“ગુજરાત રાજ્યની નવેમ્બર ૨૦૨૩માં જીએસટી હેઠળની આવક ૨૪% વધી ₹ ૫૬૦૦ કરોડને પાર”
અમદાવાદ ગુજરાત રાજ્યને જીએસટી હેઠળ માહે નવેમ્બર-૨૦૨૩ દરમ્યાન ₹ ૫,૬૬૯ કરોડની આવક થયેલ છે, જે ગત…
વિકસિત ભારત સંકલ્પ યાત્રા : રાજ્ય સભા સાંસદ નરહરી અમીન દસ્ક્રોઈ તાલુકા,ભાત ,અમદાવાદના ધોલેરા તાલુકાના ધનાળા ગામ ખાતે ,ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની ઉપસ્થિતિમાં તાલુકાના રનોડા શેખડી ગામે રથનું આગમન
અમદાવાદ દેશભરમાં ગરીબ, વંચિત અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા ધ્યેય સાથે દેશભરમાં ‘સરકાર આપના…
ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડ ખાતે ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો
ચાંદલોડિયા વોર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિગતો અને લાભો લોકો સુધી પહોંચાડવામાં આવ્યાં આરોગ્ય…
ખોરજની 5100 ચોરસ મીટર જમીનનો મામલો ,.. નકલી ખેડૂતો બનીને સહી કરનારા અને ભુમાફિયા મળીને કુલ 11 લોકોની ધરપકડ
ગાંધીનગર જિલ્લામાં ફરી એક વખત ભુમાફિયા સક્રિય થયા છે. ભુમાફિયાઓએ સબ રજીસ્ટ્રાર કચેરીએ ખોરજની 5100 ચોરસ…
5 લોકોનાં મોત બાદ, પોલીસને બધું માળવા લાગ્યું, નશાયુક્ત સિરપની 149 બોટલ સાથે ત્રણ ઝડપાયાં
ખેડા જિલ્લાના નડિયાદની નજીક આવેલા બિલોદરા ગામમાં કથિતરૂપે શંકાસ્પદ સિરપ પીધા બાદ પાંચ લોકોના મોત થયાના…
આ રાખો તમારાં ફોન, અમારે નથી જોઈતા, આંગણવાડીની મહિલાઓ વિફરી, સરકાર સામે મોરચો માંડ્યો
ગાંધીનગર સહિત રાજ્યભરનાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી કાર્યકર અને તેડાગર મહિલાઓએ સરકારના અન્યાય સામે બાંયો ચઢાવીને…
ચીલોડામાં સગીરાને બ્લેક મેઇલિંગ કરી યુવાન દેહ ચૂંથતો રહ્યો, અશ્લીલ ફોટા વાયરલ થતાં સમગ્ર કુકર્મનો ભાંડો ફૂટ્યો
ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતાં શ્રમજીવી દંપતીને કોરોના કાળ દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થવાની નોબત…
આયુર્વેદિકના નામે નશાકારક પીણાનું ધૂમ વેચાણ, ઝૂમતા ગુજરાત, સિરફ નસો, લાઇફથી ખસો,
નસીલી ચીજ વસ્તુઓમાં ઉડતા પંજાબ બાદ હવે સિરપ અને નશીલી ચીજ વસ્તુમાં, જુમતા ગુજરાત પણ કહી…
શહેરમાં ખાડા, ખોદકામથી પ્રજા ત્રસ્ત, કોન્ટ્રાક્ટર મસ્ત, તંત્ર ક્યારે થશે વ્યસ્ત? GJ-૧૮ ખાતે ખોદકામ ક્યારે બંધ ન થાય,
ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતેના સેક્ટર-૧૨, ૧૩, ૧૪ ખાતે ગટરોના પાણી બેક મારતા પાણી બહાર રોડ,…
ભારત ત્રીજી ઇકોનોમી વર્લ્ડમાં બનશે, રોકેટ ગતિએ ઉછાળો, ભૂરીયાઓ, ભૂરીઓ નોકરી ધંધો કરવા આવશે,
ભારતના જીડીપી ગ્રોથ અને ગ્લોબલ ઈકોનોમી અંગે પ્રધાનમંત્રી મોદી આગાઉથી જ મોટી ગેરંટી આપી ચુક્યા છે.…
કઝાકિસ્તાનનાં અલ્માટી શહેરમાં હોસ્ટેલમાં આગ લાગતાં 13 લોકો જીવતા હોમાયા
ગુરુવારે કઝાકિસ્તાનના અલમાટીમાં એક હોસ્ટેલમાં લાગેલી આગમાં 13 લોકોના મોત થયા હતા. ઈમરજન્સી વિભાગે એક નિવેદનમાં…
રાજ્યમાં 3 અલગ-અલગ અકસ્માતમાં 2 લોકોના મોત, ગુજરાતમાં દરરોજ બનતાં અકસ્માતના બનાવોથી કોઈને કોઈનો જીવ જાય છે
ગુજરાતમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આ દરમિયાન ગુરુવારની સવાર ગોઝારી સાબિત…
ગહેલોતે કહ્યું, એક્ઝિટ પોલ અને સર્વે પર ના જાવ, રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ ગયુ છે. 3 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની…
અધિક મદદનીશ ઇજનેરની પરીક્ષા 12 ડિસેમ્બરે યોજાશે, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં
રાજ્યમાં સાચા ઉમેદવારોની ભરતી થાય તેના માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે પછીની પરીક્ષા…
બહારના રાજ્યોમાંથી લાવીને નશાકારક પીણા વેચાય તેમાં અમે શું કરીએ?, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એચ જી કોશિયા
ખેડામાં આયુર્વેદિક સીરપના નામે થતાં નશામાં પાંચના મોતના મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમારી કોઈ જવાબદારી…