ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં પ્રકાશના DNA તેની માતાના DNA સાથે મેચ થતાં હોવાનું ખુલ્યું
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે મોટો ખુલાસો થયો છે. આ આગકાંડમાં પ્રકાશ પોતે…
તારીખ 4 જૂન, 2024ના રોજ મતનો પિટારો ખુલશે, નેતાઓએ કરેલા દાવાઓનું દુધનું દુધ – પાણીનું પાણી થઇ જશે ..
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં…
તંત્રનું વેબપોર્ટલ ઘડા વગરનું, સર્વર ડાઉનથી અનેક વિધાર્થીઓના ભવિષ્યના શટર પડી ન જાય તેની ચિંતા
હાયર એજ્યુકેશન માટેના એડમીશન માટે તંત્રનું લોન્ચ કરાયેલ GCAS સર્વરના ડચકા રાજ્યમાં ધોરણ-૧૨નું રીઝલ્ટ ધમાકેદાર આવ્યું,…
PM થી લઈને રાહુલ ગાંધી, તેજસ્વી યાદવને ખટાક-ખટાકનો ચસકો લાગ્યો
ખટાક-ખટાક, ટન ટના-ટન ટન નામનો હનો આપનાર GJ-18 ખાતે અંડરપાસનું નામ પણ ખટાક-ખટાક છે, દેશમાં અત્યારે…
બાળકો માટે જીવતા બોમ્બ, ગેમ ઝોન જેવું આ પણ મોટો બ્લાસ્ટ જ છે?? સરકારે હવે અહીંયા પણ કડક થવાની જરૂર
શાળામાં બાળકો જે જઈ રહ્યા છે તે જીવતા બોમ્બ એવા ગેસના બાટલા સીએનજી ઉપર બેઠા છે…
આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિ બાદ સરકાર જાગે છે, હવે નવું બિલ લાવશે..
તક્ષશિલા, મોરબી પુલ, હરણી તળાવ અને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી આકસ્મિક ઘટનાઓમાં થયેલી મોટી જાનહાનિના…
28 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે ?,આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપો…: હાઈકોર્ટ
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ માટે ગુજરાત હાઇકોર્ટે મનપા કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટે સોય ઝાટકીને જણાવ્યું હતું…
113 યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા અને આયોજક જ પાણીમાં બેસી જતાં વર કન્યાના પરિવારો પોલીસ સ્ટેશન પહોંચ્યા
ન વાગી શરણાઈ ન વાગ્યા ઢોલ, માંડવે મુહૂર્ત પર પહોંચ્યા તો આખીય જગ્યા વેર વેરાન હતી.…
28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી
રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત થયા છે. આગકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.…
ઈસ્લામ અપનાવનારા લોકોમાંથી 77 ટકા ખ્રિસ્તિ ધર્મમાંથી
શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ ઝડપથી કયા ધર્મને પાળતા લોકોની સંખ્યા વધી રહી…
હે ભગવાન….. આ તે કેવા લેખ લખ્યા કે, સ્વજનોની અંતિમ ક્રિયા પણ ના કરી શક્યા..
અમારા સ્વજનો ક્યાં..મારી વ્હાલી દીકરી..દીકરો ભાઈ ક્યાં, આ ચીખ પોકાર છે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની મોલ…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એફ.એસ.એલ ખાતે પહોંચી મૃતકોના DNAની કામગીરીની સમીક્ષા કરી
રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી…
TRP ગેમિંગ ઝોન મામલે મનપાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો
TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગજનીના બનાવમાં માસૂમ બાળકો સહિત કુલ 28 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં…
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ ફટાફટ IPS-IAS અધિકારીઓની બદલી, વાંચો લિસ્ટ..
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે, પાંચથી વધુ IPS-IAS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના…
TRP ગેમઝોન ઘટનાં: બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ હાથ ખંખેર્યા
રાજકોટ TRP ગેમઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી સામે આવ્યા છે. વેલ્ડિંગના તણખા ઝરતાં આગ લાગી હોવાનું…