ઈંગ્લેન્ડે મંગળવારે પ્રથમ ટેસ્ટમાં ભારતને પાંચ વિકેટથી હરાવ્યું… એક જ ટેસ્ટમાં સાત સદી, કુલ 1673 રન : ઈંગ્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ
ઈંગ્લેન્ડ ઓપનર બેન ડકેટની શાનદાર સદી (149) અને જેક ક્રોલી (65) ની અડધી સદી અને…
એક જ ટેસ્ટમાં 4 કેચ પડતાં મૂક્યા… જયસ્વાલના નામે સૌથી ખરાબ રેકોર્ડ
લીડ્સ ટેસ્ટ યશસ્વી જયસ્વાલ માટે ખૂબ ખરાબ રહી છે. પહેલી ઇનિંગમાં સદી ફટકારવા છતાં,…
ફોન મિરરિંગ દ્વારા તમારી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને પણ એક્સેસ કરી શકે એટલે કે અજાણી લિંક પર ક્લિક ન કરવી જોઈએ
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર ચાલતી વિવિધ કંપનીઓની જાહેરાતોથી પ્રભાવિત થઇને તેના લખાણની નીચે…
છેલ્લા બે દશકામાં દેશમાં યુવા વર્ગના મૃત્યુના પ્રમાણમાં આત્મહત્યાએ પ્રથમ સ્થાન લીધુ : વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો
શેરબજારની એકધારી મંદીથી સ્યુસાઈડ હેલ્પલાઈનમાં કોલ વધ્યા.. થોડા સમય પહેલા આ સમાચાર હેડલાઈન બન્યા…
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ગોલ્ડન સ્પાઇક ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક એથ્લેટિક્સ મીટમાં…
બંને ભાઈ લગ્નમાં હાજરી ન આપવા પર સોનાક્ષીએ મૌન તોડયુ: ભાઈ સાથેના વિવાદ પર કોઈ ધ્યાન આપતી નથી
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. સોનાક્ષીના લગ્ન દરમિયાન…
ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ આકરી પ્રતિક્રિયા આપી
ઓડિશાના એક ગામમાં બે દલિત યુવકો સાથે આચરવામાં આવેલા ગેરવર્તનથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.…
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે 71 વર્ષીય એક વૃદ્ધને તેની બીમાર પત્નીની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી
મહારાષ્ટ્રના થાણે જિલ્લાની એક કોર્ટે 71 વર્ષીય એક વૃદ્ધને તેની બીમાર પત્નીની હત્યા કરવા…
દેશની મતદાર યાદીમાં ઘુસી ગયેલા વિદેશી મુળ ધરાવતા ગેરકાનૂની વસાહતીઓને દૂર કરવા કવાયત
દેશમાં ગેરકાનૂની રીતે રહેતા અને લાંબા સમયથી બોગસ પૂરાવાના આધારે આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ…
આવકવેરા વિભાગને 3 મહિનાની અંદર નવી મર્યાદાથી નીચે આવતી તમામ અપીલો પાછી લેવા આદેશ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આવકવેરા વિભાગને વિવાદિત કર કેસોના સમાધાનને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો…
નારાયણ ગુરુ- ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનને નવી દિશા આપેલી: મોદી
વડાપ્રધાન મોદીએ ભારતના બે મહાનતમ આધ્યાત્મિક અને નૈતિક નેતાઓ નારાયણ ગુરુ અને મહાત્મા ગાંધી…
ભારતના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને સંકલનને નવી દિશા આપવા માટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો
ભારતના સશસ્ત્ર દળોના આધુનિકીકરણ અને સંકલનને નવી દિશા આપવા માટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે…
છુટાછેડા સમયે વન ટાઈમ સેટલમેન્ટમાં બાળકોના ભરણપોષણની રકમ અલગથી ચૂકવવી જરૂરી : સુપ્રિમ કોર્ટ
દેશમાં લગ્નજીવનની સમસ્યાઓ અને છુટાછેડાના વધી રહેલા પ્રમાણો વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં…
કાનપુરમાં હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ: જાનહાનિ ટળી
કાનપુરની લાલા લજપત રાય હોસ્પિટલના ઇમરજન્સી રેડ ઝોનમાં સવારે 8:30 વાગ્યે શોર્ટ સર્કિટને કારણે…
પિનોલા ખાતે ખડક પરથી પથ્થર પડવાથી ઉત્તરાખંડના ચમોલીના ગોપેશ્વરમાં બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો
ગોવિંદઘાટ નજીક પિનોલા ખાતે ખડક પરથી પથ્થર પડવાથી ઉત્તરાખંડના ચમોલીના ગોપેશ્વરમાં બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ…