bmw કારમાં આગ લાગી, gj 18, ઘ-૭ પ્રેશ સર્કલ પાસે, જુઓ વિડિયો

સવારે આશરે નવેક વાગ્યે ઘ-૭ પ્રેસ સર્કલ નજીક અેક BMW કારમા અચાનક કોઈ કારણોસર આગ લાગતા…

ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઇને મોટા સમાચાર, વાંચો દર વધશે કે ઘટશે?….

ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં…

ઉનાળાની ગરમીમાં આવો ટોપો પહેરો, જુઓ વિડિયો

હીટવેવ વચ્ચે લૂ લાગવાથી થનાર મૃત્યુમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ રીસ્પોન્સ ફંડ અન્વયે ૪ લાખ રૂપિયા તાત્કાલીક સહાય ચૂકવવા કોંગ્રેસની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ લૂ લાગવાથી (sun stroke)…

સુગર મિલ્સમાં ખાંડનો સ્ટોક ઘટ્યો તો મેનેજરે ઓડિટમાં વાંદરા પર 35 લાખનું ઠીકરું ફોડ્યું..

અલીગઢમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં, સાથ સુગર મિલમાં 30 દિવસમાં 35 લાખ રૂપિયાની…

વહુ સાથે કરેલું સમાધાન એળે ગયું, સાસરે આવતાની સાથે ભોજનમાં ઝેર ભેળવ્યું…

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા…

રાજકોટમાં આગામી તાજીયા જુલુસને લઈને જાહેરનામું, તાજીયા કેવડા બનાવવા ?, જાણો ગાઈડ લાઈન…

રાજકોટમાં આગામી તા 16/17 જુલાઈ 2024ના રોજ દર વર્ષેની જેમ મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમમાં તાજીયા જુલુસનું…

ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બોટ ડૂબી જતાં 3 જવાનોનાં મોત, ડૂબતાં બાળકોને બચાવવા ગયા હતા જવાનો…

મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા. ડૂબી ગયેલા બાળકોને શોધવા માટે એસડીઆરએફના જવાનો…

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી

કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે કર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી…

સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા માટે ‘આપ’એ તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યું

ઉદ્યોગપતિઓને લાભ અપાવનાર સ્માર્ટ મીટર પ્રોજેક્ટને સરકાર તાત્કાલિક રદ કરે:દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ…

મનમોહનસિંહ 1, PM મોદી 10 વર્ષમાં 4…દેશના શેરબજારનો વર્લ્ડ રેકોર્ડ ચોંકાવી દેશે

ભારતનું માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ભારતનું માર્કેટ કેપ 2007માં પ્રથમ વખત…

નવા ઘર મોંઘાદાટ, રોકાણકારો ઘટશે, બિલ્ડરો, કસ્ટ્રકશનના ધંધામાં મકાન લેનારા ગાયબ જેવી સ્થિતિ સર્જાશે,

ગુજરાતમાં હવે ગામડા તૂટી રહ્યા છે, ગામડાઓ હવે ઘરડાઓ સાચવીને બેઠા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર…

૪૬ ડિગ્રી ગરમીમાં સેક્ટર-૨૧ની લાઇબ્રેરીમાં વીજળી ગુલ થતાં વિદ્યાર્થીઓનું લોબીમાં વાંચન

GJ-૧૮ ખાતે અધ્યતન લાયબ્રેરી બનાવી પણ હમણાં વીજળી ઉપર પ્રજા ત્રાટકી છે, ત્યારે વડોદરામાં વીજ બિલ…

ચીકુ ખાવ અને ઘણી બીમારીઓને કહો ટાટા, બાય….બાય…

બજારમાં એવા ઘણા ફળો મળે છે જે દેખાવમાં ભલે નાના લાગે પણ ફાયદાના મામલે તે ભલભલાને…

રિટાયર્ડ થયેલા પૂર્વ ઉચ્ચ અધિકારી શંકાસ્પદ કચેરી ચલાવતા હતા, ધારાસભ્યએ રેઇડ પાડી…

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ બાયપાસ નજીક આવેલા તિરુપતિ રાજ બંગ્લોઝમાં શંકાસ્પદ કામગીરી થતી…