મહારાષ્ટ્રમાં પ્રધાન મંડળ રચવાની ફોર્મ્યુલા તૈયાર

મહારાષ્ટ્રમાં સરકાર રચાયા બાદ છેલ્લા થોડા દિવસથી પ્રધાન મંડળની રચના અંગે ત્રણે પક્ષો વચ્ચે  ચર્ચા ચાલુ…

‘પરીક્ષા રદ નહીં તો,સરકાર રદ’ના નારા સાથે પાટનગર ગજવ્યું

ગુજરાતમાં સરકારી ભરતીઓ મામલે ભાજપ સરકારની છાપ ખરડાઈ રહી છે ત્યારે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી…

ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ સ્મિથ પાસેથી નંબર વનનો તાજ છીનવ્યો

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પછાડીને નંબર વનનો તાજ…

દિલ્હીના નાગરિકોને દર મહિને 15 GB ફ્રી WiFi ડેટા આપશે કેજરીવાલ સરકાર

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના…

બિન સચિવાલય પરીક્ષા મામલે 450થી વધુ ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગી MLA કિરીટ પટેલની અટકાયત

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે રજૂઆત કરવા પહોંચેલા 100થી વધુ ઉમેદવારો અને તેમને સમર્થન આપનાર કોંગ્રેસના…

ટુ-વ્હીલરચાલકો આનંદો! હવે ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં

વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે. ગુજરાત…

‘રાજા બોલા રાત હૈ, સબ બોલે રાત હૈ’ ટ્વિટ કરતાં હર્ષ ગોએન્કાએ સરકાર પર નિશાન સાધ્યુ

રાહુલ બજાજ બાદ બીજા એક ઉદ્યોગપતિએ સરકાર પર સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને નિશાન સાધ્યુ છે. રાહુલ…

PNM કૌભાંડ: 25,000 કરોડના એલઓયુ ખોટી રીતે રિલિઝ કરાયા હતા

પંજાબ નેશનલ બેંક સાથે અબજો રૂપિયાની ગોલમાલ કરીને વિદેશ નાસી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીએ કરેલા…

એસસી અને એસટીની અનામતને દસ વર્ષનું એક્સટેન્શન અપાયું

કેન્દ્રના પ્રધાન મંડળે એની આજે સવારે મળેલી બેઠકમાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની…

નિત્યાનંદે બનાવ્યો પોતાનો નવો “કૈલાસા” દેશ

અમદાવાદમાં વિવાદનું કેન્દ્ર બનેલા બળાત્કારના આરોપી કહેવાતા બાબા નિત્યાનંદ દેશ છોડીને નાસી ગયાના સમાચાર તો સૌ…

ડોનાલ્ડ ટ્રમ્પને સેનેટની સમિતિએ અપરાધી ઠરાવ્યા

ડેમોક્રેટિક પક્ષની બહુમતી ધરાવતી અમેરિકી સેનેટની સમિતિએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી ઇમ્પીચમેન્ટ  અંગેની તપાસ…

માત્ર ત્રણ દિવસમાં મોબાઇલ ફોન નંબર પોર્ટ કરી શકાશે જાણો….

ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત મુજબ હવેથી માત્ર ત્રણ દિવસમાં કોઇ…

USAના વિઝાના નામે NRIની આણંદના યુવક સાથે 25 લાખની છેતરપિંડી

અમેરિકાના વિઝા અપાવવાના બહાને આણંદના યુવક સાથે યુએસએ રહેતા આધેડ શખ્સે 25 લાખની છેતરપિંડી આચરી છે.…

ભારતે પૃથ્વી ટુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે મંગળવારે રાત્રે પૃથ્વી ટુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ મિસાઇલ…

ચિદમ્બરમને રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપી

આઈએનએક્સ મીડિયા કેસમાં આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 2…