તાઈવાન આગામી થોડા સમયમાં ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલશે

તાઈવાને ગઈકાલે એટલે કે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, તેઓ આગામી થોડા સમયમાં ભારતમાં…

“હાથી જીવે તો લાખનો અને મરે તો સવા લાખનો”… અહિયાં માછલી મરી ગઈ તો કરોડોની થઇ…

એટલાન્ટિક મહાસાગરમાં આફ્રિકન તટ નજીક કેનેરી ટાપુઓમાં નોગેલ્સના કિનારે મળી આવેલ વિશાળ વ્હેલમાંથી વૈજ્ઞાનિકોને ખજાનો મળ્યો…

ગોધરા વન વિભાગની પહેલ, પાવાગઢ ખાતે અંદાજે ૪૦ હેકટર વિસ્તારમાં ડ્રોન થકી સાત જાતના વૃક્ષોના બીજનો છંટકાવ

રાજ્ય સરકારશ્રીના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ…

પુરુષોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી તેમની પત્નીઓને શંકાની નજરે જોવાનું શરૂ કર્યું

પ્રયાગરાજના જ્યોતિ મૌર્ય કેસ બાદ દેશભરમાં ઘણા પુરુષોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી તેમની પત્નીઓને શંકાની નજરે…

હનીમૂન મોંઘુ પડ્યું : પતિ-પત્ની સાથે ફિલ્મ જોવા ગયા, ઈન્ટરવલ દરમિયાન દુલ્હન ફરાર …….

જયપુરમાં એક ઘટના સામે આવી છે. જ્યાં લગ્નના સાત દિવસ બાદ પતિ-પત્ની સાથે ફિલ્મ જોવા ગયા.…

બનાસકાંઠામાં જમીન વિવાદ મુદ્દે થયેલી બબાલે પોલીસને દોડતી કરી

બનાસકાંઠામાં જમીન વિવાદ મુદ્દે થયેલી બબાલે પોલીસને દોડતી કરી દીધી છે. ખરેખરમાં અહીં જિલ્લાના દિયોદરમાં ભાડૂતો…

ફેનિલ રામાણીએ 513 માર્ક્સ મેળવી સીએ ફાઇનલના પરિણામમાં દેશભરમાં 30મો ક્રમાંક મેળવ્યો

ચાર્ટડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીએ મોટી સફળતા મેળવી છે. સુરતના ફેનિલ રામાણીએ 513 માર્ક્સ મેળવી સીએ…

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ બનશે

અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ સુનિતા અગ્રવાલનું નામ સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે મોકલવામાં…

પુત્રને જન્મ ન આપનાર મહિલાથી નારાજ સાસરિયાઓએ મહિલા ઉપર અત્યાચાર ગુજાર્યા બાદ પિયર કાઢી મૂકી

ભરૂચમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રને જન્મ ન આપનાર મહિલાથી નારાજ સાસરિયાઓએ મહિલા…

દલાલે વેચાણ કરવા માટે લીધેલા રૂપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી છેતરપિંડી આચરી

સુરત શહેરમાં હીરા બજારમાં મંદી વચ્ચે સિંગણપોરના હીરા દલાલે વેચવા લીધેલો રુપિયા 1 કરોડનો હીરો ચાઉં…

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં દોઢ વર્ષમાં કુલ 124 ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી…

કિરીટ પટેલની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ , 18 પાનાની સુસાઇડ નોટ મળી

મહેસાણા અર્બન બેંકના ડિરેક્ટર કિરીટ પટેલની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કિરીટ પટેલે લખેલી…

દાળઢોકળી ખાધાં બાદ ફૂડ પોઈઝનિંગથી એકનું મોત

બનાસકાંઠામાં ફૂડ પોઈઝનિંગથી મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમીરગઢના રબારિયા ગામની આ ઘટના છે. જ્યાં…

એકનો એક દીકરો કુવામાં ડુબી જતા પરિવારમાં ગમગીની

રાજકોટ શહેરના માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું…