મોટી કંપનીનો જોબ અને રેપ કાંડ, છોકરીઓને ઊંઘની ગોળીઓ આપીને રાતે થતો બળાત્કાર

મૂળ ગુજરાતના સુરતમાં મુખ્યાલય ધરાવતી અને બિહારમાં ઘણે ઠેકાણે બ્રાન્ચ ધરાવતી એક મોટી કંપનીનો જોબ અને…

આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં આજે એટલે…

લગ્ન બાદ દિકરાને સાસરે વળાવવાનો રિવાજ, વાંચો કયા ગામમાં છે આવી પ્રથા..

લગ્ન બાદ દીકરી સાસરે જતી હોય છે અને સાસરું જ તેનું ઘર હોય તેવી એક પરંપરા…

કફ બનવાનું કારણ ફક્ત ઠંડુ ખાવુ-પીવું જ નથી, અને જો કફ થાય તો આ પાંદડાં ખાવા અકસીર ઈલાજ…

કફ બનવો હંમેશા કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત નથી હોતો. શરીરના સારા કામકાજ માટે થોડો કફ જરૂરી…

બેંક કર્મચારીને ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવ્યો, વિડીયો જોઇને સૌ કોઈ હતપ્રભ,…

સોશિયલ મીડિયા પર અચાનક મૃત્યુના ઘણા વીડિયો વાયરલ થયા છે. કેટલાક વીડિયો એટલા ભયાનક દેખાતા હતા…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૨૯મી જૂન, શનિવારે યોજાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત…

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરી અને માહિતી નિયામકશ્રીએ ચાણસોલ અને ડભાડ ગામના બાળકોનું શાળા નામાંકન કરાવ્યું

કન્યા કેળવણી મહોત્સવમાં ડભાડ અને ચાણસોલ ગામે ઉપસ્થિત ધારાસભ્યશ્રી સરદારભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશનું સૌથી…

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી…

GJ – 18 નાં ખરાબ રોડ રસ્તા ચોમાસામાં ના બને તો આ યુવાનનો વિડીયો જોઇને કંઇક શીખો…

Gj 18, ચ 2 પાસે મેટ્રો ટ્રેનના સ્ટેશનની નીચે રોડ રસ્તા તૂટ્યા, ગાબડું પણ પડ્યું, જુઓ ફોટા

Gj 18 ખાતે હજી વરસાદ જોઈએ એવો પડ્યો નથી, ત્યારે નજીવા વરસાદમાં મેટ્રો રેલ ના સ્ટેશનની…

નીટ પરીક્ષા પેપરલીક : ગોધરાની જલારામ ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સામે તપાસ એજન્સી ગંભીરતાથી તપાસ કેમ કરતી નથી ?:ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીશ્રી…

સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષાકક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો

અમિતસિંહ ચૌહાણ દ્વારા ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ હવે ઓપીડીમાં લાઈનમાં ઊભા રહેવું નહીં પડે :…

મુખ્ય સચિવ રાજકુમાર અને માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલની ઉપસ્થિતિમાં  માણસાની આજોલ ગામની પ્રાથમિક શાળામાં  શૈક્ષણિક કારકિર્દીનો ઉત્સાહભેર પ્રારંભ 

વિકસિત ગુજરાત’ થકી જ ‘વિકસિત ભારત’નું લક્ષ્ય સિદ્ધ થશે : મુખ્ય સચિવ રાજકુમાર ‘નમો સરસ્વતી વિજ્ઞાન…

GJ-18 મનપા એટલે હેરાન પરેશાન થવાનો ટેક્સ? નોટિફાઇડ શું ખોટું હતું? સ્માર્ટસીટીની લ્હાય માં મકાનો કરતા ઝૂંપડા વાસીની દશા સારી,

GJ-૧૮ એટલે આખા ગુજરાતનું જમાદાર કહેવાય, ત્યારે વર્ષો પહેલાં નોટિફાઇડ એરીયા કચેરી gj-૧૮ શહેરને સાંભળતું હતું…

બંટી ઔર બબલી જેવું કામ કરતાં મામા ભાણિયાની જોડીનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો

મંદિર જવાનો રસ્તો પૂછવાનાં બહાને એકલ દોકલ રાહદારીઓને સ્પ્રે છાંટી અર્ધ બેભાન જેવા કરી દાગીના સહિતનો…