આ પ્રોજેક્ટથી વટવા ઔદ્યોગિક વિસ્તાર વેસ્ટ વોટરના નિકાલ અંગેના ૧૦૦ ટકા નોર્મ્સનું પાલન કરતો વિસ્તાર બની જશે;મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

              મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ.…

રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય

કોરોનાની લહેર ધીમી પડી છે પરંતુ શાંત નથી થઈ,લોકો માસ્ક પહેરવા અને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સહિતની…

આગામી વિધાનસભાની ચૂંટણી વિજયભાઈના નેતૃત્વ હેઠળ યોજવાનો દ્રઢ નિર્ધાર

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભાજપના નેતૃત્વમાં પરિવર્તનની અફવાઓએ ભારે જાેર પકડયું હતું એમાં પણ અમિતભાઈ ના…

GJ-૧૮ મીનાબજાર ખાતે ગેસ કીટ કનેક્શનનું કારખાનું જીવતા બોમ્બ સમાન

GJ-૧૮ ખાતે રાજ્ય સરકારે દરેક નાનાશ્રમજીવી વેપારીઓ માટે ચીપ ટાઇપની દુકાનો બનાવીને પોતે અત્મનિર્ભર બને અને…

ગુજરાતમાં નાના મોટા ધંધાર્થી વેપારીઓ ખતમ થવાના આરે… માત્ર નોકરીયાત અને ઉદ્યોગપતિઓ જ મજા કરશે…

કોરોનાની મહામારી બાદ ભયાનક અને બિહામણું મિત્ર દેશમાં જે જાેવા મળી રહ્યું છે, તેમાં મોટાભાગના વેપારીઓની…

ગુજરાતમાં ૧૦ IAS 4 IPS વયનિવૃત્તિ આરે, અનેક જગ્યા ઓ ખાલી,

          ગુજરાત સરકારમાં સાત મહિનામાં ૧૦ આઇએએસ અને ચાર આઇપીએસ ઓફિસરો વયનિવૃત્ત…

LCB -૨ ની કડક કાર્યવાહી થી કોર્ટે પણ બસ્તી ગેંગના જામીન ના મંજુર કર્યા

અમદાવાદ ની બસ્તી ગેંગને સોપારી આપી પૈસા કઢાવવાનો હવાલો આપનાર બે સુત્રધાર તેમજ આખા શેહેરમાં ચર્ચિત…

લોકડાઉન માં કન્ટેમેન્ટ ઝોન માં બાંધેલા લોખંડીયા ફાટકો હવે તો કાઢો ?

                     GJ -૧૮ ખાતે કોરોનાની મહામારી આવી…

GJ-૧૮ ખાતે ગેરકાયદે દબાણોના ફાટ્યા રાફડા, મનપાનો કોઇ જ ડર નહીં,

GJ-૧૮ હવે અમદાવાદને અડવા આવી ગયું છે. ટૂંકાજ વર્ષમાં અમદાવાદને ટચસ્ક્રીન થાય તો નવાઇ નહીં, ત્યારે…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી પ્રેરિત સુજલામ-સુફળલામ જળ અભિયાન ચોથું ચરણ તા.૧ એપ્રિલથી ૧૦ જુન ૨૦૨૧ સફળતાપૂર્વક સંપન્ન

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વને પરિણામે સુજલામ સુફલામ જળ અભિયાનને ચોથા વર્ષમાં મળેલી સફળતા અભૂતપૂર્વ રહી…

GJ-૧૮ ન્યુ, ગંદકીથી ખદબદતું કાદવ-કીચ્ચડની નગરી બન્યું

GJ-૧૮ હવે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. ત્યારે જુનું- GJ-૧૮ એટલે ૧ થી ૩૦ સેક્ટરનો સમાવેશ…

GJ-૧૮ ખાતેની કલેક્ટર કચેરીએ અરજદારો માટે શેડ નાંખતા હાશકારો, અનેક અરજદારોના કલેક્ટરને આર્શીવાદ મળ્યા,

GJ-૧૮ કલેક્ટર કચેરીએ રોજબરોજ હજારો અરજદારો પોતાના કામો લઇને આવતાહોય છે. ત્યારે GJ-૧૮ ના તાલુકા એવા…

ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ

ગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ…

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોના…

ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડાની મુલાકાત લેતા દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

ગુજરાતની મુલાકાતે આવેલા દેશના ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત…