ગુજરાત પોલીસની નવી પહેલ : દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે

અમદાવાદ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી…

વિનાશક ભૂકંપની આગાહી: બાબા બિગ્સે વિસ્ફોટક ભૂકંપ વિશે ચેતવણી આપી!

આજકાલ, ઘણા લોકો પોતાના ભવિષ્ય અને સમગ્ર વિશ્વમાં શું થઈ રહ્યું છે તે જાણવામાં રસ ધરાવે…

અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે આતંક અને તોડફોડ કરનાર આરોપી નું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, 4 ફરાર આરોપીની શોધખોળ ચાલુ

અમદાવાદ અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે લુખ્ખાઓએ જાહેરમાં…

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે.. નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી.. જાણો

ગઈકાલે મહાકુંભનું પહેલું અમૃત સ્નાન પૂર્ણ થયું. આ અમૃત સ્નાનમાં, નાગા સાધુઓએ પવિત્ર સંગમમાં સૌપ્રથમ ડૂબકી…

કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ (OWP) નિયમોમાં સુધારો કર્યો

કેનેડા કેનેડાની સરકારે આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ (OWP) નિયમોમાં સુધારો…

મહાકુંભ : સમાચારની હેડલાઇન બની સાધ્વી ગર્લ … લોકો તેને સુંદર સાધ્વી કહેવા લાગ્યા

હર્ષા રિછારિયા સંન્યાસીના વેશમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભમાં પહોંચ્યા, ત્યારે તેમણે તરત જ તેમના સાધ્વી…

સાધ્વી હર્ષા રિછારિયાના માતા-પિતાનો ચોંકાવનારો ખુલાસો

પ્રયાગરાજ પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની સુંદરતા અને ગ્લેમરના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હર્ષા રિછારિયાના…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન થઈ રહ્યું છે સાકાર : કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ આજે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે

નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ છે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર ગાંધીનગર કેન્દ્રીય ગૃહ…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે રાજ્યમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ :અમદાવાદ શહેર પોલીસ પરિવાર માટે અમદાવાદના ઘાટલોડિયા ખાતે આકાર પામશે અદ્યતન…

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં,મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો

રેખ્તા ગુજરાતીનો આગામી કાર્યક્રમ 19 જાન્યુઆરીએ ભાવનગરમાં યોજાશે:કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર…

રાજ્ય વેરા વિભાગની નકલી ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપનાર GST ઇન્સ્પેક્ટર વિપુલ પટેલ સામે તાત્કાલિક કાર્યવાહી

અમદાવાદ રાજ્ય વેરા વિભાગે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વિપુલ પટેલ સામે ત્વરિત કાર્યવાહી કરતાં તેમને સરકારી સેવામાંથી…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે કરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી

સોસાયટીના સભ્યો દ્વારા શાંતિનિકેતન સોસાયટીને સરસ- રંગબેરંગી પતંગો અને રંગોળીથી સજાવવામાં આવી અમદાવાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

ઉત્તરાયણમાં કાઇપો…. છે…. કાઇપો… છે… માં 10 લોકોનાં ગળા કપાયા….

રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે. દોરીથી 10 લોકોના ગાળા કપાયા છે. જ્યારે શહેરમાં 21 અકસ્માતની…

15 જાન્યુઆરીએ વરસાદ અને બરફવર્ષાની સંભાવના : સ્કૂલોમાં વધું 4 દિવસની રજા…

રાજસ્થાનનમાં ભીષણ ઠંડીની ચેતવણી સાથે 15 જિલ્લાઓમાં સોમવારથી જ શાળા બંધ છે. ઠંડીના કારણે ધોરણ 1…

ગુજરાતમાં કર્મચારીઓને પગારનાં નામે ઠેંગો,….કામ વધારે કરાવી અપાય છે ઓછું વેતન…: રિપોર્ટ

ગુજરાતની ગણતરી સુખી સંપન્ન રાજ્યમાં થાય છે. ગુજરાતીઓ પણ સુખી સંપન્ન કહેવાય છે. ધંધો જેમના લોહીમાં…