થાઈલેન્ડમાં નોકરીની આશા રાખતા 20 ભારતીય નાગરિકો હવે મ્યાનમારમાં ગુલામ જેવું જીવન જીવવા મજબૂર
થાઈલેન્ડમાં નોકરીની આશા રાખતા 20 ભારતીય નાગરિકો હવે મ્યાનમારમાં ગુલામ જેવું જીવન જીવવા મજબૂર છે અને…
એએમસી ફૂડ વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસમાં ૨૧૫૨ ખાદ્ય એકમોની તપાસ દરમિયાન ૮૮૨ લોકોને નોટિસ, ૧૮૧૪ લીટર ખાદ્ય પદાર્થ નાશ,૬,૫૬,૬૫૦ રકમ વસૂલ
ગોમતીપુરની અરમાન બેકરી, સંજરી રેસ્ટોરન્ટ અને પાકીઝા બીરયાનીમાં તપાસ દરમ્યાન અનહાઇજેનીક કન્ડીશન મળી આવતા તેમજ નિયમોનું…
ઈદ ઉલ અઝહાની તૈયારીઓ વચ્ચે કોંગો વાયરસ બન્યો પાકિસ્તાન માટે માથાનો દુખાવો
દુનિયાભરમાં ઈદ ઉલ અઝહાની તૈયારીઓ થઈ રહી છે. પરંતુ બકરીઇદ પહેલા પાકિસ્તાનમાં ખતરનાક વાયરસનો ખતરો છે.…
પશ્ચિમ રેલવે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેન,મુસાફરોને મળશે રાહત
અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ…
સિવિલ હોસ્પિટલ અને મહાનગર પાલિકા સંચાલિત હોસ્પીટલોને તાત્કાલિક ધોરણે વાતાનુકૂલિત વૉર્ડમાં સારવાર મળી રહે તેવી આરોગ્ય મંત્રીને પત્ર લખી કોંગ્રેસની માંગણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ડૉ અમિત નાયક અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ડૉ અમિત નાયકે…
કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે.ના હસ્તે સિવિલ ડિફેન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સાત વોલેંટીયર્સને સન્માનિત કરાયા
સિવિલ ડિફેન્સ હેઠળની કુલ ૧૨ પ્રકારની નાગરિક સેવાઓમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ વોલેંટીયરની પસંદગી બાદ સન્માન…
એ.એમ.સી. મેટ ધ્વારા સંચાલિત એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને થતી ઈજાની આધુનિક સારવાર,ભવિષ્યમાં ઈજા ન થાય માટે તેમને ટ્રેનિંગ
અમદાવાદ એ.એમ.સી. મેટ ધ્વારા સંચાલિત એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને થતી ઈજાની…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં મતદાન કર્યુ
રાષ્ટ્રના નિર્માણ, ઉત્થાન, કલ્યાણ અને સર્વાંગીણ વિકાસ માટે તમારા મતનો અવશ્ય ઉપયોગ કરો : આચાર્ય દેવવ્રત…
જુઓ વિડિયો, કચરાની વાનમાં મજૂરોને ઘેટા બકરાની માફક 45 ડિગ્રીમાં બપોરે લઈ જાય છે, પરિપત્ર કી એસી કી તેસી?
ગુજરાતમાં હમણાં પરિપત્ર આદેશ બહાર પાડ્યો તેમાં 12 થી 4 મજૂરોને કામ નહીં કરવાનું અને આરામ…
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આજ દિન સુધી સભ્યોને 10 કરોડથી વધુ રકમના સર્વિસ ટેક્સના નાણા પરત કરાયા નથી : રાજેશ બ્રહ્મભટ્ટ સભ્ય
સર્વિસ ટેક્સના નાણા સભ્યોને પરત આપે તેવી માંગણી અને નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ…
સોશિયલ મીડિયા પર વાતચીત કરતાં કરતાં 25 વર્ષની છોકરીને થઈ ગયો તેનાથી 9 વર્ષ નાના છોકરાં સાથે પ્રેમ
આ વાર્તામાં એક સગીર છોકરો છે, જે યુપીના શામલીમાં રહે છે. ઉંમર 16 વર્ષ છે. છોકરાના…
જાહ્નવી કપૂરના બેડરૂમમાંથી એક છોકરો નીકળ્યો,બોની કપૂર જોઈ ગયાં, જાણો આખી ઘટનાં…
જાહ્નવી કપૂરના બેડરૂમમાંથી એક વખત એક છોકરાને નીકળતાં બોની કપૂરે જોયો હતો. તેમણે CCTV કૅમેરામાં એ…
મેટ્રો ટ્રેનમાં ‘ પપ્પાની પરી ‘ એક મહિલા સાથે કર્યો ઝઘડો, સાંભળો કેવું બોલી, જુઓ વિડિયો….
સોશિયલ મીડિયાની અંદર દિલ્હી મેટ્રોને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, દિલ્હી મેટ્રો…
હનીટ્રેપમાં ફસાવ્યા બાદ બાંગ્લાદેશના સાંસદની હત્યાં કરાઈ હતી
બાંગ્લાદેશના સાંસદ અનવરૂલ્લા અઝીમ અનારની હત્યા કેસમાં ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. તાજેતરમાં કોલકાતાના એક…
સાઉદી પ્રિન્સે પોતાની બહેન સાથે કર્યા હતા લગ્ન, અત્યારે છે 5 બાળકો, જાણો આખી કહાની…
સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે, કારણ કે…