ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે:
Chaitar Vasava Bail: દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા…
હાશ! ટેન્કર ચાલકને રાહત: ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 13 દિવસ બાદ ટેન્કર અંગે મોટો નિર્ણય
આણંદ: આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 13 દિવસ વીતી ગયા હોવા છતાં, બ્રિજ પર લટકી…
ભારતીય દંપત્તીને નામે આખુ અમેરિકા રોવે છે, ધોળિયાઓના કરોડો રૂપિયા પડાવી લીધા
સિદ્ધાર્થ મુખર્જી અને તેમની પત્ની સુનિતાની અમેરિકાના ઉત્તર ટેક્સાસમાં 33 કરોડ રૂપિયાના ગોટાળાના આરોપસર ધરપકડ…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો : ગુજરાતનાં લોકોના સુખ, સલામતી, સમૃદ્ધિ અને સંવૈધાનિક અધિકારોની રક્ષાના સંકલ્પ સાથે સૌ કોંગ્રેસી વિચારધારાના વાહકો સંકલ્પબદ્ધ બન્યા
અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે…
કેન્દ્રીય ગૃહમંત્રીની કડક સૂચના બાદ પ્રભારી મંત્રીએ હોદ્દેદારો, તંત્ર સાથે બેઠક બાદ ઝડપી વિકાસ કાર્યો માટે ખાસ એક્શન પ્લાન gj 18 નો તૈયાર કરવા પાવરફુલ હોંકારો
કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર સાંસદ શ્રી અમિતભાઈ શાહની સુચનાથી પ્રભારી મંત્રી…
ઉપરવાસમાં સારા વરસાદથી ધરોઇ ડેમ 76 ટકા ભરાયો
ઉપરવાસથી સાબરમતી નદીમાં સતત પાણીની આવક ચાલુ જ રહેતા સંત સરોવરમાંથી સતત 11 દિવસે પણ…
નિર્ણય:સ્ટાફ નર્સની ભરતીના નિયમોમાં ફેરફાર કરાયા
ગાંધીનગર શહેરમાં આરોગ્ય સેવાને સુદ્રઢ કરવાની કામગીરી પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકાની…
શહેરમાં 188 ભયજનક આવાસને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી
ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન જર્જરિત આવાસો તૂટી ન પડે તે માટે તેને ખાલી કરાવવા…
વેરાની વસૂલાત:પાણી વેરાના બાકીદારોને નોટિસ આપવા કવાયત
ગાંધીનગરમાં પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી વિતરણ અને ગટર વ્યવસ્થાની કામગીરી કરવામાં આવે છે જેની…
બેઠક:પંચાયતની સામાન્ય સભામાં 12.50 કરોડના વિકાસના કામોને મંજૂરી અપાશે
જિલ્લા પંચાયતની વર્તમાન બોડીને ખેડુતોની ચિંતા જ નથી તેમ ધમાસણા સીડ ફાર્મમાં બિયારણ ઉગે…
પસંદગી:મેડિકલ કોલેજમાં 2 એડિશનલ ડીન, 1 એડિશનલ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ મૂકાયા
ગાંધીનગર મેડિકલ કોલેજના અધિક ડીન તરીકે બે તબીબોને અને સિવિલ હોસ્પિટલના અધિક તબીબ અધિક્ષક તરીકે…
દહેગામમાં સૌથી ઓછી 7.8 ટકા વેરાની વસુલાત
નાણાંકિય વર્ષના અંતે ગ્રામ પંચાયતોમાંથી વેરાની વસુલાત 100 ટકા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા…
નવી ઢોર નિયંત્રણ પોલીસી માત્ર કાગળ પર:સરગાસણમાં મંદિરે જઇ રહેલી મહિલાને ગાયે શિંગડે ચઢાવી, પેટમાં 40 ટાંકા આવ્યા
ગાંધીનગરમાં ઢોર નિયંત્રણ પોલીસીના અમલ વચ્ચે સરગાસણમાં મંદિરે જઇ રહેલી મહિલાને ગાયે અડફેટે લીધી હતી…
શહેરમાં 10 જાહેર સ્થળ ઉપર ડ્રાય વેસ્ટ કલેક્શન કિઓસ્ક મૂકાશે
સ્વચ્છ સર્વેક્ષણમાં ગાંધીનગર શહેરમાં સફાઇ મામલે થયેલી કામગીરીની વિશેષ નોંધ લઇને ગાંધીનગરને સ્વચ્છતા સુપર લીગનો…
પર્યાવરણ બચાવવા ગાંધીનગર જિલ્લા પંચાયતનો નિર્ણય
ગાંધીનગર જિલ્લા પંચાયતે પર્યાવરણ જાળવણી માટે મહત્વનું પગલું ભર્યું છે. પંચાયતની કારોબારી સમિતિ અને સામાન્ય…