રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત રૂ. ૨૦૩૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પો જનતાને સમર્પિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ…
ફાયર કંટ્રોલરૂમમાં શેકાતા કર્મીઓ, મોટી બિલ્ડીંગ બનવા છતાં ઝૂંપડા જેવા શેડમાં ભારે બફારો,
GJ-18 મનપાના અંડરમાં આવેલ ફાયર બ્રિગેડના કર્મચારીઓની હાલત કફોડી છે, નવી બિલ્ડીંગ મનપાની બની, ફાયર સ્ટેશન…
ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યુ છે પણ ચહેરા એજ જૂના છે : વડાપ્રધાન મોદી
રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય…
વડોદરામાં માથાભારે તત્વોએ ભાજપના કાર્યકરની કરી હત્યા
વડોદરામાં માથાભારે તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેમ તેઓ વર્તી રહ્યા છે અને તેમના પર…
રસીકરણને વેગવાન અને સફળ બનાવવા સકારાત્મક વ્યવહાર પરિવર્તન થાય તે માટે IMI5.0 વિશે આઇ.આઇ.ટી – ગાંધીનગર ખાતે બે દિવસીય કાર્યશાળાનું આયોજન
રાજ્યમાં એકપણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે અંગે આગોતરું આયોજન રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા…
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે સાંજે રાજભવન પધાર્યા હતા.…
અમદાવાદના નવા પોલીસ કમિશનર ગ્યાનેન્દ્રસિંહ મલિક , પ્રેમવીરસિંહ અમદાવાદના રેન્જ IGP, વડોદરાના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણુક
અમદાવાદના નવા CP ગ્યાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ રેન્જ આઇજીપી પ્રેમવીર સિંહ વડોદરા CP અનુપમસિંહ ગેહલોત અમદાવાદ ગુજરાત…
IPS અધિકારી નું ગુજરાતીમાં લિસ્ટ વાચો, પાકું ગુજરાતી,
(1) ડૉ. શમશેર સિંઘ, IPS (GJ:1991), પોલીસ કમિશ્નર, વડોદરા શહેરની બદલી અને પોલીસ મહાનિર્દેશક (કાયદો અને…
IPS અધિકારી નું બદલીનું લિસ્ટ, વાચો, બ્રેકિંગ ફાસ્ટ ,
IPS Transfer Order ( PDF ડાઉનલોડ કરવા ઉપરની લિંક ક્લિક કરો)
15થી વધુ જિલ્લાઓના DSP સહિત પોલીસ કમિશનર અને રેન્જ IG સહિતની બદલીઓ થશે
ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલી થવાના અણસાર મળી…
ટ્રાફિક પોલીસ કાલે 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે : પોલીસ-મનપાની સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે : RTO દ્વારા તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની તજવીજ
ટ્રાફિકના એડિશનલ ડીસીપી એન એન ચૌધરી અમદાવાદ ટ્રાફિકના એડિશનલ ડીસીપી એન એન ચૌધરી એ જણાવ્યું હતું…
ધી આર્ટ ઓફ લિવિંગ ભારતીય સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી ‘ભારતમાં ધ્યાન’ ઝુંબેશમાં ૨ લાખ ભારતીયોએ ભાગ લેવા ઓનલાઇન નોંધણી કરાવી
અમદાવાદ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની ‘હર ઘર ધ્યાન’ ની પહેલના સંદર્ભમાં તેના સહયોગથી ધી આર્ટ ઓફ…
મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો હટાવી દંડ પેટે રૂ. 44,500 વસૂલ કરાયા
અમદાવાદ ડે.મ્યુની. કમીશનર મધ્ય ઝોનની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર…
SASA પ્રોજેક્ટ હેઠળ ચાલતાં CCTV જંકશનો પર અંદાજે 5629 જેટલાં કેમેરામાંથી 727 જેટલા ડીસમેન્ટલ અને ૬૩૬ કેમેરા બંધ : નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ 737 જેટલાં કેમેરા લગાવવાનું આયોજન
અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લી. અંતર્ગત વર્ષ ૨૦૧૮માં સેફ એન્ડ સિક્યોર અમદાવાદ (SASA) પ્રોજેક્ટ હેઠળ…