સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી, અનેકનાં નાણા ફસાયા

સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી છે. જેને પરિણામે હિરાબજારમાં ખળભળાટ મચી…

ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધને લીધે દર મહિને અંદાજીત 70 કરોડથી વધુ રૂપિયાની ટાઇલ્સની નિકાસ અટકી પડી

ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધની અસર મોરબીના સીરામીક ઉદ્યોગ પર પડી રહી છે. મોરબીમાં ઉત્પાદિત થતી સીરામીક…

કમલા નગર માર્કેટમાં તમને 300-1000 રૂપિયાની વચ્ચે સારું જેકેટ મળશે, જાવ લેતાં આવો…

જો તમે સારા બજેટમાં સારી જગ્યા ખરીદવા માંગતા હોવ તો તમે ગાંધી નગર માર્કેટમાં જઈ શકો…

અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા જમાલપુર વોર્ડ ખાતે ફૂલ બજાર પાસે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ અપાયો: ગુજરાતમાં ઠેર ઠેર સફાઈ ઝુંબેશ કાર્યક્રમ હાથ ધરાયો

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે હાથ ધરવામાં આવેલા ૬૦ દિવસના સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ…

મંત્રી નિવાસ સ્થાનમાં અમિત શાહની મહત્વની બેઠક થતા રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં મંત્રી નિવાસ સ્થાન પર અમિત શાહની મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં ભાજપના ટોચના નેતાઓની ગઈકાલે…

ખુલ્લી કારમાં કિસ, યુઝર્સએ કહ્યું, પ્રેમના દેખાડા ન હોય રોમાન્સ કરવો હોય તો કોઈ હોટલમાં કરો

જાહેરમાં બાઈક રોમાન્સના તો ઘણા વીડિયો જોયા છે પરંતુ હવે કપલની કારની છત પર રોમાન્સનો વીડિયો…

TT આવ્યાં, ટિકિટ…. ટિકિટ….. ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠેલાં ભાજપ નેતા પાસે ટિકિટ નહોતી…બોલો

ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાના સહયોગી સાથે ટ્રેનમાં ટિકિટ વિના યાત્રા કરતા પકડાઈ ગયા. તેઓ પૂર્વમાં…

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે : અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડ…

જામનગર શહેરમાંથી નશાયુક્ત સીરપ બાદ હવે નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવતા ખળભળાટ

રાજ્યના યુવાધનને નશાના માર્ગે ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે, મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના જામનગર શહેરમાંથી નશાયુક્ત…

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતા તમાકુના જથ્થાને મોડાસા પોલીસે ઝડપી લીધો

અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર થી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવતો તમાકુના જથ્થાને પોલીસે…

ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ રસ્તાઓના નવીનીકરણ માટે 8 વર્ષની સાયકલ ઘટાડીને 5 વર્ષ કરવાની યોજના

ઉત્તર પ્રદેશમાં ગામડાના રસ્તાઓનું કાયાકલ્પ હવે દર 5 વર્ષે કરવામાં આવશે. આનાથી ગામડાના રસ્તાઓ તો સુધરશે…

જ્યાં છેલ્લા 34 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે તેવું મા કુષ્માંડાનું મંદિર

15 ઓક્ટોબર એટલે કે આજથી શારદીય નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવરાત્રીનો તહેવાર 23 ઓક્ટોબર…

છુટ્ટાછેડા શા માટે થાય છે ? . વાંચો કારણ, મહિલા વકીલે શું કહ્યું…

કોઈ ખાસ કારણ હોય અથવા સાથે ફાવતું ન હોય તો જ છૂટાછેડા થાય તેવું રહ્યું નથી.…

ભારતીય બંધારણના નિર્માતા ડૉ.ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં ઔપચારિક અનાવરણ કરવામાં આવ્યું

ભારત બાદ હવે વિશ્વના સૌથી વિકસિત દેશ અમેરિકામાં પણ જય ભીમના નારા ગુંજ્યા છે. ભારતની બહાર…

આર્થિક સંકટથી ત્રસ્ત હીરા ઉદ્યોગમાં કામ કરતા 20 જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી : અમિત ચાવડા

વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સુરતમાં હીરાના કારીગરો માટે રાહત પેકેજની માગણી કરી હતી.તેઓ શ્રમજીવી…