ગાંધીનગર ગિફ્ટ સિટીના બેન્ક કર્મી સહિત બેના ગળા કપાયા,108ની ટીમ દેવદૂત બની

ગાંધીનગરમાં ઉત્તરાયણનો આનંદ અનેક પરિવારો માટે ચિંતામાં ફેરવાયો હતો. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે પાટનગરમાં લોહીલુહાણ ઘટનાઓ…

ગાંધીનગરના વલાદ પાસે પૌત્રની નજર સામે જ પૂરપાટ ઝડપે કારે દાદાને હડફેટે લેતા ટૂંકી સારવાર દરમ્યાન મોત

  ગાંધીનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વલાદ ગામની સીમમાં ગઇકાલે સાંજે એક…

હાઈકોર્ટ પરિસરમાં એક પણ રખડતા કૂતરા ન હોવો જોઈએ : યતીન ઓઝાએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો

રખડતા કૂતરાઓને કોર્ટ પરિસરમાં મુક્તપણે ફરવા દેવાથી વકીલો, અરજદારો, સ્ટાફ સભ્યો અને બધા મુલાકાતીઓ માટે ગંભીર…

INSV કૌન્ડિન્ય મસ્કત પહોંચ્યું, ભારત-ઓમાન વચ્ચેના 5,000 વર્ષ જૂના દરિયાઈ સંબંધો પુનર્જીવિત થયા

કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે INSV કૌન્ડિન્યના ક્રૂનું સ્વાગત કર્યું સર્વાનંદ સોનોવાલે…

કોણ છે આ 8 વ્યક્તિ જેને ઈરાનની જેલમાંથી છોડાવવા માંગે છે ટ્રમ્પ..? આપી દીધી ધમકી, જણો કારણ

  ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે રાજકીય કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી…

Trumpના 25% ઈરાન ટેરિફ પર ભારત સરકારનું પ્રથમ નિવેદન: “નો ટેન્શન”

  ઇરકારના નિવેદન અનુસાર, ભારત અને ઈરાન વચ્ચેનો કુલ વેપાર વોલ્યુમ અન્ય મોટા વેપાર ભાગીદારોની સરખામણીમાં…

ઈસ્લામિક નાટોનો ખતરો: પાકિસ્તાન, સાઉદી અને તુર્કીનું સૈન્ય ગઠબંધન ભારત માટે પડકાર

  પાકિસ્તાનની નવી ચાલબાજી ઈસ્લામિક નાટો. સાઉદી સાથે પાકિસ્તાને કર્યો છે સ્ટ્રેટજીક મુચ્યલ ડિફેન્સ કરાર .…

ન દિલ્હી, ન યુપી-બિહાર, મહિલા સુરક્ષાની બાબતમાં આ શહેરને મળ્યો સૌથી સુરક્ષિત સિટીનો દરજ્જો

  ભારતમાં મહિલાઓ હવે કરિયર, સુરક્ષા અને જીવનની ગુણવત્તાને લઈને શહેર પસંદ કરતી વખતે વધુ જાગૃત…

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

  રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની…

ઈરાન પર હુમલો થાય તો સાવધાન. મુસ્લિમ દેશે અમેરિકાને આપી ચેતવણી, તમને ડર સતાવી રહ્યો છે.

  ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, અન્ય પશ્ચિમ એશિયાઈ દેશ કતારે મંગળવારે (13…

નિષ્ફળ મિશનમાં ‘ચમત્કાર’! ઈસરોના રોકેટમાંથી અલગ થઈને આ સેટેલાઈટ જીવતું પાછું આવ્યું

  ISRO PSLV-C62 Mission માં મોટો વળાંક: સ્પેનિશ સેટેલાઈટ બચી ગયું PSLV-C62 મિશન ફેઈલ થયા બાદ…

ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબ તેમજ…

કુતરું કરડશે તો સરકારે ભરવો પડશે ભારે દંડ; સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓને ખખડવ્યા- “શોખ હોય તો ઘરમાં રાખો”

  સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારોને ચેતવણી…

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મારુતિ સુઝુકી ₹35,000 કરોડના ખર્ચે સ્થાપશે બીજા પ્લાન્ટ

  ઓટોમોબાઈલકંપનીમારુતિસુઝુકીઈન્ડિયાનાબોર્ડઓફડિરેક્ટર્સેગુજરાતમાંજમીનખરીદવાઅનેતેનીઉત્પાદનક્ષમતાવધારવામાટે 4960 કરોડરૂપિયાનાપ્રસ્તાવનેમંજૂરીઆપીછે. મારુતિસુઝુકીઈન્ડિયાએસ્ટોકએક્સચેન્જને આપેલીમાહિતીમાંજણાવ્યુંહતુંકે,સોમવારેયોજાયેલી બોર્ડ બેઠકમાંખોરજઔદ્યોગિકવસાહતમાં,ગુજરાતઔદ્યોગિકવિકાસનિગમપાસેથીઉત્પાદનક્ષમતાનાવિસ્તરણમાટેજમીનખરીદવાની મંજૂરી આપી છે અને ” પ્રસ્તાવિત ક્ષમતા વધારો…

યુક્રેન પર મિસાઈલોનો વરસાદ, માઈનસ 13 ડિગ્રીમાં લાખો લોકો અંધારપટમાં જીવવા મજબૂર

  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક તબક્કામાં પહોંચ્યું છે. નવા વર્ષની…