ગુજરાતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ડા ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા નોટિસ

સચીન GIDC ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં…

ગાંધીનગર એસઓજીએ ચેઇન સ્નેચિંગ, બાઈક ચોરી અને મોબાઈલ ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી દીધો

ગાંધીનગર જિલ્લાનાં કલોલમાં 15 મી ઓગસ્ટના રોજ રાહદારી મહિલાનાં ગળામાંથી સોનાના દોરાની તફડંચી કરનાર રીઢા ચેઇન…

ગાંધીનગરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાથી મુક્તિ અપાવવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી ખુદ મેદાનમાં

ગાંધીનગરમાં છેલ્લાં ઘણાં સમયથી વકરેલી ટ્રાફિકની સમસ્યાથી નગરજનો અને રાહદારી વાહનચાલકોને મુક્તિ અપાવવા માટે જિલ્લા પોલીસ…

ચરેડી ઇન ગાંધીનગરના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ

કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગ ઓફ ઓલ્ડ કંમ્પાઉન્ડ વોલ, શેડ એન્ડ અધર મિસેલેનીયસ વર્ક એટ પાટનગર યોજના પેટા…

કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાની આશા

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં સરકાર તરફથી સારા સમાચાર મળવાના છે. કર્મચારીઓ માટે આ સમાચાર ડીએ વધારા…

ગુજરાતીને વધારાની ભાષા તરીકે ઉપયોગમાં લેવાની મંજુરી આપવાની દાદ માંગતી જાહેર હિતની અરજી હાઈકોર્ટે રદ કરી

ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં ગુજરાતીને વધારાની ભાષા તરીકે ઉપયોગમાં લેવાની મંજુરી આપવાની દાદ માંગતી જાહેર હિતની અરજી…

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હેડ કોન્સ્ટેબલ પાણીપુરીની લારીવાળા પાસેથી દરરોજના ત્રણ રૂપિયાની લાંચ માંગતો

અમદાવાદમાં લાંચ માંગવાનો એક અનોખો કેસ સામે આવ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હેડ કોન્સ્ટેબલ પાણીપુરીની…

ભારત ઓક્ટોબરમાં શરૂ થતી આગામી સિઝન માટે મિલોને ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદી શકે છે

ત્રણ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વરસાદના અભાવે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે, ભારત ઓક્ટોબરમાં શરૂ થતી…

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવીના હનીટ્રેપના પ્રકરણમાં આરોપીઓએ બે સીપીયુ તથા એક લેપટોપ સહિત અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હોવાનો પર્દાફાશ

આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ. ગઢવીના હનીટ્રેપના પ્રકરણમાં આરોપીઓએ બે સીપીયુ તથા એક લેપટોપ સહિત અન્ય સાધનોનો…

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડ બાદ બોગસ વીમા પોલિસી કલમ કૌભાંડ પકડાતાં ચકચાર

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડ બાદ બોગસ વીમા પોલિસી કલમ કૌભાંડ પકડાતાં ચકચાર મચી ગઇ છે. કપડવંજ…

રાહુલ ગાંધી મહારાજા રણજીતસિંહ ગાયક્વાડનો બંગલો જોવા ગયા

રાહુલને બંગલો ફાળવાયા બાદ 15 દિવસમાં તેણે તેની સંમતી આપવી જરૂરી હતી પરંતુ તે સમય મર્યાદા…

ગાંધીનગર ખાતે 28 ઓગસ્ટે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકનું આયોજન : અમિત શાહ આવશે

ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આગામી 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે.…

કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં બાઈકર્સ બારમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત

CBS લોસ એન્જલસે જણાવ્યું છે કે કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં બાઈકર્સ બારમાં ગોળીબારમાં 5 લોકોનાં મોત થયા…

મોટો હોય કે નાનો, તું તડાક પણ થાય, એ જ ગામડાનું જીવન…જુઓ વિડીયો

નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ : શક્તિસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ  શક્તિસિંહ ગોહિલ • ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ…