નારીશક્તિ વંદન કાર્યક્રમ : મહિલા આરક્ષણ બિલ એ દેશની મારી માતા બહેનો માટે મોટો રક્ષાબંધનનો ઉપહાર : મોદી

અમદાવાદ એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત એરપોર્ટ પરથી ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે ગુજરાત ભાજપ પ્રમુખ…

આવકવેરા વિભાગે સ્ટાર્ટઅપ માટે ‘એન્જલ ટેક્સ’ નિયમ જાહેર કર્યો , આ ફેરફારથી કંપનીઓને ફાયદો થશે

આ ફેરફારો કરદાતાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભિગમો સહિત પસંદગી માટે મૂલ્યાંકન પદ્ધતિઓની વિશાળ શ્રેણી પ્રદાન…

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતમાં પર્વતીય ટનલનું નિર્માણ

નિર્માણાધીન પર્વતીય ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમ્બરગાંવ તાલુકાના જરોલી ગામથી લગભગ 1 કિમી દૂર અમદાવાદ C4…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સાયન્સ સિટી ખાતે આવતીકાલે ‘સફળતાની સમિટ તરીકે ‘વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ’ ની ઉજવણી

વડાપ્રધાનના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના વિઝનને અનુરૂપ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની ૧૦મી આવૃત્તિની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’…

Gj૧૮ ખાતે ધમધોકાર વરસાદ, જુવો વીડિયો

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કાર્યકરોને “હાથ સે હાથ જોડો ” યાત્રામાં જોડાવા બદલ નિમણૂક પત્ર એનાયત કરાયા

  રાહુલ ગાંધીની ઈચ્છાને લઇ “હાથ સે હાથ જોડો ” યાત્રાની શરૂઆત કરવામાં આવી : દેશમાં…

લોકસભા ચૂંટણીઓની તૈયારીઓનો આરંભ, EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે  રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો

BELના એન્જિનિયર્સ દ્વારા EVM, PFLCU, SLU અને VVPATના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે ડેમોન્સ્ટ્રેશન સાથે અપાઈ તાલીમ…

Gj -૧૮ના સે-૨૨ ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં રાજકીય નેતાઓનો કાફલો ઉતર્યો

રાજ્યમાં નહીં દેશમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ છે ત્યારે ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારથી ૫૪ વર્ષથી…

પાણીના પ્રશ્ને બાપુ, દેસાઈ, પટેલની જુગલજાેડીએ પાણી વિતરણને ત્યાં ધાડ પાડી,

ગાધીનગર શહેર વસાહત મહાસંઘના પમુખ કેશરીસિહ બિહોલા ઉપપ્રમુખ હરેશભાઈ પટેલ કાનજીભાઈ દેસાઈ ખજાનચી જગદીશભાઈ પટેલ એ…

સે-૧૭ ખાતેની એક ટ્રસ્ટની જમીન કરોડોમાં ખાનગીમાં શોદો નામ સેવા, ખાવાના મેવા સે-૧૭ની ૬૦૦ મીટર ટ્રસ્ટ, ૧૦૦ મીટર મંદિરની જગ્યા લેવા સેક્ટર-૧૨નું ટ્રસ્ટ મેદાને

ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે જેમની વસ્તીની સંખ્યા વધુ છે, તેમને સકોરું પણ નહીં ત્યારે ૩૫ વર્ષથી…

દિકરો કહેતો ” મા તું મરી જા”…અને મા આત્મહત્યા કરવાં પહોંચી, ત્યાં તો ડીવાયએસપી પહોંચી ગયા

આજે સવારના સમયે ગાંધીનગર કરાઈ નર્મદા કેનાલમાં મોતની છલાંગ મારવાની તૈયારી કરતી અમદાવાદની મહિલાનો જીવ કરાઈ…

GJ – 18માં ઘોર કળિયુગ: નરાધમો વૃધ્ધાને પણ નથી છોળતા,72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ

ખેડા જિલ્લાના એક ગામમાં રહેતાં દીકરાના ઘરેથી પરત અમદાવાદ પોતાના ઘરે જવા નીકળેલ 72 વર્ષીય વૃદ્ધાની…

GNLUમાં વિદ્યાર્થિની સાથે તેના જ બેંચમેટ દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ અને એક વિદ્યાર્થીની જાતીયતા બાબતે થતા દુર્વ્યવહારને લઈને આ સુઓમોટો પિટિશન હાથ ધરાઈ

ગુજરાત હાઇકોર્ટમાં જજ એ.એસ.સુપહિઆ અને જજ એમ.આર. મેંગડેની બેન્ચ દ્વારા (ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી) GNLUને લઈને…

છાબ તળાવને નવા રંગરૂપ મળશે, વડાપ્રધાનનાં હસ્તે ટુંક સમયમાં લોકાર્પણ થશે

સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો…

કોંગ્રેસ દેશને 20મી સદીમાં લઇ જવા માંગે છે, કોંગ્રેસનું ભવિષ્ય નથી : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ…