રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન…
ગરીબ કલ્યાણ મેળાએ ‘‘ગરીબીમાં હવે નથી જ રહેવું’’ એવું સ્વાભિમાન અને નવી શક્તિ ગરીબોને આપી છે- :મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં…
સ્કાયલાર્ક લેન્ડ કંપનીના સભ્યો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી ફરાર
ગુજરાતમાં દર મહિને એકાદ બે કંપનીના ઉઠમણા થાય છે, ત્યારે આટ આટલું અખબારોમાં આવ્યા પછી પણ…
ચૂંટણીપંચમાં ચા, પાણી, ડીજે, મંડપનાં ખર્ચની તપાસનો ભાજપમાં સોપો, થશે પોપો? બિલો રજૂ કરનાર મુગેમ્બો કોણ?
GJ-18 મનપા દ્વારા યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ૪૧ ઉમેદવારોને એકસરખો ખર્ચ અને રકમ પણ ૧,૩૩,૩૮૦ ચૂંટણીપંચમાં રજૂ…
કિરપાલસિંહ બન્યા ભાજપનો પાવરફુલ કંચો,
રાજપૂતસમાજનો યુવા ચહેરો અને હરહંમેસા સેવાકાર્યમાં જાેડાયેલા કિરપાલસિંહ ભાજપમાં જાેડાતા ઉત્તર ગુજરાત તથા માણસા પંથકથી લઈને…
SGSTની કાર્યવાહી : રૂ.૭૬૨ કરોડના બોગસ બિલિંગ થકી રૂ.૧૩૭ કરોડની ખોટી વેરાશાખનુ કૌભાંડ : ATS દ્વારા ભાવનગરના નિલેશ પટેલની ધરપકડ
અમદાવાદ ભાવનગર માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત ATSએ…
હીરાની પરખ ઝવેરી જાણે,C.R. ઉર્ફે ઝવેરી કોંગ્રેસનો અંટો લઇ ગયા
ગુજરાતમાં અત્યારે ભાજપમાં પ્રવેશવાની ફેશન ચાલી છે, પણ ભાઈ ભાજપમાં ૪૦ વર્ષથી જૂના કાર્યકરો બૂમો…
વાદ નહીં, વિવાદ નહીં પ્રજાને વ્યસન મુક્તિ કુરિવાજાે દૂર કરવું એ જ મારું લક્ષ્ય ઃ અર્જુનસિંહ ચૌહાણ
ભાજપમાં એવા ઘણા જ મંત્રીઓ ધારાસભ્યો લઈને કરોડપતિ છે પણ ગુજરાતના કેબિનેટ મંત્રી મોટી મોટી મુછો…
એક ફૂલ દો માલી, સુબહ ભરી શામ કો ખાલી, ત્યારે તસવીરમાં લારી ખેંચતી મહિલાને તેના બે…
જયરાજસિંહ બાદ AMC વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ
અમદાવાદ ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે. એક પછી એક નારાજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં…
સરકાર દ્વારા કરેલી બદલીઓને ન ગાંઠતા ડે. કલેક્ટરો, ૫૦% ઉક્ત સ્થળે હાજર નહીં રહી ને વટથી અગાઉની જગ્યાએ અડીંગો જમાવ્યો
ગુજરાતમાં સરકાર તથા કાયદા મંત્રી આવ્યા બાદ ઘણા જ સુધારા કામોમાં થયા છે. કલેકટર કચેરીથી લઈને…
‘તમારા માતા – પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’
ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને…
લાખો બાળકોને જમાડનારા મધ્યાહન ભોજનના કર્મચારીઓની કફોડી હાલત, ૯૪ હજાર કર્મીઓના પડતર પ્રશ્નને વારંવાર ખો…
ગુજરાતનું એક એવું તંત્ર છે, જેમાં રસોઇયાથી લઇને અનેક મધ્યાહન કર્મચારી તરીકે જાેડાયેલા કર્મીઓનો પગાર જે…
કોંગ્રેસનો કંચો CR લઇ ગયા, હીરાની પરખ ઝવેરી જાણે,
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. આજે કોંગ્રેસના…
આદમી હું, આદમી સે પ્યાર કરતાં હું, ત્યારે તસ્વીરમાં દાદા થેળી ઉંચકવાની આ…