જય ભોલે, શંકર બોલે, ભક્તો ડોલે, કોઈના આવે તારા તોલે,

બે વર્ષથી વધારે સમયથી કોરોના ના કારણે મંદિરો, હોટેલો, બહાર ફરવા નું થી લઈને તમામ જગ્યાએ…

GJ-18 મનપાના સફાઈ કામદારો સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર, નૌસાદ સૌલંકી, રૂત્વિક મકવાણા, દ્વારા ધરણા

મનપાના સફાઈ કામદારોના ધરણા યથાવત છે. સેકટર ૧૨ ખાતે મોટી સંખ્યામાં સફાઈકમદારો ઉમટ્યા હતા. અને ધરણાના…

ચ-૩ સર્કલ રમશે ગુજરાત, જીતશે ગુજરાત, હવે નીલગાયો થકી ચરશે ગુજરાત, વાહન ચાલકોના હાડકા ભાગશે ગુજરાત,

ગુજરાતમાં નીલગાયો ની સંખ્યા સતત વધી રહી છે, જંગલોમાં સિંહો વાઘને શિકાર ન મળતા હાડકા જાેવાઇ…

કૉંગ્રેસના દિનેશ શર્માએ આજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

  અમદાવાદ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ અને બહુચરાજી કોંગ્રેસના…

ભારતે યુક્રેન સાથે સંકલન કરી રેસ્ક્યુ ફ્લાઈટ શરુ કરાવી : 100 જેટલા યુવાઓ મોડી રાત્રે મુંબઈ અને દિલ્હી આવી પહોંચશે : જીતુ વાઘાણી

ભાજપને ગુજરાતમાંથી ઉખેડી ફેંકવા માટે રપ સારા નેતાઓની જરૂર છે : રાહુલ ગાંધી

દ્વારકા ……. ગુજરાતી ભોજન આરોગ્યું :  તમામ શકિત કામે લગાડીને કોંગ્રેસની વિચારધારાને વધુ આગળ લઇ જવી…

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય

આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે ,ત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી શું સૌને…

દુધરેજ વડવાળા મંદિરનાં વિકાસ માટે સરકાર દ્વારા રૂા.3 કરોડની ફાળવણી

સુરેન્દ્રનગર શહેરમાં રબારી સમાજના આસ્થાકેન્દ્ર સમાન દુધરેજ વડવાળા મંદિર આવેલુ છે. આ મંદિરના વિકાસ માટે તૈયાર…

અમદાવાદ અને જામનગર મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામો માટે કુલ રૂ. ૭૩૯ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

…………….. *સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના અન્વયે આંતરમાળખાકીય વિકાસ કામોમાં અમદાવાદને ર૩૮ કામો માટે રૂ.…

ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દર્શનનું સફળ પરિણામ છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

  ગરીબોને ગરીબીના અભિશાપથી બહાર લાવી સ્વમાનભેર આત્મનિર્ભરતાથી જીવતા કરવા ગરીબ કલ્યાણ મેળાઓ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇના દિશા-દર્શનનું…

યુક્રેઇનમાં ફસાયેલા ગુજરાતી છાત્રોને સલામત રીતે વતન પરત લાવવા રાજય સરકાર સતત પ્રયત્નશીલઃ જિતુભાઇ વાઘાણી

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલા ફૂંકાઈ ચૂક્યું હતું અને ગુરૂવારે યુદ્ધ શરૂ…

શહેરમાં ટુ વ્હીલર વાહનોના મીરર ગ્લાસ ચોરતી ગેંગ સક્રીય,

GJ-18 ના કોર્ટ કચેરી, સે-૧૨, મહાનગરપાલીકા અને જ્યાં કેમેરા ન લગાડેલા હોય ત્યાં હમણાં ટુ વ્હીલર…

ગરીબ કલ્યાણ મેળો કે અમીર કલ્યાણ મેળો ? સોનાની ચેન, મોંઘા મોબાઈલ, કાર લઈને લાભાર્થીઓ ચીજવસ્તુઓ લેવા ઉમટ્યા

ગુજરાતમાં ભાજપનું ૨૭ વર્ષથી એક હથ્થું શાસન છે ,પણ હા ,વિકાસ ના કામો ગરીબથી લઈને છેવાડાના…

પથિકાશ્રમ કોન્ટ્રાક્ટર દ્વારા મનપાની ફૂટપાથો ઉલાળીને જમીન પર કબજાે કરવા કવાયત તેજ

ગુજરાત સરકાર દ્વારા ઘણી જ જગ્યાઓ પ્રાઇવેટ કરણ કરીને અમુક વર્ષ પરંતુ ભાડા પટ્ટે ચલાવવામાં આપવામાં…

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના કૌશલ્યો વિકસાવવા માટે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી વચ્ચે એમઓયુ

રાજ્યના વિધાર્થીઓ અને યુવાનોમાં સર્જનાત્મકતા અને STEM (Science, Technology, Engineering, Mathematics) શિક્ષણને પ્રોત્સાહન આપવા આજ રોજ…