જૂની પેન્શન ચાલુ કરવા મોટી સંખ્યામાં કર્મચારીઓ gj 18 ખાતે આંદોલન કરવા ઉમટ્યા, જુઓ વિડિયો
ચૂંટણી જાહેર થવાની ગણતરીના દિવસ બાકી છે ત્યારે અનેક લોકો પોત પોતાની માંગણીઓ લઈને સચિવાલય તરફ…
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે
ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે 16 માર્ચે પ્રેસ કોન્ફરન્સ…
22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાશે : અંબાલાલ પટેલ
ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે…
ચ- 0 પાસે ભંગારમાં આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી રાહતનો દમ લીધો
ગાંધીનગરના ચ- 0 સર્કલ નજીક મેટ્રો સ્ટેશન નજીક ભંગારનાં સામાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ફરજ…
ત્રણ ભાઈઓ બહાર ગામ ગયા અને ત્રણેય ભાઈઓના ઘરમાં તસ્કરો હાથફેરો કરી ગયા …
માણસા તાલુકાના બોરૂ ગામના એક કુટુંબનાં ત્રણ ભાઈઓનાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ એક મકાનમાંથી સોના…
ભાજપની બે મહિલા નગર સેવક સસ્પેન્ડ, ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં, જરાય ચલાવી નહીં લેવાય, આવાસ કૌભાંડ, વાંચો વિગતવાર
જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓનું કામ જનતાની સેવાનું હોય છે. પરંતુ એવા ઘણા નેતાઓ હોય છે જે સેવા…
રાજ્ય સરકાર દ્વારા 14 જેટલાં અધિકારીઓને બઢતી આપવામાં આવી.. વાંચો લિસ્ટ….
GAS(Jr. Scale) to GAS(Sr. Scale) Promotion Notification Date-14.03.2024 (PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક…
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના 65 ડીવાયએસપીની બદલી, વાંચો લીસ્ટ…
DySP Transfer Order 14.3.2024 ( PDF ડાઉનલોડ કરવા ઉપર આપેલી લીંક પર ક્લીક કરો) લોકસભા ચૂંટણી…
બોટાદ ખાતેથી ભેળસેળયુક્ત મરચા પાવડર બનાવતી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
*બોટાદની પેઢી ખાતેથી રૂ. ૪.૮ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક…
CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ,પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે:ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
*ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ* ******** *કેન્દ્ર સરકાર દ્વારા CAA કાયદાના અમલ બદલ…
કેન્દ્રમાં સરકાર આવતા જ યુવાનો માટે કોંગ્રેસ પાર્ટી અતિ મહત્વપૂર્ણ પાંચ વચન આપ્યા તેનો અમલ કરશે : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા
કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સરકાર બનતા જ 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અમદાવાદ લોકસભાની ચૂંટણીના…
ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ,ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું અભિવાદન કરતાં વિવિધ જિલ્લાના CAAના લાભાર્થીઓ
CAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ,પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે:ગૃહ…
બોટાદની પેઢી ખાતેથી રૂ. ૪.૮ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી કોશિયા
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા અમદાવાદ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.…
ટાઇમ્સ નાઉ સરવે : NDAને 358થી 398 જ્યારે INDIA ગઠબંધનને 110થી 130 બેઠકો મળશે,કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ત્રીજી વખત બહુમતી સાથે સરકાર બનશે
નવી દિલ્હી લોકસભાની ચૂંટણીની આગામી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે ત્યારે ટાઇમ્સ નાઉ…
આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી,તમામ જિલ્લાઓમાં તથા રાજ્યકક્ષાએ ઉચ્ચ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી ૪૬૦ થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી અને છેલ્લા બે મહિનામાં ૧.૩૨…