કપડાની દુકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. દુકાનમાં આગ લાગવાથી…
કલોલ તાલુકા પોલીસે ગૌ હત્યાનું કૌભાંડ ઝડપ્યું,
રખડતી ગાયોનું કતલ કરી તેનું માસ અમદાવાદ શહેરમાં વેચવાનો કૌભાંડ કલોલ પોલીસે ઝડપે લીધું છે, પ્રાત…
સુકો-ભીનો કચરો ભ્રષ્ટાચારનું ભોરિંગ, કાયદા નિયમો કી ઐસી કી તેસી…., લાખો કરોડોનો ખર્ચ નિયમોને પૂંગી બનાવતા કોન્ટ્રાક્ટરો,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરોડ નહીં…
ધોળાકૂવામાં ઘરની પાસે કટરના ઢાંકણા ન હોવાથી નાના બાળકો પડી જાય તેવી સ્થિતિ, ધોળાકૂવા કે મોતના ખુલ્લા કૂવા,
GJ-18 મનપા દ્વારા અનેક વિસ્તારોમાં હજુ પણ સાફ-સફાઈથી લઈને ગટરના ઢાંકણા તૂટી ગયા હોવા છતાં તંત્ર…
GJ-18 ખાતેની LDRP કોલેજમાં વિદ્યાર્થીઓના ભોજનમાં ઈયળો નીકળી
રાજયમાં શાળાઓ કોલેજો મોંઘી દાઢ થતી જાય છે, અને તગડી ફી વસુલે છે, ત્યારે ભોજન પણ…
ફર્સ્ટ ડેટ કાફેમાં પોલીસના દરોડા, બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી
રાજ્યના બનાસકાંઠાના પાલનપુરના નવા એસટી પોર્ટ પાસે ફર્સ્ટ ડેટ કાફેમાંથી બે યુવતીઓએ ત્રીજા માળેથી છલાંગ લગાવી…
સાપને ભગાવવો હોય તો શું કરવું? , જાણો રીત…
સાપ અને નાગની કલ્પનામાત્રથી લોકો ફફડી જાય છે. શહેરોમાં તો ઠીક પરંતુ ગામડાઓમાં હજુ પણ સાપ…
તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ,ચાર લાકોના મોત, 50 લોકો ઘાયલ
બુધવારે (3 એપ્રિલ)ના રોજ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીના હસ્તે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
ભાવનગરની જનતાને અપીલ કરીશ કે ઉમેશભાઈ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવો: ઇસુદાન ગઢવી મનમોહન સિંહની સરકાર…
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે TATA IPL 2024 હોમ ગ્રાઉન્ડ ગુજરાત ટાઇટન્સે કચરાના વ્યવસ્થાપન માટે NEPRA સાથે જોડાણ કર્યું
ગુજરાત ટાઇટન્સે ટકાઉપણુંના પ્રયાસો પર તેની રમતમાં વધારો કર્યો,આ ભાગીદારી કચરો રિસાયકલ કરી શકાય તેવી અલગતા…
GCCI ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરનું “ઇન્ટરનેશનલ પોલિસી- એ કેટલિસ્ટ ટુ વિકસિત ભારત” વિષય પર ઉદબોધનમાં ઉત્પાદન, વપરાશ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ અને ડેમોગ્રાફીનો સમાવેશ
વિશ્વ કક્ષાએ ભારતનું સ્થાન તેમજ આપણી આર્થિક ક્ષમતા વધારવા આપણા વિદેશ નીતિ માળખાની મજબૂત ભૂમિકા પર…
અમદાવાદની એક મોટી હોટલના સુપમાંથી જીવાત નિકળતા હડકંપ મચી ગયો
અમદાવાદમાં અત્યાર સુધી ઘણી રેસ્ટોરન્ટ અને હોટેલમાં આપવામાં આવતા ભોજનમાંથી જીવાતો નિકળવાની ઘટનાઓ બની છે. એએમસીના…
પોલીસે 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાનું કહી છેતરપીંડી કરતાં બે યુવકોને ઝડપી પડ્યા
હાલ બજારમાં સોનું 70 હજારને પાર થવાની તૈયારી છે ત્યારે જોકે વલસાડ જિલ્લામાં એક ગેંગ લોકોને…
ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવું જોઈએ : સી આર પાટીલ
રાજપૂતોના વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલા નહિ જ બદલાય તેવુ આખરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પરસોત્તમ રૂપાલાએ કહી…
જો કોઈ ધારાસભ્યનું બુથ માઈનસમાં ગયુ તો ફરી ટિકિટ ભૂલી જજો : સી આર પાટીલ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ સમીકરણો બદલાઈ રહ્યાં છે. હાલમાં ભાજપ…