કલ્યાણગઢ ગામની સીમમાંથી જુગાર રમતા અગિયાર ઇસમોને પકડતી બગોદરા પોલીસ

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુ.શ્રી. વિધી ચૌધરી , અમદાવાદ વિભાગ, અમદાવાદ તથા પોલીસ અધિક્ષકશ્રી, ઓમ પ્રકાશ જાટ…

વિદેશી દારૂની બોટલો નંગ ૨૧૧૨ મળી કી.રૂ.૧૨,૫૪,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અસલાલી પોલીસ

અમદાવાદ આઈ.જી.પી.શ્રી વીધી ચૌધરી  અમદાવાદ વિભાગ અમદાવાદ તથા પોલીસ અધીક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય…

ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ, અમદાવાદ ખાતે યોજાશે

અમદાવાદ ગુજરાતના વિચરતા તથા વિમુક્ત (NT-DNT) સમાજનું રાજ્ય સ્તરીય મહા સમ્મેલન ૫ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાત…

ટોરેન્ટ ગ્રુપ: ₹25,000ની મૂડીથી શરૂ થયેલો વ્યવસાય આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય,ફાર્મા અને પાવર સેક્ટરના પ્રણેતા શ્રી યુ.એન મહેતાએ ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને કર્યું આત્મસાત્

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ટોરેન્ટ ગ્રુપના સ્થાપક શ્રી યુ.એન. મહેતાના વારસાની કરશે ઉજવણી અનેક પડકારોનો…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૫ : આગામી તા.૧૧ ઓક્ટોબરે અમદાવાદમાં ‘ફિલ્મફેર’ એવોર્ડ્સનું ભવ્ય આયોજન

કલાકાર લાઈન-અપ જાહેર,રાજકુમાર રાવ, અભિનેત્રી તમન્ના ભાટિયા દ્વારા ટેકનિકલ- રાઇટિંગ કેટેગરીના વિજેતાઓ જાહેર : બોલિવૂડના કિંગ…

આગામી દીવાળી ના તહેવાર નીમીતે આજે જ્વેલરી એસોસિએશન અને સોના-ચાંદીના વેપારી અગ્રણીઓ સાથે ડીસીપી શ્રી જીતેન્દૃ અગ્રવાલ તેમજ એ.સી.પી.શ્રી કુનાલ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતા મા મીટીંગ નુ આયોજન

અમદાવાદ આગામી દીવાળી ના તહેવાર નીમીતે આજ રોજ તા ૦૪/૧૦/૨૫ ના સમગ્ર ઝોન -૫ વીસ્તાર ના…

ડ્રાઇવ દરમ્યાન ૨૦૧ મોબાઇલ રીકવર કરી“તેરા તુજકો અર્પણ” અંતર્ગત મોબાઇલના મુળ માલિકને પરત સોંપવામાં આવ્યા

અમદાવાદ  નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૪ દ્વારા સી.ઇ.આઇ.આર પોર્ટલ પર ટ્રેસ થયેલ મોબાઇલ રીકવર કરવાની રાખવામા આવેલ…

આંતરરાજ્ય ગેંગ ઝારખંડના આરોપીઓને અમદાવાદથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ કુલ્લે મોબાઇલ ફોન નંગ-૦૯ સાથે પકડી પાડતી એલ.સી.બી.ઝોન-૦૫ ટીમ તથા નિકોલ સર્વેલન્સ ટીમ

અમદાવાદ મે.પોલીસ કમીશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ સા. તથા મે.ના.પો.કમિ.શ્રી ઝોન-૫ ડો.જીતેન્દ્ર અગ્રવાલ…

લુંટના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને નરોડા ગેલેક્ષી સિનેમા પાસે આવેલ ચા ની કિટલી આગળથી પકડી પાડતી નરોડા પોલીસ

અમદાવાદ મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પો.કમીશ્નરશ્રી સેક્ટર-ર સાહેબ તથા ના.પો.કમીશનરશ્રી ઝોન-૪ તથા મ.પો.કમીશનરશ્રી “જી”…

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૫”:ભદ્રકાળી માતાનું મંદિર, ભદ્ર પ્લાઝા ખાતે ગરબા સ્પર્ધા,પ્રોત્સાહક ઇનામ સ્વરુપે રૂ. ૫૧,૦૦૦/- અને ટ્રોફી

આચાર્ય શ્રી તેજસભાઈ મહેતા દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા કરવામાં આવ્યુ પ્રથમ ક્રમાંક મેળવનાર સંસ્થા/સોસાયટીને રૂ. ૩૧,૦૦૦/-,…

અમદાવાદમાં ‘શહેરી વિકાસ વર્ષ’ નિમિત્તે 05 જગ્યાઓએ વેસ્ટ ટુ આર્ટ સ્થાપત્યો મારફતે ‘વિકાસ સપ્તાહ’ની કરવામાં આવનાર વિશેષ ઉજવણી

૧૨ અને ૧૩ ઓક્ટોબર 2025 ના દિવસોને થીમેટીક દિવસો તરીકે ઉજવણી અમદાવાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર…

નોઇડાથી અમદાવાદ કુરિયરમાં નકલી નોટો મંગાવનાર યુવકને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિંગ રોડ પાસેથી યુવકને 100 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો…

નવા પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારોહમાં અનેક લેંઘા, ઝભ્ભાવાળા નેતાઓના પાકીટ મોબાઇલો ચોરાયા, શપથવિધિમાં અનેક ધારાસભ્યોને બેઠક વ્યવસ્થા પણ ન મળી

  આજે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે અમદાવાદથી લઈને કોબા…

જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ

લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ…

ગુજરાતની સૌથી મોંઘી ઘારી.. એક પીસ ઘારીની છે અધધ…કિંમત

  ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’, આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે. સુરતમાં ચંદી…