વાસણા વિસ્તારમાં 300 મજૂર કુટુંબોને ઘરવીહોણા કરી નાખવામાં આવ્યા : હેમાંગ રાવલ

કોઈપણ જાતની નોટિસ વિના તેમના અસ્થાયી ઝુંપડા તોડીને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા અમદાવાદ દિવાળીના તહેવારો…

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રતિષ્ઠાભર્યા જંગમાં હેમાંગ રાવલનો સતત ત્રીજી ટર્મમાં વિજય

હેમાંગ રાવલ હેમાંગભાઈ માટે “હ” અક્ષર ખૂબ જ નસીબવંતો સાબિત થયો છે : પરિષદના કાર્યવાહક અને…

ભાજપ સરકારે પેન્શનરોની દિવાળી બગાડી :   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક પેન્શનરોના ખાતામાં તેમના હકનો પગાર કરી દેવામાં આવે તેવી કોંગ્રેસની માંગ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના પ્રવક્તા, સહ કન્વીનર હેમાંગ રાવલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક પેન્શનરોને…

“હવે ભેળસેળીયાઓની ખેર નથી” અને જાહેર બાંધકામની ગુણવત્તાની ચકાસણી માટે સુચના આપતા ગુજરાતના મુખ્યમંત્રીની આ વાત જ ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં સુનિયોજીત ચાલતા ભ્રષ્ટાચારનું એકરારનામું !  : ડૉ. મનિષ દોશી

કમીશન વગર કોન્ટ્રાક્ટ નહીની નીતિના લીધે સરકારી જાહેર બાંધકામોમાં ગુણવત્તામાં મોટા પાયે સમાધાન થઈ રહ્યું છેઃ…

ખુદ વેપારીઓ કહી રહ્યાં છે કે ખાવા લાયક નથી તો પછી તમે શું કામ બજાર માંથી ફરસાણ ખરીદો છો?.. ઘરે જ બનાવી લો…

તહેવારો વચ્ચે વેપારીઓ દ્વારા નફો કરી લેવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.…

કેટલાંય ભુકંપ આવે છે પણ આપણને ખબર હોતી નથી, વાંચો આ વર્ષે કેટલાં ભુકંપ આવ્યાં

ફરી એકવાર દિલ્હી NCRની ધરતી ભૂકંપના કારણે ધ્રૂજી ઉઠી છે. સતત ત્રણ દિવસમાં બીજી વખત આવું…

રમન સિંહ કાળી માતાના દરબારમાં પહોંચ્યા,… હે.. કાળી માતા છત્તીસગઢમાં પૂર્ણ બહુમત વાળી ભાજપની સરકાર બનાવી દો..

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. લોકો મતદાન માટે ઉમટી પડ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને…

જો તમે પણ કોઈ ધંધો કરવામાં રસ ધરાવો છો, તો તમે પણ રાખમાંથી ઈંટો બનાવવાનો વ્યવસાય શરૂ કરી શકો છો અને મોટી કમાણી કરી શકો છો

દેશમાં આખા વર્ષ દરમિયાન હજારો ઈમારતોનું નિર્માણ થતું જ રહે છે. આપણા દેશમાં, ઘરો સામાન્ય રીતે…

ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરવા માટે કોંગ્રેસના દિગ્ગજોમાં તરવરાટ, ક્યાંક ચાલીને તો ક્યાંક વાહનમાં બેસીને નીકળશે યાત્રા

કોંગ્રેસ પાર્ટી ફરી ભારત જોડો યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત જોડો યાત્રાનો બીજા તબક્કા…

દિવાળીના ગણતરીના દિવસો પહેલા કંઈક સારૂં થાય તો એમ કહેવાય કે દિવાળી સુધરી, અમદાવાદ સિવિલમાં પણ આવું જ કંઇક થયું… વાંચો….

થોડા દિવસો બાદ હવે દિવાળીનો તહેવાર છે. જેનું આખું વર્ષ કંઈ સારું ન થયું હોય તેમ…

સુરત મનપાએ પ્રજાના પરસેવાના પૈસાનું પાણી કર્યું, ફોટો અને વિડિઓ ગ્રાફી પાછળ અધધ 5 કરોડ વાપરી નાખ્યાં

સુરત મનપા એ ફરી પ્રજાના પરસેવા ના પૈસાનું પાણી કરી રહ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે.…

કોંગ્રેસ તો ઇચ્છતી જ ન હતી કે રામ મંદિર બને, કોંગ્રેસને બધી વાતમાં સમસ્યા જ દેખાય છે,કોંગ્રેસનું નામ જ સમસ્યા છે : યોગી આદિત્યનાથ

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે. એકબાદ એક દિગ્ગજો મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધી…

ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, પહેલાં એ તો જુઓ કે ચેક ડેમ બનાવવાંની જગ્યા છે કે નહીં..

રાજ્યમાં મોટા ચેકડેમ બનાવવાની જગ્યા બચી નથી ત્યારે રાજ્યનું ઇરીગેશન વિભાગ ખેડૂતોને ટપક પદ્ધતિ અને સ્પ્રિંગલિંગ…

વડોદરામાં 32 વર્ષના યુવકનું, તો સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા 66 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના…

રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો

રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના…