ડોક્ટરની જીદના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રોમા સેન્ટરથી સહયોગ એમઆરઆઈ સેન્ટર લઈ જવામાં લેટ જવાને કારણે દર્દીનું મૃત્યુ થયું ? :’આપ’ હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમાર
દર્દીને લાવવામાં આવે ત્યારે જે તે વિભાગના ડોક્ટર ચકાસવાના બદલે મેડિસિન વિભાગના ડોક્ટરને રિફર કરવામાં આવે…
41.50 કરોડ રૂપિયાના હીરા ખરીદ્યા, પછી રૂપિયા આપ્યાં નહીં, છેતરપિંડીના આરોપમાં સુરતની રહેવાસી 42 વર્ષીય આશા વાનાણીની ધરપકડ
હીરા પેઢીના એક ડિરેક્ટરે અન્ય કંપની પાસેથી 41.50 કરોડ રૂપિયાના હીરાની ખરીદી કરી હતી. જોકે, હીરા…
ભાણિયો તેની મામીના પ્રેમમાં પાગલ થઈ ગયો, મામા નડતાં હતાં તો હત્યા કરી નાંખી
ક્યારેક ક્યારેક કેટલાક એવા કેસો સામે આવે છે જે વાંચીને કે સાંભળીને આપણને નવાઈ લાગે, કેટલાક…
આવકવેરા વિભાગે કોંગ્રેસના મુખ્ય બેન્ક ખાતા ફ્રીઝ કર્યા તેને લઈને આજે ગુજરાત કોંગ્રેસનું ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન
ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય…
સરકારી કૉલેજમાંથી એમબીબીએસ પૂરું કરનારા 6082 વિદ્યાર્થીએ ગામડે તબીબ સેવા આપવા ન જતાં 647.65 કરોડનો દંડ વસૂલાયો
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકારી કૉલેજમાંથી એમબીબીએસ પૂરું…
ગાંધીનગરમાં ઓવરટેક કરવા બાબતે ઝગડો કરી યુવાનને માર માર્યો
ગાંધીનગરના ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ કોલેજનો વિદ્યાર્થી જીમમાં કસરત કરીને કાર લઈ હોસ્ટેલના ગેટ આગળ પહોંચતા જ…
ઑક્ટોબર-ડિસેમ્બર 2023માં, કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી માત્ર 69,203 અરજીઓને મંજૂરી આપવાનો નિર્ણય લીધો
ગયા વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદની ચરમસીમાએ ભારતમાંથી 41 કેનેડિયન રાજદ્વારીઓની હકાલપટ્ટીનું અણધાર્યું પરિણામ આવ્યું…
ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે..
સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશનએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું…
હોંગકોંગ કસ્ટમ સત્તાવાળાઓએ 14 અબજ હોંગકોંગ ડોલરના દેશના સૌથી મોટા મની-લોન્ડરિંગ કેસના સંબંધમાં સાત વ્યક્તિની ધરપકડ કરી
હોંગકોંગ કસ્ટમ સત્તાવાળાઓ 14 અબજ હોંગકોંગ ડોલર (1.8 બિલિયન ડોલર)ના દેશના સૌથી મોટા મની-લોન્ડરિંગ કેસના સંબંધમાં…
ગઈકાલ સુધી જે ભાજપ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ કહેતો હતો તે આજે તેમના નારાને લઈને આટલો ગંભીર થઈ ગયો છે?
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ એ જ સ્લોગન છે જેના દ્વારા…
ગુજરાતમાં આંગણવાડીની મહિલાઓ વિફરી, ક્યાંય તાળાબંધી તો ક્યાંય વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી આવેદનપત્ર અપાયું…
રાજ્યની આંગણવાડી સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓએ પોતાના કામના ભારણ અને પડતર માંગણીને લઈ વિરોધ નોંધાવ્યો છે.…
ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ,..કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ,..વાંચો કોણ છે આ અધિકારીઓ…
ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત…
અમદાવાદમાં પાંજરાપોળ અને પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે ૧૮૫ કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી
• ૬૫૨ મીટરનો ફ્લાય ઓવર બ્રિજ પાંજરાપોળ જંક્શન પર અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડના ખર્ચે નિર્માણ થશે.…
૧૯મી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો અમદાવાદમાં શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિ ત્રિદિવસીય મીટમાં દેશના વિવિધ રાજ્યોના ૬૧૬ જિલ્લાઓના સાડા પાંચ હજારથી…