LPG ગેસ એક બાટલા માંથી બીજા બાટલામાં ટ્રાન્સફર થતાં હતાં અને sog ની ટીમ ત્રાટકી,….

કલોલ તાલુકાના સાલજીપુરા વડસર રોડ પર જોગણી માતાના મંદિર પાસે આવેલ ભરતજી ઠાકોરના વાડામાં ગેરકાયદેસર રીતે…

ટ્રાફિકના કાયદા કી એસી કી તેસી, નંબર પ્લેટો ઉપર ચીતરામણ, નંબર પ્લેટો વાળી દેવાની

કાયદાનો સરેઆમ ભંગ, RTO, ટ્રાફિક શાખાએ મુહિમ તેજ કરવાની જરુર છે, GJ-18 શહેર એ ગુજરાતનું પાટનગર…

ભાજપના 41 નગર સેવકો સામે પ્રજાના પ્રશ્ન ભારે કજિયા કરતા અને ભજીયા ખાતા અંકિત બારોટને દિલથી શુભેચ્છા

Gj 18 ખાતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું અંકિત, તુષાર મિલાપ થશે Gj 18 ખાતે ભાજપની 41…

વડોદરામાં સાંસદ વિરુદ્ધ બેનરો લગાડનારા કોણ?? કોંગ્રેસયુથના નેતાઓના નામ ખુલ્યા,

વડોદરા શહેરમાં મોડી રાત્રે લાગેલા બેનરોને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી. રંજનબેનનુ ભાજપે ત્રીજી વખત…

ભારતીય તટરક્ષક દળે 19 માર્ચ 2024ના રોજ પ્રાદેશિક સ્તરની સમુદ્રી શોધ અને બચાવ  કવાયત હાથ ધરી

સમુદ્ર/બંદર અંગે આપવામાં આવેલા ઓપરેશન ડેમો દરમિયાન, હાઇ સ્પીડ ડેમો, SAR કામગીરીઓ વગેરે જેવી વિવિધ શ્રેણીઓ…

ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો, વાંચો કયા અધિકારીઓની થઈ બદલી

લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પંચે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન…

એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો ભૂટાન પ્રવાસ રદ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે જવાના હતા. જોકે, એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આ…

અમારા બેંક ખાતાં ફ્રીઝ કરી દેવાયાં છે, ચુંટણી કેમ લડવી: મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે સરકાર દ્વારા તેમને ચૂંટણી લડતા રોકવા માટે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા…

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મોરચે ચીનને ઝટકો આપવા માટે એક મોટું પગલું ભર્યું

કેન્દ્રની મોદી સરકારે આર્થિક મોરચે ચીનને ઝટકો આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સસ્તા ચાઈનીઝ…

અમદાવાદ મધ્યસ્થ જેલના સિપાહી ઉપર છરીથી હુમલો બાદ લુંટ કરી મોત નિપજાવવાની કોશીશના ગુનામાં વોન્ટેડ તેમજ વટવા પોલીસ સ્ટેશન મર્ડરના ગુનામાંથી વચગાળા જામીનથી ફરાર આરોપીને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

વોન્ટેડ આરોપી ફુરકાનખાન નાસીરખાન પઠાણને દાણીલીમડા, અલ્લાનગરના નાકા પાસે ઝડપી પાડયો અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના…

ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો

ભાજપ આજે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. એને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ…

વોટર હેલ્પલાઇન એપ – સવાલ અનેક, સમાધાન એક,મતદારોની તમામ સમસ્યાઓનું ડિજિટલ સમાધાન એટલે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન

અમદાવાદ દેશમાં લોકસભા ચૂંટણી- ૨૦૨૪ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કાઓમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું…

શાહબાઝ શરીફે કહ્યું કે હવે તેઓ આ આતંકવાદને સહન કરી શકતા નથી, ભારત મદદ કરે તો સારૂ…

પાકિસ્તાનમાં 16 માર્ચે તાલિબાન હુમલાનો મુદ્દો અને ત્યારપછી પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાનો…

લોકસભા ચૂંટણીની તારીખો સાથે ઓવરલેપ થતાં ઘણી પરીક્ષા રદ કરવી પડી…

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ તાજેતરમાં જ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ વર્ષની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત…

યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી,અને પછી હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવી લીધા

સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે ત્યારે મોરબીનાં લેબર…