યુવતીએ પહેલાં વાડીમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી,અને પછી હનીટ્રેપમાં ફસાવી 23.50 લાખ પડાવી લીધા
સોશિયલ મીડિયા મારફતે વેપારીઓ માલેતુજારને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે ત્યારે મોરબીનાં લેબર…
હવે કેનેડા મંદીમાં ફસાઈ જવાના ભયમાં,દેશમાં નાદારી માટે અરજી કરનાર કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો
બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશો હાલમાં મંદીની ઝપેટમાં છે. જાપાન આનાથી થોડું બચી ગયું, પરંતુ હવે…
જેનું બે દિવસ પહેલા મન માનતું નહોતું તેવા ડો. કનુ કલસરિયાને હવે ભાજપ માંથી ટીકીટ જોઈએ છે…
ગુજરાતમાં ભાજપનો ભરતી મેળો ચાલે છે અને કોંગ્રેસના ધારાસભ્યો સહિતના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે…
આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ ફુડ પોઇઝનિંગની અસર
રાજકોટના ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે નાસ્તો કર્યા બાદ 28 પ્રવાસીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા આ આ તમામ…
હું નપુસંક છું. હું કોઈ ફિઝિકલ રીલેશન રાખી શકું તેમ નથી, તું પપ્પા અને મારા ભાઈ સાથે શારીરિક સંબંધ રાખી શકે છે…
રાજકોટ શહેર ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ખાતે સાસરીયે રહેતી 25…
બનાસકાંઠા જિલ્લામાં કોણ કોનું મામેરું ભરશે તેવી ચર્ચા , ગેનીબેનનું મામેરૂ ભરાશે કે નહિ?,…
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ધીમે ધીમે ચૂંટણી જંગ જામી રહ્યો છે. બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર…
અમદાવાદ જિલ્લામાં ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો લોકસભા ચૂંટણીમાં સહભાગી થશે
સમગ્ર જિલ્લાના કુલ દિવ્યાંગ મતદારો પૈકી પુરુષ ૧૭,૦૬૪, મહિલાઓ ૧૩,૬૬૨ અને ૪ ટ્રાન્સજેન્ડર મતદારો વિરમગામ વિધાનસભા…
ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સ દ્વારા રાજ્યભરમાંથી કુલ રૂ.5.92 કરોડની વસ્તુઓ જપ્ત
કંટ્રોલ રૂમ, NGSP, ટપાલ, ઈ-મેઈલ અને C-Vigil જેવા વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 1,600થી વધુ…
ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને ૭૦ કરોડ કરતા વધુની રકમ ‘ચંદા દો, ધંધા લો’ની ભાજપ સરકારની લુટનીતિનો શું આ ભાગ છે? : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ભારતીય રીઝર્વ બેન્ક (આર.બી.આઈ.) ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી…
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન
અમદાવાદ તારીખ 20 માર્ચ, 2024 ના રોજ, GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા…
પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી અને ગોમતી નગર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ, અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા…
1 થી 8 ધોરણનો સમય બપોરનો કરવામાં આવતા સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓનો હોબાળો , નિર્ણય પરત ખેંચવા માંગ…
ગાંધીનગરનાં રાંદેસણમાં સ્થિત SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોએ વાલીઓને જાણ કર્યા વિના એકતરફી રીતે…
વિસાવદર ખાતે કિસાન સ્વાભિમાન સભાનું આયોજન,આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભા જીતી રહી છે, અને એ કારણે વિસાવદરની ચૂંટણીને અટકાવી રાખવામાં આવી છે: ગોપાલ ઇટાલીયા
ભાજપ સરકારે ઉદ્યોગપતિઓની લાખો કરોડોની લોન માફ કરી છે, પરંતુ ખેડૂતોની લોન માફ કરવા માટે સરકારની…
રેત ચોરીના મસમોટા નેટવર્કનો પર્દાફાશ, હિટાચી મશીન, આઈસર, ટ્રેકટર સહીત 29 લાખથી વધુના મુદ્દામાલ સાથે 6 ઝડપાયાં..
ગાંધીનગરના માધવગઢ પાસેની સાબરમતી નદીમાં ઘણા સમયથી ખનીજ માફિયાઓ રેત ખનન કરતા હોવાની વ્યાપક બૂમરાણ છતાં…
ગાંધીનગરમાં ખાટલામાં બેઠેલા કોન્સ્ટેબલને અચાનક હ્દય રોગનો હૂમલો આવ્યો,…
ગાંધીનગર મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા આશરે 30 વર્ષીય કોન્સ્ટેબલનું હાર્ટ એટેકનાં હુમલાથી અકાળે અવસાન થતાં…