હજારોની જનમેદની સાથે સે-૫, મહાકાળીમંદિર ખાતે ઘોડાપૂર, આટલી પબ્લિક કોને જોવા આવી, વિક્રમઠાકોર, પ્રેમલસિહ ગોલનું ભવ્ય સ્વાગત, જુવો વિડિયો.. ઓહો.. હો..

મોંઘવારીને કારણે પગારમાંથી ખર્ચો ઉઠાવવો મુશ્કેલ બન્યો, નોકરી છોડી લોકો પોતાનો ધંધો કરવા ખુશ…

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ મોંઘવારીના કારણે દેશનો દરેક વ્યક્તિ હેરાન પરેશાન થઈ ચૂક્યો છે. ભારત સહિત વિશ્વભરની…

યુવકે નવલખી ગરબા ગ્રાઉન્ડના લાઇટના પોલ પર 22 ફૂટની ઊંચાઇએ વાયર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર

હાલ નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પહેલીવાર એવુ બન્યું છે કે, ગરબા ગ્રાઉન્ડ પર કોઈએ…

લોખંડી પુરૂષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર દેશનું ગૌરવ : કંગના રાણાવત

આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મિત્ર ઝુબીન ગમીર દ્વારા એકતાનગરના સતત થઈ રહેલા વિકાસની માહિતી…

કોંગ્રેસે કમર કસી, રાજ્યની 26 લોકસભા બેઠકોને લઈ નેતાઓને આ પહેલા મોટી જવાબદારી સોંપાઈ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ…

નવરાત્રિ પર્વ દરમિયાન મેટ્રો ટ્રેનનો સમય સવારે ૬.૨૦ થી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધી લંબાવાયો

અમદાવાદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે…

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઇનોમાં ઉભુ નહિ રહેવું પડે, આઠ બારી ખોલવામાં આવી

બ્લૉક A માં કેસ વિન્ડો હતી તે શિફ્ટ કરીને બ્લૉક A ની સામે બહાર ની બાજુ…

હર્ષ સંઘવીએ કહી દીધું કે, હવે આખી રાત રમો ગરબા તમ તમારે , પોલીસ નહી આવે…

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે નવરાત્રિમાં ગમે તેટલા વાગ્યા સુધી ગરબા…

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઈવેન્‍ટ યોજાઈ : ઈવેન્‍ટમા વિવિધ ક્ષેત્રે રૂપિયા ૧૨,૫૭૧ કરોડના સંભવિત રોકાણો સાથેનાં ૪૮૪ MoU થયા

૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઈવેન્‍ટ્સમાં અત્યાર સુધી ૨૫૯૦ MoU થયા…

કરોડોની રેતી ઉલેચી લેતા રેતમાફીયાઓને હવે તંત્રનો ડર નથી, રોજ રાત્રે બેફામ ચોરી,

ગાંધીનગર જિલ્લામાં વરસાદની સિઝન પુરી થતાની સાથે જ સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખોદવાનું ચાલું થઇ ગયું…

ભેળસેળીયાઓની સંખ્યામાં તોતીંગ વધારો, ફૂડ સેફ્ટી ટ્રીબ્યુનલમાં કેસ ચલાવવા અધિકારીની નિંમણૂંક ન થતાં કેસોનો ભરાવો

ગુજરાતમાં સરકારની તિજાેરી છલોછલ ભરાઈ જાય, પણ સરકાર દ્વારા નિમણૂકમાં ગતિવિધિ તેજ ન કરતા સરકારને પણ…

Gj-૧૮ના સેક્ટર ૫/બી ખાતે નવરાત્રીનો જમાવડો હાઉસફુલ, આજે વિક્રમ ઠાકોર પધારશે

GJ-૧૮ શહેરમાં વર્ષોથી સેક્ટર- પબી ખાતે નાના શેરી ગરબા આજે બિગ ગરબા બની ગયા છે, કોઈ…

મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના મુંન્ગેરીલાલના સપના જાેતા નગરસેવકો, પ્રજાના કામમાં કોઈ રસ નહીં,

રાજ્યમાં બધી જ નગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનની નિમણૂક થઈ ગઈ, પણ ચૂંટણી મોડી યોજાતા ય્ત્ન-૧૮…

ભેળસેળીયાઓ, અખાદ્ય વિક્રેતાઓ બેફામની સામે લગામ લગાવવા કમિશ્રરની ફિલ્ડીંગ

  Gj-૧૮માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અને તહેવારો દરમિયાન અખાદ્ય સામગ્રીના ધૂમ વેચાણ સામે કાર્યવાહી કરવામાં…

ગુજરાતના કયા ડેપ્યુટી મેયરે ગરબા રસિકોને ફાફડા જાતે બનાવીને ખવડાવ્યા, ફાફડા કુક બન્યા ડેપ્યુટી મેયર : જુઓ વિડીયો

ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવ દિવસ ગરબા અને શહેરમાં રાત્રી જગમગાટ થઈ જાય, ત્યારે ડેપ્યુટી મેયર…