કોઠીયા હોસ્પિટલમાં નિરવભાઈ ડી.ખુંટ ( PUSHP GROUP ) ૫૧ લાખ રૂપિયા આપી ટ્રસ્ટી તરીકે જોડાયા
કોઠીયા હોસ્પિટલ અને સમગ્ર ટ્રસ્ટીગણે તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા …………. અમદાવાદ…
અમિત શાહની અધ્યક્ષતામાં HLC દ્વારા છ રાજ્યોમાં રૂપિયા 3,063.21 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજુર
નવી દિલ્હી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ…
મુન્દ્રામાં વર્ષો જુના આંકડા બંધ કરાવનાર પીઆઇ મિતેષ બારોટનું કોંગ્રેસે શાલ ઓઢાડી સન્માન કર્યું
મુન્દ્રા મુન્દ્રામાં શહેર કોંગ્રેસે વર્ષો જુના આંકડા બંધ કરાવવા મુદ્દે પીઆઇ…
રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે તા.૩ થી ૯ જાન્યુ. વેક્સિનેશનની ખાસ મેગા ડ્રાઇવ યોજાશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર કોવિડ-૧૯ની સાંપ્રત પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકની વિગતો આપતા…
ભાજપ સરકાર ઉત્સવો યોજી કોરોનાના કેસ વધારવાનું કામ કરી રહી છે : અર્જુન મોઢવાડિયા
અમદાવાદ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજયની ભાજપ સરકાર એકબાદ એક સરકારી…
આવકવેરા વિભાગે રાજસ્થાનના બે બિઝનેસ જૂથ પર દરોડા પાડી રૂ.૩૦૦ કરોડનું કાળું નાણું પકડ્યું
અમદાવાદ આવકવેરા વિભાગે રાજસ્થાનના બે બિઝનેસ જૂથ પર દરોડા પાડી રૂ.૩૦૦…
તંત્રની વાતોના તુક્કા સામે હવે ભુક્કા કાઢો, અકકડ કરશો તો તંત્ર સામે પક્કડ પકડશો,
ગુજરાતનું કહેવાતું GJ-18 અલગ પ્રકારની ધરીથી રચાયેલું છે,ત્યારે વિધાનસભામાં ભાજપની સરકાર હોવા છતાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ…
ખાદ્ય તેલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપવા માટે તેમના ઉત્પાદનોની MRPમાં 10-15 ટકાનો ઘટાડો કર્યો : SEA
અમદાવાદ વાસ્તવમાં, ખાદ્યતેલની ઘણી મોટી કંપનીઓએ ખાદ્ય તેલની મહત્તમ છૂટક…
મહેસાણા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેર નું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મેહસાણા NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા…
સુશાસન સપ્તાહ’’ નિમિત્તે કાલે કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લા મથકોએ ખેડૂતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે
જામનગર ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપાયીના જન્મ દિવસ-૨૫ ડિસેમ્બરને કેન્દ્ર…
જીવરાજ બ્રીજનો એક બાજુનો ભાગ વાહન વ્યવહાર માટે ૧૦મી જાન્યુઆરી સુધી બંધ રહેશે : સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક
અમદાવાદ અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક, મયંકસિંહ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે અમદાવાદ…
વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય અને યુનિફોર્મની મૂળ ભાવના જળવાય એ માટે દરેક વિદ્યાર્થીને બે-બે જોડી યુનિફોર્મ આપવા આપની માંગ
સુરત બજેટ-સભામાં નક્કી થયેલ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી પ્રતિ વિદ્યાર્થી ફક્ત એક જ…
તંત્રની વાતોના નહીં ચાલે તુક્કા, હવે ભ્રષ્ટ્રાચારીઓના કાઢીશું ભુક્કા,
રાજુ બનગયા જેન્ટલમેન, રાજુનું ભ્રષ્ટ્રાચાર સામે વાગ્યું વાઝુ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા દક્ષિણ મામલતદાર…