ભેળસેળિયાઓ સામે પ્રફુલ પાનસેરીયાનું તાંડવ, સુરત, ડીસા ખાતે શંકાસ્પદ ઘી લાખોનું જપ્ત, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોને સીધાઢોર કરવા મંત્રીની બાઝ નજર

  *ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુરત અને ડીસા ખાતે દરોડા પાડી રૂ.૩૫ લાખથી વધુનો…

પૂર્વ ડેપ્યુટી મેયર ના પરિવાર દ્વારા ધમાકેદાર 15મી ઓગસ્ટ ઉજવી,

gj 18 ખાતેના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તથા તેમના ધર્મપત્ની સોનલબા, તેમના પુત્ર 15 મી…

લાલ કિલ્લેથી PM મોદીનો મોટો સંદેશ! “હવે નાના સપના નહીં, મોટા સપના જોવાના છે”

80મા સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ રાષ્ટ્ર…

જુઓ વિડિયો, 2036 માં આ દાદાને ઓલમ્પિકમાં મોકલો, ગુજરાતનું નામ રોશન કરશે, યુવાનોને શરમાવે તેવા જુઓ કર્તવ્ય

રક્તદાન શિબિરો માટે નહીં, પણ યોગ શિબિરો માટે જીએસટી માફી : એએઆર

યોગ શિબિરોનું આયોજન ચેરિટેબલ પ્રવૃત્તિઓની વ્યાખ્યામાં આવે છે અને તેથી તેને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવે છે…

અમદાવાદમાં પૂર્વ કાંઠે ૧૩૦ કરોડ રૂપિયાના ઈમેજિકા એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવા અંગેનો નિર્ણય ૧૭ ઓગસ્ટે લેવાશે,સકારાત્મક પરિણામ બાદ આખરે બિલ્ડિંગ પ્લાન મંજૂરી પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે ઈમેજિકા ‘એન્ટરટેઈનમેન્ટ હબ’ સ્થાપવા માટે ટેન્ડર…

ઔડાની ૩૧૧મી બોર્ડ બેઠક : ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સને લઈ ૧૪ ટી.પી. સ્કીમો બહાર પાડવાનો નિર્ણય,૧૫ પ્લોટોનું ઈ-ઓક્શન દ્વારા વેચાણ,૨ આવાસ સ્કીમોના રિડેવલપમેન્ટ માટે મંજૂરી

નવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર તરીકે મીરાંત પરીખની નિમણૂક બાદ સૌપ્રથમ વખત 14 ઓગસ્ટના રોજ બોર્ડ બેઠક…

ફેઝ-3 મેટ્રો વિસ્તરણ : બોપલ, નેહરુનગરને મેટ્રો કનેક્શન મળશે, 2,825 કરોડ છે, જેમાં મુખ્ય ભાગોમાં ભૂગર્ભ ઉપયોગિતાઓને ખસેડવા માટે રૂ. 35.81 કરોડના ચાર ટેન્ડર બહાર પડાયા

વકીલ બ્રિજ-બદરાબાદ ૧૨.૩૮ કિમી લાંબો અને છ સ્ટેશનો ધરાવતો હશે જ્યારે નહેરુનગર-મલેક સાહેબાન સ્ટેડિયમ ૨૧.૬ કિમી…

અમિત શાહ સામે નિવેદન આપવું પડ્યું ભારે, રાહુલ ગાંધીને વિશેષાધિકાર ભંગની નોટિસ

રાહુલ ગાંધીને વિશેષાધિકાર હનનની નોટિસ: ગૃહમંત્રી અમિત શાહ સામે ટિપ્પણી કરવા બદલ ૨૮ ઓગસ્ટ સુધીમાં જવાબ…

ગુજરાતમાં વરસાદ બોલાવશે ભુક્કા! એકસાથે 6-6 સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી

રાજ્યમાં થોડા દિવસો માટે વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે ફરી એકવાર મેઘરાજા સક્રિય થવાના સંકેતો…

ભારત કયા-કયા દેશોને વીજળી વેચે છે? જાણો આનાથી દેશને કેટલી કમાણી થાય છે

બાંગ્લાદેશ હાલમાં ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પરિણામે, દેશના ઘણા ભાગોમાં લોકો 8-10 કલાક…

India GDP: ભારતીય અર્થવ્યવસ્થા ચોથા ક્રમ પરથી સરકીને છઠ્ઠા સ્થાને કેવી રીતે પહોંચી? મોટા મોટા દાવાઓનું શું થયું?

મોદી સરકારે સંસદને જાણકારી આપી કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં ચોથા સ્થાન પરથી સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી…

ઘરોમાં પડેલા 25 હજાર ટનથી વધુ સોના થકી અર્થતંત્રને બુસ્ટ આપવાનો સરકારનો માસ્ટર પ્લાન

કેન્દ્ર સરકાર અને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસો. દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને વધુ અસરકારક બનાવવા નવી…

પ્રેમિકા સ્વીટી પટેલે પત્ની તરીકેના હક માગતા PI અજય દેસાઈએ હત્યા કરી લાશ સળગાવી દીધી, અદાલતે આજીવન કેદની સજા ફટકારી

જૂન-2021માં સામે આવેલા સ્વીટી પટેલ હત્યા કેસમાં વડોદરાની કરજણ કોર્ટે (Karjan Court Vadodara) તત્કાલીન પીઆઈ અજય…

અલ નીનો તોડશે જૂના તમામ રેકોર્ડ! શું 2026ના અંતમાં આવશે 70 વર્ષની સૌથી મોટી કુદરતી આફત?

વિશ્વભરમાં હવામાન પેટર્ન ફરી એકવાર એક મોટા ખતરા તરફ ઈશારો કરી રહી છે. પેસિફિક મહાસાગરમાં એક…