ચણા લુંબાજી મોટાજી મિસ બ્રાન્ડેડ જાહેર થતાં નામદાર કોર્ટ દ્વારા એક લાખનો દંડ
ગાંધીનગર GJ-18 ખાતે અખાત ચીજ વસ્તુઓ વેચવાવાળાઓનો રાફડો ફાટયો છે. ત્યારે મહાનગરપાલિકા વર્ષો પછી જોઈએ એવી…
મનપાની કેન્ટીનના શ્રી ગણેશ કયારે? મેયરશ્રી એકવાર ભોંયતળિયે પધારો, અમારી આવાજ સુનો
સ્ટાફ, અરજદારો, જમવા નાસ્તો ચા ની ચૂસ્કી મારવા બહાર ટોળા દેખાતા હોય છે, ગાંધીનગર GJ-18…
ફાયર શાખામાં કામ કરતા જૂના કર્મીઓને ૧૬,૨૦૦, નવા કર્મચારીને ૧૯,૫૦૦ આવું કેવું? નવી ભરતી ને જલસા?
જુનો સ્ટાફ કાટમાળના ભાવે, નવો સ્ટાફ ચાંદીના ભાવે, પગારમાં વિસંગતતા? ગાંધીનગર GJ-18 મહાનગરપાલિકા દ્વારા હમણાં…
નકલી લેટરકાંડમાં પાટીદાર યુવતીના કથિત સરઘસના પડઘા સુરતમાં પડ્યાં, ખોડલધામના ટ્રસ્ટીઓ પણ મેદાને
અમરેલી અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં…
બળાત્કારીઓને, બુટલેગરોને, ડ્રગ્સ અને ખનીજ માફિયાને રોકી શકતા નથી, પરંતુ દીકરીના સરઘસ કાઢીને શેર બને છે?: ગીતાબેન પટેલ ગુ.પ્ર.મહિલા કોંગ્રેસ
પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢ્યું તો રાજ્યમાં અનેક ગુનેગારો છુટથી ફરી રહ્યા છે, તેમના સરઘસ કાઢો…
જો તમે ઘરમાં પેટ ડોગ રાખતા હોય તો આજથી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
પેટ ડોગ રજીસ્ટ્રેશન સિસ્ટમ હેઠળ 73 માલિકોએ તેમના 107 પાલતુ કૂતરાઓની ઓનલાઈન નોંધણી કરાવી અમદાવાદ જો…
સિંગચણાની કઈ કંપનીને GJ-18 મનપા દ્વારા એક લાખનો દંડ ફટકાર્યો=વાંચો વિગતવાર
ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી: લુમ્બાજી મોટાજી સ્પેશિયલ ચણા મિસબ્રાન્ડેડ જાહેર થતાં પેઢીને રૂ. ૧…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠક
——- બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત ——- ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે…
‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર
શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનું વધુ એક…
બા, દાદા, દાદી એ સંસ્કારો, વ્હાલની યુનિવર્સિટી
ગાંધીનગર મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલુ હોય ભલે રાષ્ટ્રપતિ પીએમ કે પછી સી.એમ હોય પણ દીકરાના…
સુરતમાં પત્ની-પુત્રની હત્યા કરનાર યુવકે ફરી હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કર્યો
સુરતના સરથાણા વિસ્તારમાં સ્મિત જીયાણી નામના યુવકે તેની પત્ની અને પુત્રની હત્યા કરી હતી જે બાદ…
વડોદરામા ઘરના હીંચકામાં ટાઈ ફસાઈ જતાં 10 વર્ષીય બાળકનું મોત
વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બનમાં પામ્યો છે ઘરમાં હીચકા ઉપર રમી…
BZ કૌભાંડ : અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં સીઆઇડી ક્રાઈમે તપાસ શરુ કરી
ગુજરાતમાં BZ ફાઇનાન્સ નામની કંપની ખોલીને માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ તેની કંપનીમાં રોકાણ પર ત્રણ વર્ષમાં…
મેડિકલ એજ્યુકેશન અને પ્રેક્ટિસમાં મિક્સોપેથીને નકારવી જોઈએ તે અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતનો ડોક્ટર્સ ધારાસભ્ય અને સંસદ સભ્યને પત્ર
મિક્સોપેથી, વિવિધ તબીબી પ્રણાલીઓનું એક જ પ્રેક્ટિસમાં મિશ્રણ, આપણા નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો ઉભી કરે…
ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અપાતી બિન અનામત વર્ગને સ્વરોજગાર લોનના લાભથી ગુજરાતના હજારો યુવાનો વંચિત : કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા • વર્ષ ૨૦૨૪ નો અંત છતાં ‘સ્વરોજગાર લોન યોજના’ ની…