400 પારનો નારો કરનારી ભાજપ EVM અને મેચ ફિક્સિંગ વગર 180 સીટો પાર કરી શકતા નથી : દેશમાં નિષ્પક્ષ ચૂંટણી નથી થઈ રહી, વડાપ્રધાન મોદી દેશમાં લોકશાહી નથી ઈચ્છતા : કૉંગ્રેસ
રાહુલ ગાંધીએ કહ્યું કે જો જનતા પુરી તાકાતથી વોટ નહીં આપે તો ભાજપનું મેચ ફિક્સિંગ સફળ…
અમદાવાદમાં 3 જગ્યાએ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું, દ્વારકામાં ઘરમાં આગ લાગતાં 4 લોકો ભડથું થઈ ગયા…
રાજ્યમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ અને દેવભૂમિ…
સનાતનનો રણટંકારઃઐતિહાસિક રીતે ન્યૂયોર્કનું ટાઈમ્સ સ્ક્વેર ‘જય ઉમિયા’ના નાદથી ગુંજી ઉઠ્યું,અમેરિકાના 13 સ્ટેટના 600 NRIએ ટાઈમ્સ સ્ક્વેર પર વિશ્વઉમિયાધામની પ્રસ્તુતિ નિહાળી
ટાઈમ્સ સ્ક્વેર પર સતત 5 મિનિટ પ્રસ્તુતિ કરનાર વિશ્વઉમિયાધામ પ્રથમ મંદિરઃ શ્રી આર.પી.પટેલ રામમંદિર બાદ હવે…
તટરક્ષક કમાન્ડર (પશ્ચિમી સી-બોર્ડ) અધિક મહાનિદેશક કે.આર. સુરેશ, PTM, TM, 31 માર્ચ 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત
પશ્ચિમી સી-બોર્ડે 184 લોકોના જીવ બચાવ્યા છે. 26 સફળ તબીબી સ્થળાંતરણ કર્યા છે અને પશ્ચિમી સમુદ્ર…
ગાંધીનગરમાં જમાઈને માર મારવા અને દિકરીનું અપહરણ કરવા સસરાએ ગુંડા મોકલ્યા…
ગાંધીનગરના યુવાનને પ્રેમ લગ્ન કરવા બદલ માર ખાવાનો વખત આવ્યો છે. ગિફ્ટ સિટી ખાતે બે કાર…
ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં મામેરૂ ભરવા છેલ્લાં 4 વર્ષથી નામ લખાવતા ઈડરના ગાંઠેલ ગામના પરિવારનું ડ્રો માં નામ ખૂલ્યું
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળશે. રથયાત્રા દરમિયાન ભગવાનના મોસાળ માટે ભાવિકો વર્ષોથી રાહ જોતા…
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં માત્ર એક તણખલાથી આગ લાગતાં અફરા તફરી
મધ્યપ્રદેશના નરસિંહપુર રેલ્વે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રોકાઈ કે, તરત જ એક તેજ તણખલા…
ભાજપે પેટા ચુંટણીમાં પોતાનાં મુરતિયા ઉતાર્યા બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં તેના પત્તા ખોલશે, વાંચો કોંગ્રેસમાં કોણ ઉમેદવાર….
રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભાની સાથે સાથે આ વખતે ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણીની પેટાચૂંટણી પણ…
પોરબંદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા સામે કોણ?? વાંચો
એક સમયના કોંગ્રેસના પૂર્વ નેતા તથા પ્રદેશ પ્રમુખ એવા અને ધારાસભ્ય પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કોંગ્રેસમાંથી…
વિજાપુરની પેટા ચૂંટણીમાં સીજે ચાવડા સામે ભરત પટેલ અથવા અમિતાબેન પટેલ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઉતારશે
ગુજરાતમાં કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસે પોતાના ઉમેદવારો પેટા ચૂંટણીમાં ઊભા રાખવા…
કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનાં નકુચા તોડી ત્રણ તસ્કરો આભૂષણો ચોરીને ફરાર
ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર…
એસીબીએ શિવ બાલકૃષ્ણ પાસેથી રૂ. 100 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ કથિત રીતે જપ્ત કરી
આપણા દેશમાં કાળું નાણું રાખવા વાળા પર ઇડી અને એસીબી ચાંપતી નજર રાખે છે અને જયારે…
રિયલ એસ્ટેટ કાયદાના હિસાબે બિલ્ડરે જે-તે બિલ્ડીંગ કે મકાન ફરીથી બનાવી આપવી પડે
સામાન્ય માં જીવનમાં એક જ વખત ઘર ખરીદે છે કે બનાવે છે અને તેમાં જીવનભરની કમાણી…
આ જિલ્લો નશાની લતના મામલે સતત આગળ, મહિલા ઘરે જ બનાવતી હતી MD ડ્રગસ્
રાજસ્થાનનો જોધપુર જિલ્લો હંમેશા તેના સ્વાગત સત્કાર માટે જાણીતો છે. પરંતુ રાજસ્થાનનો આ જિલ્લો નશાની લતના…
અમદાવાદમાં આજે GT VS SRH: હૈદરાબાદ ની ટીમે ટોસ જીતી બેટિંગ લીધી, ક્રિકેટરસિકોની ભીડ
અમદાવાદ આજે 31 માર્ચે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL-2024ની ગુજરાત ટાઇટન્સ અને…