક કાર્યક્રમ આપશે : હરપાલસિંહ…